આજકાલ, હોટ હસીનાઓ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. પોતાની કામણગારી અદાઓને ફ્લોન્ટ કરતી રહે છે. હવે આ યાદીમાં પ્રખ્યાત સિંગર અને મૉડલ સોફી ચૌધરીનું નામ પણ સામેલ છે. આજે સોફી ચૌધરી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો બર્થ-ડે 8 ફેબ્રુઆરી 1982ના રોજ ઈંગ્લેન્ડ માન્ચેસ્ટરમાં થયો હતો. તો આપણે એના સેક્સી અને ગ્લેમરસ તસવીરો પર એક નજર કરીએ.
(તસવીર સૌજન્ય- સોફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)