હૉટ વ્હીલ્સઃ જુઓ બોલીવુડ સ્ટાર્સની મોંઘી ગાડીઓનું કલેક્શન

Aug 28, 2019, 20:20 IST
  • સોનમ કપૂર સોનમ પાસે મર્સિડિઝ કાર છે. જે તેણે હમણાં જ લીધી છે.

    સોનમ કપૂર
    સોનમ પાસે મર્સિડિઝ કાર છે. જે તેણે હમણાં જ લીધી છે.

    1/13
  • કેટરીના કૈફ કેટરીનાને ઑડી સીરિઝ ખૂબ જ પસંદ છે. તેણે હાલમાં જ રેન્જ રોવર ખરીદી છે.

    કેટરીના કૈફ
    કેટરીનાને ઑડી સીરિઝ ખૂબ જ પસંદ છે. તેણે હાલમાં જ રેન્જ રોવર ખરીદી છે.

    2/13
  • રિતેશ દેશમુખ રિતેશને જેનેલિયાએ તેના બર્થડે પર આ કાર ગિફ્ટ કરી હતી.

    રિતેશ દેશમુખ

    રિતેશને જેનેલિયાએ તેના બર્થડે પર આ કાર ગિફ્ટ કરી હતી.

    3/13
  • શાહરૂખ ખાન શાહરૂખ પાસે આમતો મોંઘી ગાડીઓનો કાફલો છે, પરંતુ તેની પાસે BMW i8 છે. જે હાઈબ્રિડ કાર છે. આ કાર ઈલેક્ટ્રિકલી અને ઈંધણથી એમ બંને રીતે ચાલે છે.

    શાહરૂખ ખાન
    શાહરૂખ પાસે આમતો મોંઘી ગાડીઓનો કાફલો છે, પરંતુ તેની પાસે BMW i8 છે. જે હાઈબ્રિડ કાર છે. આ કાર ઈલેક્ટ્રિકલી અને ઈંધણથી એમ બંને રીતે ચાલે છે.

    4/13
  • જોન અબ્રાહમ જોન સ્પોર્ટ્સ કારનો શોખીને છે. તેની આ કાર લેમ્બોર્ગિની ગલાર્ડો છે.

    જોન અબ્રાહમ
    જોન સ્પોર્ટ્સ કારનો શોખીને છે. તેની આ કાર લેમ્બોર્ગિની ગલાર્ડો છે.

    5/13
  • પ્રિયંકા ચોપરા પ્રિયંકા પાસે એસ ક્લાસ મર્સિડીઝ છે. પ્રિયંકાનો પતિ નિક જોનાસ પર કારનો શોખીન છે.

    પ્રિયંકા ચોપરા
    પ્રિયંકા પાસે એસ ક્લાસ મર્સિડીઝ છે. પ્રિયંકાનો પતિ નિક જોનાસ પર કારનો શોખીન છે.

    6/13
  • રણબીર કપૂર રણબીર પાસે ક્લાસી ઑડિ R8 છે.

    રણબીર કપૂર
    રણબીર પાસે ક્લાસી ઑડિ R8 છે.

    7/13
  • ફરહાન અખ્તર ફરહાનને હાઈ એન્ડ કાર પસંદ છે અને આ પોર્શ કાર તેનો પુરાવો છે.

    ફરહાન અખ્તર
    ફરહાનને હાઈ એન્ડ કાર પસંદ છે અને આ પોર્શ કાર તેનો પુરાવો છે.

    8/13
  • આમિર ખાન આમિર પાસે રોલ્સ રૉય, BMW 6 સીરિઝ, લેન્ડ રોવર છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ પણ છે.

    આમિર ખાન
    આમિર પાસે રોલ્સ રૉય, BMW 6 સીરિઝ, લેન્ડ રોવર છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ પણ છે.

    9/13
  • તાપસી પન્નૂ તાપસી પન્નૂએ 2018માં પોતાના બીએમડબલ્યૂ ગિફ્ટ કરી હતી.

    તાપસી પન્નૂ

    તાપસી પન્નૂએ 2018માં પોતાના બીએમડબલ્યૂ ગિફ્ટ કરી હતી.

    10/13
  • રિતિક રોશન રિતિકે પોતાના જન્મદિવસ પર પોતાની જાતને રોલ્સ રોય ગિફ્ટ કરી હતી.

    રિતિક રોશન

    રિતિકે પોતાના જન્મદિવસ પર પોતાની જાતને રોલ્સ રોય ગિફ્ટ કરી હતી.

    11/13
  • શિલ્પા શેટ્ટી શિલ્પા શેટ્ટી પાસે આ બ્લ્યૂ BMW છે.

    શિલ્પા શેટ્ટી

    શિલ્પા શેટ્ટી પાસે આ બ્લ્યૂ BMW છે.

    12/13
  • રણવીર સિંહ રણવીર સિંહે પોતાને જન્મદિવસે આ કાર ગિફ્ટ કરી હતી.

    રણવીર સિંહ

    રણવીર સિંહે પોતાને જન્મદિવસે આ કાર ગિફ્ટ કરી હતી.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના સિતારાઓ છે મોંઘી ગાડીઓના શોખીન. તેમની પાસે એક થી એક ચડે તેવી ગાડીઓ છે. તમે પણ કરો એક નજર
તસવીરોઃ મિડ ડે આર્કાઈવ્ઝ, સેલેબ્સ સોશિયલ મીડિયા અને યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK