Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

Updated: Jul 03, 2020, 21:26 IST | Chirantana Bhatt
  • એક દો તીન...તેઝાબનું આ તેઝાબી સોંગ માત્ર સરોજ ખાની કોરિયોગ્રાફીને પગલે માધુરી દિક્ષીતની ઓળખ બની ગયું...

    એક દો તીન...તેઝાબનું આ તેઝાબી સોંગ માત્ર સરોજ ખાની કોરિયોગ્રાફીને પગલે માધુરી દિક્ષીતની ઓળખ બની ગયું...

    1/14
  • મૈં તેરી દુશ્મન દુશ્મન તુ મેરા...મૈં નાગીન તુ સફેરા.... પાંચ સફેરાઓ વચ્ચે જોશથી નાચતી શ્રીદેવીનાં ડાન્સમાં કમાલ હતો સરોજ ખાનની કોરિયોગ્રાફીનો...

    મૈં તેરી દુશ્મન દુશ્મન તુ મેરા...મૈં નાગીન તુ સફેરા.... પાંચ સફેરાઓ વચ્ચે જોશથી નાચતી શ્રીદેવીનાં ડાન્સમાં કમાલ હતો સરોજ ખાનની કોરિયોગ્રાફીનો...

    2/14
  • મિસ્ટર ઇન્ડિયાનું આ લવ સોંગ...માણસ દેખાય નહીં પણ શ્રીદેવીએ તો પુરા હાવભાવ કરવાના હતા અને કાટે નહીં કટતે યે દિન યે રાત કહેની થી તુમસે જો દિલ કી બાત...વાહ શું કોરિયોગ્રાફી હતી ગીતની...

    મિસ્ટર ઇન્ડિયાનું આ લવ સોંગ...માણસ દેખાય નહીં પણ શ્રીદેવીએ તો પુરા હાવભાવ કરવાના હતા અને કાટે નહીં કટતે યે દિન યે રાત કહેની થી તુમસે જો દિલ કી બાત...વાહ શું કોરિયોગ્રાફી હતી ગીતની...

    3/14
  • ધક ધક કરને લગા ગીતમાં માધુરીનો ડાન્સ જોઇને સાલું આપણે આજે પણ ધબકારો ચુકી જઇએ...આ કમાલ પણ સરોજ ખાનનો જ હતો...

    ધક ધક કરને લગા ગીતમાં માધુરીનો ડાન્સ જોઇને સાલું આપણે આજે પણ ધબકારો ચુકી જઇએ...આ કમાલ પણ સરોજ ખાનનો જ હતો...

    4/14
  • દેવદાસનાં ડોલા રે ડોલા માટે તેમને કોરિયોગ્રાફર તરીકે એવોર્ડ મળ્યો હતો...

    દેવદાસનાં ડોલા રે ડોલા માટે તેમને કોરિયોગ્રાફર તરીકે એવોર્ડ મળ્યો હતો...

    5/14
  • ચોલી કે પીછે ક્યા હૈ? બોલ્ડ શબ્દો અને ક્લાસિક કોરિયોગ્રાફી એટલે શું એ તો માસ્ટરજી એટલે સરોજ ખાન જ શીખવી શકે...

    ચોલી કે પીછે ક્યા હૈ? બોલ્ડ શબ્દો અને ક્લાસિક કોરિયોગ્રાફી એટલે શું એ તો માસ્ટરજી એટલે સરોજ ખાન જ શીખવી શકે...

    6/14
  • સૈલાબમાં માધુરી દિક્ષીતના આ હાવભાવ અને ઠુમકાની પાછળ સરોજ ખાનનો તો કમાલ હતો...હમકો આજ કલ હૈ...ઇંતેઝાર...કોઇ આયે...લે કે પ્યાર...

    સૈલાબમાં માધુરી દિક્ષીતના આ હાવભાવ અને ઠુમકાની પાછળ સરોજ ખાનનો તો કમાલ હતો...હમકો આજ કલ હૈ...ઇંતેઝાર...કોઇ આયે...લે કે પ્યાર...

    7/14
  • મેરે હાથોમેં નૌ નૌ ચુડિયાં હૈ, થોડા ઠહરો સજન મજબુરિયાં હૈ...આજે પણ છોકરીઓનાં સંગીતમાં સરોજ ખાનની કોરિયોગ્રાફી આ ગીત પર જામે છે..

    મેરે હાથોમેં નૌ નૌ ચુડિયાં હૈ, થોડા ઠહરો સજન મજબુરિયાં હૈ...આજે પણ છોકરીઓનાં સંગીતમાં સરોજ ખાનની કોરિયોગ્રાફી આ ગીત પર જામે છે..

    8/14
  • બિજલી ગિરાને મેં હું આયી...મિસ્ટર ઇન્ડિયાના આ ગીતમાં શ્રીદેવીનો થરકાટ ભલભલાને નાચતા કરી દે તેવી રીતે સરોજ ખાને બતાડ્યો હતો...

    બિજલી ગિરાને મેં હું આયી...મિસ્ટર ઇન્ડિયાના આ ગીતમાં શ્રીદેવીનો થરકાટ ભલભલાને નાચતા કરી દે તેવી રીતે સરોજ ખાને બતાડ્યો હતો...

    9/14
  • રંગીલાનું તનહા તનહા યહાં પે જીના યે કોઇ બાત હૈ...ઉર્મીલાની સેક્સ અપીલ સાથે તેમાં તેની નિર્દોષતા પણ ઝલકતી હતી...

    રંગીલાનું તનહા તનહા યહાં પે જીના યે કોઇ બાત હૈ...ઉર્મીલાની સેક્સ અપીલ સાથે તેમાં તેની નિર્દોષતા પણ ઝલકતી હતી...

    10/14
  • યે કાલી કાલી આંખે...મને ખબર છે કે હવે તમે ગાઇ રહ્યા છો તુરુરુતુત...તુરુરુરતુત...

    યે કાલી કાલી આંખે...મને ખબર છે કે હવે તમે ગાઇ રહ્યા છો તુરુરુતુત...તુરુરુરતુત...

    11/14
  • જબ વી મેટમાં કરીના કપૂરનું સોંગ યે ઇશ્ક હાયે જન્નત દિખાયે... એક એક પ્રેમીને ગમતું ગીત છે આ તો...

    જબ વી મેટમાં કરીના કપૂરનું સોંગ યે ઇશ્ક હાયે જન્નત દિખાયે... એક એક પ્રેમીને ગમતું ગીત છે આ તો...

    12/14
  • લાગન ફિલ્મનું રાધા કૈસે ના જલે... આ ગીત બહુ મજાનું હતું અને તેના ડાન્સે તેમાં ચાર ચાંદ લગાડ્યા હતા..

    લાગન ફિલ્મનું રાધા કૈસે ના જલે... આ ગીત બહુ મજાનું હતું અને તેના ડાન્સે તેમાં ચાર ચાંદ લગાડ્યા હતા..

    13/14
  • પચાસના દાયકામાં તે પોતે ફિલ્મોમાં બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. આઇએ મહેરબાં, બેઠીએ જાનેજા, હાવરા બ્રિજના આ ગીતમાં તમે જોઇ શકો છો સરોજ ખાનને...

    પચાસના દાયકામાં તે પોતે ફિલ્મોમાં બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. આઇએ મહેરબાં, બેઠીએ જાનેજા, હાવરા બ્રિજના આ ગીતમાં તમે જોઇ શકો છો સરોજ ખાનને...

    14/14
  • loading...

ફોટોઝ વિશે

સરોજ ખાન એટલે કે બૉલીવુડની ફિલ્મોમાં કોરિયોગ્રાફીનાં જન્મદાતા, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2000 જેટલા ગીતોની કોરિયોગ્રાફી કરનારા સરોજ ખાનનાં જેટલા ગીતો ગણીએ એટલાં ઓછાં છે પણ છતાં ય કેટલાક ગીતોની તો ઓળખ જ તેમની કોરિયોગ્રાફીએ ઘડી છે... જુઓ તસવીરોમાં કે કયા છે એ હંમેશા હીટ રહેનારા ગીતો... (તસવીરો યુ ટ્યૂબ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK