Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ

Published: Nov 08, 2019, 09:56 IST | Falguni Lakhani
  • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ તો ઈજાના કારણે આરામ કરી રહ્યા છે. પરંતુ તેઓ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. હાર્દિકે હાલમાં જ પોતાના પરિવાર સાથે નતાશાની મુલાકાત કરાવી છે.

    ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ તો ઈજાના કારણે આરામ કરી રહ્યા છે. પરંતુ તેઓ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. હાર્દિકે હાલમાં જ પોતાના પરિવાર સાથે નતાશાની મુલાકાત કરાવી છે.

    1/15
  • અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાના ઘરના લોકોને નતાશા ખૂબ જ પસંદ આવી છે. સ્પૉટબોયઈના અહેવાલો અનુસાર, કદાચ જલ્દી જ બંનેના લગ્ન થઈ શકે છે.

    અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાના ઘરના લોકોને નતાશા ખૂબ જ પસંદ આવી છે. સ્પૉટબોયઈના અહેવાલો અનુસાર, કદાચ જલ્દી જ બંનેના લગ્ન થઈ શકે છે.

    2/15
  • 27 વર્ષની નતાશા બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર છે. નતાશા મૂળ સર્બિયાની છે.

    27 વર્ષની નતાશા બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર છે. નતાશા મૂળ સર્બિયાની છે.

    3/15
  • નતાશાનો જન્મ સર્બિયાના પોજેરવેકમાં થયો હતો. પરંતુ હવે તે મુંબઈમાં જ રહે છે.

    નતાશાનો જન્મ સર્બિયાના પોજેરવેકમાં થયો હતો. પરંતુ હવે તે મુંબઈમાં જ રહે છે.

    4/15
  • મુંબઈ આવીને નતાશાએ પોતાના કરિઅરની શરૂઆત મૉડેલ તરીકે કરી હતી. તે અનેક જાણીતી બ્રાન્ડની એડમાં નજર આવી હતી.

    મુંબઈ આવીને નતાશાએ પોતાના કરિઅરની શરૂઆત મૉડેલ તરીકે કરી હતી. તે અનેક જાણીતી બ્રાન્ડની એડમાં નજર આવી હતી.

    5/15
  • બોલીવુડમાં નતાશાને પહેલો મોકો વર્ષ 2013માં આવેલી ફિલ્મ સત્યાગ્રહથી મળ્યો.

    બોલીવુડમાં નતાશાને પહેલો મોકો વર્ષ 2013માં આવેલી ફિલ્મ સત્યાગ્રહથી મળ્યો.

    6/15
  • પ્રકાશ ઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નતાશાએ એક ડાન્સ નંબર કર્યું હતું. જેમાં તેમની સામે અજય દેવગણ હતા.

    પ્રકાશ ઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નતાશાએ એક ડાન્સ નંબર કર્યું હતું. જેમાં તેમની સામે અજય દેવગણ હતા.

    7/15
  • વર્ષ 2014માં બિગ બૉસની આઠમી સિઝનમાં નતાશા સામેલ થઈ હતી. તે એક મહિના સુધી ઘરમાં રહી અને ત્યાંથી તેને ઓળખ મળવા લાગી.

    વર્ષ 2014માં બિગ બૉસની આઠમી સિઝનમાં નતાશા સામેલ થઈ હતી. તે એક મહિના સુધી ઘરમાં રહી અને ત્યાંથી તેને ઓળખ મળવા લાગી.

    8/15
  • સિંગર બાદશાહનું ગીત ડીજે વાલે બાબૂ તો તમને યાદ જ હશે. આ વીડિયોમાં જે છોકરી નજર આવી રહી છે તે નતાશા હતી. આ ગીત બાદ નતાશાને બધા ઓળખવા લાગ્યા.

    સિંગર બાદશાહનું ગીત ડીજે વાલે બાબૂ તો તમને યાદ જ હશે. આ વીડિયોમાં જે છોકરી નજર આવી રહી છે તે નતાશા હતી. આ ગીત બાદ નતાશાને બધા ઓળખવા લાગ્યા.

    9/15
  • ફિલ્મ ફુકરે રિટર્ન્સમાં નતાશાએ મહબૂબા ગીત પર ડાન્સ કર્યું હતું જે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું.

    ફિલ્મ ફુકરે રિટર્ન્સમાં નતાશાએ મહબૂબા ગીત પર ડાન્સ કર્યું હતું જે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું.

    10/15
  • શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં પણ નતાશાએ એક કેમિયો કર્યો હતો.

    શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં પણ નતાશાએ એક કેમિયો કર્યો હતો.

    11/15
  • 2019માં નતાશાએ વેબ સીરિઝ ધ હોલિડેથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.

    2019માં નતાશાએ વેબ સીરિઝ ધ હોલિડેથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.

    12/15
  • તાજેતરમાં નતાશા પોતાના એક્સ બૉયફ્રેન્ડ અલી ગોની સાથે નચ બલિયે 9માં જોવા મળી હતી.

    તાજેતરમાં નતાશા પોતાના એક્સ બૉયફ્રેન્ડ અલી ગોની સાથે નચ બલિયે 9માં જોવા મળી હતી.

    13/15
  • થોડા દિવસ પહેલા નતાશા અને હાર્દિક બાંદ્રામાં ડિનર ડેટ પર પણ ગયા હતા.

    થોડા દિવસ પહેલા નતાશા અને હાર્દિક બાંદ્રામાં ડિનર ડેટ પર પણ ગયા હતા.

    14/15
  • અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી પણ નતાશાને ખૂબ જ પસંદ કરે છે.  જેથી પંડ્યા પરિવારમાં નતાશાની એન્ટ્રી જલ્દી જ થઈ શકે છે.

    અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી પણ નતાશાને ખૂબ જ પસંદ કરે છે.  જેથી પંડ્યા પરિવારમાં નતાશાની એન્ટ્રી જલ્દી જ થઈ શકે છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

મૂળ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા મેદાન પર હોય કે મેદાનની બહાર, હંમેશા ચર્ચામાં રહે છે. સારી રમતના કારણે તેણે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે.  પરંતુ હાલ તે ચર્ચામાં છે પોતાની કથિત ગર્લફ્રેન્ડને લઈને. હાર્દિક સર્બિયન ડાન્સર નતાશા સ્ટેન્કોવિક સાથે હોવાના અહેવાલ છે. નતાશા ડાન્સર અને અભિનેત્રી છે. જાણો નતાશા વિશે બધુ તેના સિઝલિંગ ફોટોસ સાથે.

તસવીર સૌજન્યઃ નતાશા સ્ટેન્કોવિક ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK