જુઓ અરવિંદ વેગડાની ખાસ તસવીરો

Feb 09, 2019, 16:21 IST
  • અરવિંદ વેગડાને ફેન્સ તેમના આગવા અંદાજના કારણે પસંદ કરે છે. અરવિંદ વેગડાએ ડિપ્લોમા ઈન ડ્રામામાં એડમિશન લીધુ હતું, જો કે કોમર્સમાં બેચલરની ડિગ્રી માટે ડિપ્લોમાં છોડ્યુ હતું.

    અરવિંદ વેગડાને ફેન્સ તેમના આગવા અંદાજના કારણે પસંદ કરે છે. અરવિંદ વેગડાએ ડિપ્લોમા ઈન ડ્રામામાં એડમિશન લીધુ હતું, જો કે કોમર્સમાં બેચલરની ડિગ્રી માટે ડિપ્લોમાં છોડ્યુ હતું.

    1/10
  • ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને મોજ કરાવે છે. એટલું જ નહી આ ગીતો નવરાત્રીમાં ખેલૈયાઓમાં આગવો જોશ પર પુરે છે.

    ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને મોજ કરાવે છે. એટલું જ નહી આ ગીતો નવરાત્રીમાં ખેલૈયાઓમાં આગવો જોશ પર પુરે છે.

    2/10
  • અરવિંદ વેગડાનો જન્મ 5 ઓક્ટોબર 1974 અમદાવાદમાં થયો હતો. અરવિંદ વેગડાએ અમદાવાદની જ વિદ્યાનગર શાળામાંથી શિક્ષણ લીધું હતું.

    અરવિંદ વેગડાનો જન્મ 5 ઓક્ટોબર 1974 અમદાવાદમાં થયો હતો. અરવિંદ વેગડાએ અમદાવાદની જ વિદ્યાનગર શાળામાંથી શિક્ષણ લીધું હતું.

    3/10
  • અરવિંદ વેગડાના લગ્ન 11 ફેબ્રુઆરી 1997માં થયા હતા. તેમણે કરિઅરની શરુઆત માર્કેટિંગ એજન્ટ તરીકે કરી હતી  

    અરવિંદ વેગડાના લગ્ન 11 ફેબ્રુઆરી 1997માં થયા હતા. તેમણે કરિઅરની શરુઆત માર્કેટિંગ એજન્ટ તરીકે કરી હતી  

    4/10
  •  અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો.

     અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો.

    5/10
  •  ફેન્સના દિલ પર રાજ કરનારા અરવિંદ વેગડાએ મ્યુઝિકની કોઈ ખાસ તાલીમ લીધી નથી તે નરેન્દ્ર રાવ પાસેથી હાર્મોનિયમ શીખ્યા હતા. 

     ફેન્સના દિલ પર રાજ કરનારા અરવિંદ વેગડાએ મ્યુઝિકની કોઈ ખાસ તાલીમ લીધી નથી તે નરેન્દ્ર રાવ પાસેથી હાર્મોનિયમ શીખ્યા હતા. 

    6/10
  • અરવિદ વેગડા તેના કલરફૂલ કપડા અને રંગીન મિજાજના કારણે ફેન્સમાં આગવુ સ્થાન ધરાવે છે.

    અરવિદ વેગડા તેના કલરફૂલ કપડા અને રંગીન મિજાજના કારણે ફેન્સમાં આગવુ સ્થાન ધરાવે છે.

    7/10
  • એવોર્ડ સેરેમનીમાં પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

    એવોર્ડ સેરેમનીમાં પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

    8/10
  • અરવિંદ વેગડાને અવનવા ચશ્મા પહેરવાનો શોખ છે અને આ જ કારણ છે તેમની પાસે ચશ્માનું મોટુ કલેક્શન પણ છે

    અરવિંદ વેગડાને અવનવા ચશ્મા પહેરવાનો શોખ છે અને આ જ કારણ છે તેમની પાસે ચશ્માનું મોટુ કલેક્શન પણ છે

    9/10
  • જ્યારે પણ સ્ટેજ પર ગાવા આવે છે ખેલૈયાઓ જૂમી ઉઠે છે અને આ જ ખાસિયત છે અરવિંદ વેગડાની

    જ્યારે પણ સ્ટેજ પર ગાવા આવે છે ખેલૈયાઓ જૂમી ઉઠે છે અને આ જ ખાસિયત છે અરવિંદ વેગડાની

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફોક સિંગર અરવિંદ વેગડા તેમના જ અંદાજમાં રહેતા હોય છે. 'ભાઈ ભાઈ'  અને 'ભલા મોરી રામા'સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડા તેમના મોજીલા મિજાજના કારણે તેમના ફેન્સમાં આગવું સ્થાન ધરાવે છે.જાણો ગુજરાતના મોજીલા સિંગર અરવિંદ વેગડા વિશે 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK