લોકલાડીલા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાનો 'કૂલ' અંદાજ, જુઓ તસવીરોમાં

Mar 27, 2019, 10:21 IST
  • ખુશમિજાજ ગાયક અરવિંદ વેગડા અરવિંદ વેગડા ચાહકોને પણ એટલા જ ખુશ રાખે છે. તસવીરમાંઃ ચાહક સાથે કાર્યક્રમ દરમિયાન અરવિંદ વેગડા  

    ખુશમિજાજ ગાયક અરવિંદ વેગડા અરવિંદ વેગડા ચાહકોને પણ એટલા જ ખુશ રાખે છે.

    તસવીરમાંઃ ચાહક સાથે કાર્યક્રમ દરમિયાન અરવિંદ વેગડા

     

    1/6
  • અરવિંદ વેગડાને ચાહકો સાથે કાર્યક્રમ દરમિયાન ઈન્ટરેક્શન કરવું પણ બહુ જ ગમે છે. તસવીરમાંઃ કાર્યક્રમ દરમિયાન ચાહકોની સાથે અરવિંદ વેગડા  

    અરવિંદ વેગડાને ચાહકો સાથે કાર્યક્રમ દરમિયાન ઈન્ટરેક્શન કરવું પણ બહુ જ ગમે છે.

    તસવીરમાંઃ કાર્યક્રમ દરમિયાન ચાહકોની સાથે અરવિંદ વેગડા

     

    2/6
  • અરવિંદ વેગડા ગોગલ્સના ખૂબ જ શોખીન છે.  તેમના અલગ અલગ ગોગલ્સ અને સ્ટાઈલ્સ ચાહકોને પસંદ આવે છે.

    અરવિંદ વેગડા ગોગલ્સના ખૂબ જ શોખીન છે.  તેમના અલગ અલગ ગોગલ્સ અને સ્ટાઈલ્સ ચાહકોને પસંદ આવે છે.

    3/6
  • અરવિંદ વેગડા હંમેશા હસતા જ રહે છે. અને તેમના ગીતોથી ચાહકોને પ્રસન્ન કરતા રહે છે.

    અરવિંદ વેગડા હંમેશા હસતા જ રહે છે. અને તેમના ગીતોથી ચાહકોને પ્રસન્ન કરતા રહે છે.

    4/6
  • અરવિંદ વેગડા ભાઈ-ભાઈ ગીતથી જાણીતા થયા હતા. ધૂળેટી હોય કે નવરાત્રિ કોઈ પણ તહેવારમાં પોતાના સૂરોથી ચાહકોને ડોલાવવા અરવિંદ વેગડા તૈયાર જ રહે છે.

    અરવિંદ વેગડા ભાઈ-ભાઈ ગીતથી જાણીતા થયા હતા. ધૂળેટી હોય કે નવરાત્રિ કોઈ પણ તહેવારમાં પોતાના સૂરોથી ચાહકોને ડોલાવવા અરવિંદ વેગડા તૈયાર જ રહે છે.

    5/6
  • એક કાર્યક્રમ દરમિયાન જીન્સ, ટી-શર્ટ, જેકેટ અને કેપમાં સજ્જ અરવિંદ વેગડા ખૂબ જ cool લાગી રહ્યા છે.

    એક કાર્યક્રમ દરમિયાન જીન્સ, ટી-શર્ટ, જેકેટ અને કેપમાં સજ્જ અરવિંદ વેગડા ખૂબ જ cool લાગી રહ્યા છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ગાયક અરવિંદ વેગડા તેમની ગાયકીની સાથે સાથે અનોખા અંદાજ માટે પણ જાણીતા છે. જુઓ તેમના આવા અનોખા અંદાજ તસવીરોમાં.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK