Bigg Boss 13માં ફૅમસ થયા આ એક્ટ્રેસના સુંદર 'લિપ્સ', જાણો કોણ છે

Updated: 15th February, 2020 09:00 IST | Sheetal Patel
  • બિગ-બોસ ફિનાલેના 3 દિવસ બાકી હતા, પણ માહિરા શર્માની કિસ્મતે એમને સાથ ન આપતા ગુરૂવારે જ ઘરમાંથી બેઘર થઈ ગઈ છે.

    બિગ-બોસ ફિનાલેના 3 દિવસ બાકી હતા, પણ માહિરા શર્માની કિસ્મતે એમને સાથ ન આપતા ગુરૂવારે જ ઘરમાંથી બેઘર થઈ ગઈ છે.

    1/15
  • ઓછા સમયમાં માહિરાએ ટીવીની દુનિયામાં ઘણી સીરિયલમાં કામ કર્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નાગિન 3 અને કુંડલી ભાગ્ય જેવી ફૅમસ સીરિયલમાં પણ તેણે ભૂમિકા ભજવી છે. 

    ઓછા સમયમાં માહિરાએ ટીવીની દુનિયામાં ઘણી સીરિયલમાં કામ કર્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નાગિન 3 અને કુંડલી ભાગ્ય જેવી ફૅમસ સીરિયલમાં પણ તેણે ભૂમિકા ભજવી છે. 

    2/15
  • શોમાં ગ્લેમરસ નજરે આવનાર માહિરા દરેક પ્રકારના આઉટફિટ્સમાં ઘણી સુંદર અને અદાકારી દેખાય છે.

    શોમાં ગ્લેમરસ નજરે આવનાર માહિરા દરેક પ્રકારના આઉટફિટ્સમાં ઘણી સુંદર અને અદાકારી દેખાય છે.

    3/15
  • આપણે આજે એક એવી સેલેબ્રિટીની વાત કરવાના છીએ જેના પહેલા અને અત્યારના લુકને જોઈએ તો એને ઓળખવી મુશ્કેલ છે.

    આપણે આજે એક એવી સેલેબ્રિટીની વાત કરવાના છીએ જેના પહેલા અને અત્યારના લુકને જોઈએ તો એને ઓળખવી મુશ્કેલ છે.

    4/15
  • નાગિન 3 માં તેનો પાત્ર ચુડૈલ જામિનીનો હતો. તેનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

    નાગિન 3 માં તેનો પાત્ર ચુડૈલ જામિનીનો હતો. તેનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

    5/15
  • માહિરા એક્ટિંગ સિવાય સારી ડાન્સર છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર એના 1.1 મિલિયન ફૉલોઅર્સ છે.

    માહિરા એક્ટિંગ સિવાય સારી ડાન્સર છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર એના 1.1 મિલિયન ફૉલોઅર્સ છે.

    6/15
  • શૉમાં માહિરાનું પારસ છાબડા સાથે છવાયેલું છે અને બન્નેની ફ્રેન્ડશિપે અંત સુધી સાથ આપ્યો.

    શૉમાં માહિરાનું પારસ છાબડા સાથે છવાયેલું છે અને બન્નેની ફ્રેન્ડશિપે અંત સુધી સાથ આપ્યો.

    7/15
  • શૉમાં ભલે માહિરા ફૅમસ ના થઈ હોય પણ એના હોઠ હંમેશા ચર્ચામાં રહ્યા છે. લિપ્સના લીધે તો ઘણી વાર શૉમાં ઝઘડા પણ જોવા મળ્યા છે.

    શૉમાં ભલે માહિરા ફૅમસ ના થઈ હોય પણ એના હોઠ હંમેશા ચર્ચામાં રહ્યા છે. લિપ્સના લીધે તો ઘણી વાર શૉમાં ઝઘડા પણ જોવા મળ્યા છે.

    8/15
  • 21 વર્ષીય માહિરાનો જન્મ જમ્મૂ-કાશ્મીરમાં થયો હતો. તેણે પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. 

    21 વર્ષીય માહિરાનો જન્મ જમ્મૂ-કાશ્મીરમાં થયો હતો. તેણે પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. 

    9/15
  • વર્ષ 2016મા માહિરાએ સીરિયલ 'યારો કા ટશન'થી એક્ટિંગની દુનિયામાં પગલુ મુક્યું હતુ. એક વર્ષ બાદ જ માહિરાએ આ શોને અલવિદા કહીં દીધુ.

    વર્ષ 2016મા માહિરાએ સીરિયલ 'યારો કા ટશન'થી એક્ટિંગની દુનિયામાં પગલુ મુક્યું હતુ. એક વર્ષ બાદ જ માહિરાએ આ શોને અલવિદા કહીં દીધુ.

    10/15
  • માહિરાએ ઘણા મ્યૂઝિક આલબમમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટિક-ટોક પર ઘણી પોપ્યુલર છે.

    માહિરાએ ઘણા મ્યૂઝિક આલબમમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટિક-ટોક પર ઘણી પોપ્યુલર છે.

    11/15
  • માહિરાએ ઘણા મ્યૂઝિક આલબમમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટિક-ટોક પર ઘણી પોપ્યુલર છે.

    માહિરાએ ઘણા મ્યૂઝિક આલબમમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટિક-ટોક પર ઘણી પોપ્યુલર છે.

    12/15
  • ટાસ્ક રદ્દ કરાવવામાં પણ પારસ અને માહિરાનું નામ સૌથી આગળ રહ્યું છે.

    ટાસ્ક રદ્દ કરાવવામાં પણ પારસ અને માહિરાનું નામ સૌથી આગળ રહ્યું છે.

    13/15
  • તાજેતરમાં જ સિંગર જસ માનકની સાથે માહિરાનો પંજાબી 'Lehenga' સૉન્ગ યૂટ્યૂબ પર ખૂબ વાયરલ થયું હતું.

    તાજેતરમાં જ સિંગર જસ માનકની સાથે માહિરાનો પંજાબી 'Lehenga' સૉન્ગ યૂટ્યૂબ પર ખૂબ વાયરલ થયું હતું.

    14/15
  • ઘણી વાર માહિરાને રશ્મિએ એવું પણ કહ્યું હતું કે માહિરા કમજોર છે, પારસના સપોર્ટમાં ટાસ્ક રમે છે, જેમ કહે પારસ એવું જ તે કરે છે. શૉમાં એનું ઈન્વોલ્વમેન્ટ પણ નથી હોતું. આ વાતથી રશ્મિ સાથે ઘણી વાર ઝઘડો કરતા જોવા મળી છે.

    ઘણી વાર માહિરાને રશ્મિએ એવું પણ કહ્યું હતું કે માહિરા કમજોર છે, પારસના સપોર્ટમાં ટાસ્ક રમે છે, જેમ કહે પારસ એવું જ તે કરે છે. શૉમાં એનું ઈન્વોલ્વમેન્ટ પણ નથી હોતું. આ વાતથી રશ્મિ સાથે ઘણી વાર ઝઘડો કરતા જોવા મળી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બોસમાં ભાગ લીધા બાદ દરેક કન્ટેસ્ટન્ટની કિસ્મત બદલી જાય છે. ઘરમાં ભાગ લેનાર સામાન્ય ચહેરાઓ પણ રાતો રાત સ્ટાર બની જાય છે. આ સીઝનમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પહેલાથી જ જાણીતુ નામ છે. જેમ કે સિદ્ધાર્થ શુક્લા, આરતી સિંહ, પારસ છાબડા, રશ્મિ દેસાઈ અને માહિરા શર્મા. આજે આપણે એની વાત કરીએ જેના આખી સીઝનમાં હોઠ ઘણા ફૅમસ થયા છે એનું નામ છે માહિરા શર્મા, તો ચલો આપણે એની બિગ-બૉસ જર્ની વિશે વાત કરીએ.

તસવીર સૌજન્ય - માહિરા શર્મા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 15th February, 2020 08:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK