આ અભિનેત્રીના ફોટોઝ જોઈને લોકોના દિલની ધડકન વધી જાય છે

Published: Jul 06, 2019, 15:30 IST | Sheetal Patel
  • એવલિન અનેક બોલિવૂડ ફિલ્મો જેવી કે યે જવાની હૈ દિવાની, યારિયાં, મેં તેરા હિરો, ઇશ્કેદરિયાં અને નોટંકીસાલામાં નજર આવી ચૂકી છે. 

    એવલિન અનેક બોલિવૂડ ફિલ્મો જેવી કે યે જવાની હૈ દિવાની, યારિયાં, મેં તેરા હિરો, ઇશ્કેદરિયાં અને નોટંકીસાલામાં નજર આવી ચૂકી છે. 

    1/10
  • એવલિન શર્મા થોડા સમય પહેલા સિડનીમાં વેક્શેન એન્જોય કરતી જોવા મળી હતી.

    એવલિન શર્મા થોડા સમય પહેલા સિડનીમાં વેક્શેન એન્જોય કરતી જોવા મળી હતી.

    2/10
  • એવલિનને ફોટોશોપ કર્યા વિનાની વાસ્તવિક તસવીરો શેર કરવાનું પસંદ છે. 

    એવલિનને ફોટોશોપ કર્યા વિનાની વાસ્તવિક તસવીરો શેર કરવાનું પસંદ છે. 

    3/10
  • એવલિન પોતાની હૉટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. જેને જોઈને તેમના ફેંસના દિલોની ધડકન વધી જાય છે. 

    એવલિન પોતાની હૉટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. જેને જોઈને તેમના ફેંસના દિલોની ધડકન વધી જાય છે. 

    4/10
  • આ બોલ્ડ લુકમાં એવલિન ખરેખર કમાલ લાગી રહી છે. એવલિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

    આ બોલ્ડ લુકમાં એવલિન ખરેખર કમાલ લાગી રહી છે. એવલિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

    5/10
  • એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે. એવલિને ડેવિડ ધવનની ફિલ્મ 'મેં તેરા હીરો' જેવી હીટ ફિલ્મમાં સહકલાકાર તરીકે કામ કર્યું છે.

    એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે. એવલિને ડેવિડ ધવનની ફિલ્મ 'મેં તેરા હીરો' જેવી હીટ ફિલ્મમાં સહકલાકાર તરીકે કામ કર્યું છે.

    6/10
  • સોશિયલ મીડિયા પર એવલિનનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે. એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો.

    સોશિયલ મીડિયા પર એવલિનનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે. એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો.

    7/10
  • એવલિન શર્મા ખુબ જ જલ્દી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' માં જોવા મળશે. આ પહેલા તે કિસ્સેબાઝ અને જેલ એન્ડ દિલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી જે કંઈક ખાસ ચાલી ના હતી.

    એવલિન શર્મા ખુબ જ જલ્દી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' માં જોવા મળશે. આ પહેલા તે કિસ્સેબાઝ અને જેલ એન્ડ દિલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી જે કંઈક ખાસ ચાલી ના હતી.

    8/10
  • મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલિન શર્માનું સાચુ નામ લક્ષ્‍મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં.

    મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલિન શર્માનું સાચુ નામ લક્ષ્‍મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં.

    9/10
  • એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે.

    એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ એક્ટ્રેસ એવલિન શર્મા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એવલિન સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને સેક્સી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવલિન શર્મા જર્મન ઈન્ડિયન મૉડલ છે. તો કરો એની સુંદર તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- એવલિન શર્મા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK