જુઓ રણવીર-દિપીકા, રાની મુખર્જી અને કાર્તિક આર્યનનો એરપોર્ટ લુક

Mar 13, 2019, 17:00 IST
  • રાણી મુખર્જી મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી.  મર્દાની એક્ટ્રેસ રાની મુખર્જી વ્હાઈટ ટી શર્ટ અને બ્લૂ જીન્સમાં દેખાઈ હતી

    રાણી મુખર્જી મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી.  મર્દાની એક્ટ્રેસ રાની મુખર્જી વ્હાઈટ ટી શર્ટ અને બ્લૂ જીન્સમાં દેખાઈ હતી

    1/7
  • લીડ ફિલ્મ મર્દાની ફિલ્મની સિક્વલ મર્દાની 2ની તૈયારી કરી રહી છે રાની મુખર્જી. રાની મુખર્જીએ મર્દાનીમાં લીડ રોલ નિભાવ્યો હતો જેમાં પોલીસ ઓફિસરનો દમદાર રોલ નિભાવ્યો હતો.

    લીડ ફિલ્મ મર્દાની ફિલ્મની સિક્વલ મર્દાની 2ની તૈયારી કરી રહી છે રાની મુખર્જી. રાની મુખર્જીએ મર્દાનીમાં લીડ રોલ નિભાવ્યો હતો જેમાં પોલીસ ઓફિસરનો દમદાર રોલ નિભાવ્યો હતો.

    2/7
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા. સૂત્રો અનુસાર દીપિકા અને રણવીર લંડન જઈ રહ્યા છે.

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા. સૂત્રો અનુસાર દીપિકા અને રણવીર લંડન જઈ રહ્યા છે.

    3/7
  • દીપિકા ઓરેન્જ સૂટમાં દેખાઈ હતી જ્યાર રણવીર તેના સ્વભાવ પ્રમાણે કૂલ રેપર લુકમાં દેખાયો હતો

    દીપિકા ઓરેન્જ સૂટમાં દેખાઈ હતી જ્યાર રણવીર તેના સ્વભાવ પ્રમાણે કૂલ રેપર લુકમાં દેખાયો હતો

    4/7
  • શ્રદ્ધા કપૂર અત્યારે તેની આગામી ફિલ્મ છિછોરે અને સ્ટ્રિટ ડાન્સરમા વ્યસ્ત છે. શ્રદ્ધા કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી.

    શ્રદ્ધા કપૂર અત્યારે તેની આગામી ફિલ્મ છિછોરે અને સ્ટ્રિટ ડાન્સરમા વ્યસ્ત છે. શ્રદ્ધા કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી.

    5/7
  • લકના ટીઝર સાથે વરુણ ધવન પણ ચર્ચામાં આવ્યો છે. મલ્ટી સ્ટાર મૂવી કંલકમાં વરુણ ધવન પણ દેખાશે. વરુણ ધલન મુંબઈ એરપોર્ટ પર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉસરમાં દેખાયો હતો.

    લકના ટીઝર સાથે વરુણ ધવન પણ ચર્ચામાં આવ્યો છે. મલ્ટી સ્ટાર મૂવી કંલકમાં વરુણ ધવન પણ દેખાશે. વરુણ ધલન મુંબઈ એરપોર્ટ પર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉસરમાં દેખાયો હતો.

    6/7
  • લુકા ચુપીની સફળતાને ઉજવી રહેલો કાર્તિક આર્યન પણ એરપોર્ટ પર દેખાયો હતો.

    લુકા ચુપીની સફળતાને ઉજવી રહેલો કાર્તિક આર્યન પણ એરપોર્ટ પર દેખાયો હતો.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ, કાર્તિક આર્યન, રાની મુખર્જી, શ્રદ્ધા કપૂર મુબંઈના એરપોર્ટ પર દેખાયા હતા. જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK