TMKOC: જુઓ ગોકુલધામવાસીઓનું રંગારંગ કાર્યક્રમમાં ધમાકેદાર પર્ફોર્મન્સ, જુઓ ફોટોઝ

Updated: Sep 14, 2020, 10:38 IST | Sheetal Patel
  • ગોકુલધામ સોસાયટીમાં ટપુ સેનાએ ગણપતિ બાપ્પાનું જોરદાર સ્વાગત કર્યું હતું.

    ગોકુલધામ સોસાયટીમાં ટપુ સેનાએ ગણપતિ બાપ્પાનું જોરદાર સ્વાગત કર્યું હતું.

    1/19
  • ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે અને અથાણાં-પાપડ ક્વીન માધવી ભાભીએ બાપ્પાએ બાપ્પાની આરતી કરીને એમના આર્શીવાદ લીધા હતા.

    ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે અને અથાણાં-પાપડ ક્વીન માધવી ભાભીએ બાપ્પાએ બાપ્પાની આરતી કરીને એમના આર્શીવાદ લીધા હતા.

    2/19
  • ગણેશોત્સવ વિશેષ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના નિવાસીઓએ રંગારંગ કાર્યક્રમમાં બધા કલાકારો પોતાનો જલવો વિખેરતા જોવા મળ્યા હતા.

    ગણેશોત્સવ વિશેષ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના નિવાસીઓએ રંગારંગ કાર્યક્રમમાં બધા કલાકારો પોતાનો જલવો વિખેરતા જોવા મળ્યા હતા.

    3/19
  • માધવી ભાભી અને કોમલ ભાભીએ કાળા ચશ્મા અને માથે પાઘડી પહેરીને બાપ્પાની સ્તુતિ પર ધમાકેદાર પર્ફોમન્સ કર્યું હતું.

    માધવી ભાભી અને કોમલ ભાભીએ કાળા ચશ્મા અને માથે પાઘડી પહેરીને બાપ્પાની સ્તુતિ પર ધમાકેદાર પર્ફોમન્સ કર્યું હતું.

    4/19
  • જેઠાલાલના ફાયર-બ્રિગેડનો અંદાજ જ અલગ છે, એમના પર્ફોમન્સથી આખું ગોકુલધામ ગુંજી ઉઠ્યું હતું.

    જેઠાલાલના ફાયર-બ્રિગેડનો અંદાજ જ અલગ છે, એમના પર્ફોમન્સથી આખું ગોકુલધામ ગુંજી ઉઠ્યું હતું.

    5/19
  • નવી અંજલી ભાભીના રોલમાં જોવા મળેલી સુનૈના ફોજદાર પણ પારંપરિક પોશાકમાં નજર આવી હતી અને હાથમાં દીવા લઈને બાપ્પાના ગીત પર રંગારંગ કાર્યક્રમની શાન વધારી હતી.

    નવી અંજલી ભાભીના રોલમાં જોવા મળેલી સુનૈના ફોજદાર પણ પારંપરિક પોશાકમાં નજર આવી હતી અને હાથમાં દીવા લઈને બાપ્પાના ગીત પર રંગારંગ કાર્યક્રમની શાન વધારી હતી.

    6/19
  • ટપુ સેના આયોજિત કાર્યક્રમમાં ટપુ, ગોગી, સોનૂ, ગોલી અને પિન્કુએ હંમેશાની જેમ કાર્યક્રમની જોરદાર તૈયારી કરી હતી અને ગોકુલધામવાસીઓને સરપ્રાઈઝ આપી હતી.

    ટપુ સેના આયોજિત કાર્યક્રમમાં ટપુ, ગોગી, સોનૂ, ગોલી અને પિન્કુએ હંમેશાની જેમ કાર્યક્રમની જોરદાર તૈયારી કરી હતી અને ગોકુલધામવાસીઓને સરપ્રાઈઝ આપી હતી.

    7/19
  • ટપુ સેનાના પર્ફોર્મન્સ સાથે અચાનક ડૉ હાથી પણ જોડાઈ જાય છે, જેમા ડૉ હાથીએ ગણપતિ બાપ્પાની ભૂમિકા ભજવી હતી.

    ટપુ સેનાના પર્ફોર્મન્સ સાથે અચાનક ડૉ હાથી પણ જોડાઈ જાય છે, જેમા ડૉ હાથીએ ગણપતિ બાપ્પાની ભૂમિકા ભજવી હતી.

    8/19
  • લગ્ન માટે હંમેશા ઉત્સાહી રહેનારા પત્રકાર પોપટલાલ વરરાજાના રૂપમાં જોવા મળ્યા હતા, વરમાળા લઈને તૈયાર જ હતા કે કન્યા મળી જાય તો લગ્ન પાક્કા.. એમણે સલમાન ખાનનું ગીત 'એક ગરમ ચાય કી પ્યાલી હો'પર પર્ફોમન્સ કર્યું હતું.

    લગ્ન માટે હંમેશા ઉત્સાહી રહેનારા પત્રકાર પોપટલાલ વરરાજાના રૂપમાં જોવા મળ્યા હતા, વરમાળા લઈને તૈયાર જ હતા કે કન્યા મળી જાય તો લગ્ન પાક્કા.. એમણે સલમાન ખાનનું ગીત 'એક ગરમ ચાય કી પ્યાલી હો'પર પર્ફોમન્સ કર્યું હતું.

    9/19
  • ચલો ઓળખી બતાવો આ કોણ હશે? આગામી સ્લાઈડમાં તમે ઓળખી જ જશો કે તેઓ કોણ છે

    ચલો ઓળખી બતાવો આ કોણ હશે? આગામી સ્લાઈડમાં તમે ઓળખી જ જશો કે તેઓ કોણ છે

    10/19
  • ગણપતિના બાપ્પાનું વાહન મુશક રાજા અને એમને સૌથી પ્રિય મોદક છે, તો મુશક રાજાના રૂપમાં બાઘેશ્વર એટલે બાઘો અને મોદકના રૂપમાં અબ્દુલ જોવા મળ્યો હતો.

    ગણપતિના બાપ્પાનું વાહન મુશક રાજા અને એમને સૌથી પ્રિય મોદક છે, તો મુશક રાજાના રૂપમાં બાઘેશ્વર એટલે બાઘો અને મોદકના રૂપમાં અબ્દુલ જોવા મળ્યો હતો.

    11/19
  • બંગાળ અને સાઉથનું કોમ્બિનેશન એકદમ ઝક્કાસ હતું.

    બંગાળ અને સાઉથનું કોમ્બિનેશન એકદમ ઝક્કાસ હતું.

    12/19
  • આ તસવીરમાં બબીતાજી ઘણી સુંદર લાગી રહી છે. આ તસીવર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી. 

    આ તસવીરમાં બબીતાજી ઘણી સુંદર લાગી રહી છે. આ તસીવર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી. 

    13/19
  • દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ પીપીઈ કિટ પહેરેલા નજર આવી રહ્યા હતા. તેમણે હાલ ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાથી હેરાન એક સામાન્ય વ્યક્તિની વ્યથા સંભળાવી હતી.

    દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ પીપીઈ કિટ પહેરેલા નજર આવી રહ્યા હતા. તેમણે હાલ ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાથી હેરાન એક સામાન્ય વ્યક્તિની વ્યથા સંભળાવી હતી.

    14/19
  • બંગાળી વાઈટ એન્ડ રેડ સાડીમાં બબીતાજી અને લુંગીમાં ઐય્યરે સાથે પર્ફોર્મન્સ કર્યું હતું. 

    બંગાળી વાઈટ એન્ડ રેડ સાડીમાં બબીતાજી અને લુંગીમાં ઐય્યરે સાથે પર્ફોર્મન્સ કર્યું હતું. 

    15/19
  • I Wanna Jalwa... તેરા હી જલવા.. સલમાન ખાનના ગીત પર બાપુજીએ એકદમ સલમાન ખાનના લૂકમાં ઢોલ સાથે લઈને જોરદાર ડાન્સ કર્યો હતો.

    I Wanna Jalwa... તેરા હી જલવા.. સલમાન ખાનના ગીત પર બાપુજીએ એકદમ સલમાન ખાનના લૂકમાં ઢોલ સાથે લઈને જોરદાર ડાન્સ કર્યો હતો.

    16/19
  • રોશન એન્ડ રોશન સિંહ સોઢીનો તો અંદાજ નીરાળો છે. પંજાબી અને પારસી અંદાજમાં બલવિન્દર સિંહ સૂરી અને જેનિફર મિસ્ત્રી બંસીવાલે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.

    રોશન એન્ડ રોશન સિંહ સોઢીનો તો અંદાજ નીરાળો છે. પંજાબી અને પારસી અંદાજમાં બલવિન્દર સિંહ સૂરી અને જેનિફર મિસ્ત્રી બંસીવાલે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.

    17/19
  • આ શૉમાં બલવિન્દર સિંહ સૂરીનું પહેલું પર્ફોર્મન્સ હતું અને જોરદાર ભાંગડા કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.

    આ શૉમાં બલવિન્દર સિંહ સૂરીનું પહેલું પર્ફોર્મન્સ હતું અને જોરદાર ભાંગડા કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.

    18/19
  • સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેએ કેબીસીની જેમ ગણપતિ બાપ્પા પર સંબંધિત પ્રશ્નો ગોકુલધામ સોસાયટીવાળાઓને કર્યા હતા. જે જવાબ આપે એને 51 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

    સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેએ કેબીસીની જેમ ગણપતિ બાપ્પા પર સંબંધિત પ્રશ્નો ગોકુલધામ સોસાયટીવાળાઓને કર્યા હતા. જે જવાબ આપે એને 51 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

ફેમિલી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. આ શૉના બધા પાત્રોએ ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેઠાલાલથી લઈને નટુ કાકા બધા શૉમાં છવાયેલા રહે છે. આ શૉમાં દરેક કલાકારની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. આ શૉમાં એક જોડી એવી પણ છે જે ઘણી પ્રખ્યાત છે. તમે જાણતા જ હશો એ જોડી છે બબીતાજી અને જેઠાલાલની. હાલ શૉમાં ગણેશોત્સવનો શુભ અવસર ધૂમ મચાવી રહ્યો છે. તો ચાલો આપણે ગોકુલધામવાસીઓના શાનદાર પર્ફોમન્સ પર કરીએ એક નજર.

તસવીર સૌજન્ય- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK