સપના ચૌધરીએ કરાવ્યો હોટ ફોટોશૂટ, લાગી રહી છે ગ્લેમરસ

Updated: Jun 15, 2019, 14:52 IST | Sheetal Patel
  • એક ફોટોમાં એના પીઠ પર લખેલુ 'દેસી Queen' નામનું ટૅટૂ પમ નજર આવી રહ્યું છે.  

    એક ફોટોમાં એના પીઠ પર લખેલુ 'દેસી Queen' નામનું ટૅટૂ પમ નજર આવી રહ્યું છે.

     

    1/8
  • પહેલા ક્વોટમાં સપના ચૌધરીએ લખ્યું છે કે પોતાના દિલ દિમાગથી કલ્પના કરો. દિલથી એના પર વિશ્વાસ કરો. પૂર્ણ શક્તિ લગાવીને એને પ્રાપ્ત કરો. બાદ એણે ઘણા લોકોને ટેગ કર્યા છે.

    પહેલા ક્વોટમાં સપના ચૌધરીએ લખ્યું છે કે પોતાના દિલ દિમાગથી કલ્પના કરો. દિલથી એના પર વિશ્વાસ કરો. પૂર્ણ શક્તિ લગાવીને એને પ્રાપ્ત કરો. બાદ એણે ઘણા લોકોને ટેગ કર્યા છે.

    2/8
  • સપના ચૌધરી આ પ્રસંગે બે અલગ-અલગ અંદાજમાં નજર આવી રહી છે.

    સપના ચૌધરી આ પ્રસંગે બે અલગ-અલગ અંદાજમાં નજર આવી રહી છે.

    3/8
  • જ્યાં બીજી એક પોસ્ટમાં સપના ચૌધરીએ લખ્યું છે કે 'આવતીકાલની ચિંતા કરશો નહીં.'

    જ્યાં બીજી એક પોસ્ટમાં સપના ચૌધરીએ લખ્યું છે કે 'આવતીકાલની ચિંતા કરશો નહીં.'

    4/8
  • આ એક ફોટોમાં એની સ્માઈલ બધા ફૅન્સના દિલ જીતી રહી છે.

    આ એક ફોટોમાં એની સ્માઈલ બધા ફૅન્સના દિલ જીતી રહી છે.

    5/8
  • એનો આ હોટ અને ગ્લેમરસ અંદાજ એના ચાહકોને પણ પસંદ આવી રહી છે.

    એનો આ હોટ અને ગ્લેમરસ અંદાજ એના ચાહકોને પણ પસંદ આવી રહી છે.

    6/8
  • સપનાની અદા જોવાલાયક છે. તે ગજબની સુંદર લાગી રહી છે.

    સપનાની અદા જોવાલાયક છે. તે ગજબની સુંદર લાગી રહી છે.

    7/8
  • એક ફોટોશૂટ એણો કોઈ હોટેલની લૉબીમાં કરાવ્યું છે. ત્યાં બીજો ફોટોશૂટ એણે કોઈ સ્ટૂડિયોમાં કરાવ્યો છે. એણે બ્લેક રંગના શૂઝ અને વન પીસ પહેરીને શૂટ કરાવ્યું છે. ત્યાં બીજા ડ્રેસમાં તે ઘણી હૉટ લાગી રહી છે.

    એક ફોટોશૂટ એણો કોઈ હોટેલની લૉબીમાં કરાવ્યું છે. ત્યાં બીજો ફોટોશૂટ એણે કોઈ સ્ટૂડિયોમાં કરાવ્યો છે. એણે બ્લેક રંગના શૂઝ અને વન પીસ પહેરીને શૂટ કરાવ્યું છે. ત્યાં બીજા ડ્રેસમાં તે ઘણી હૉટ લાગી રહી છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

લોક ગાયિકા અને બિગ બૉસ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સપના ચૌધરી (Sapna choudhary) એક નવા અંદાજમાં નજર આવી રહી છે. એણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટેશૂટ કરેલા ફોટોઝ શૅર કર્યા છે. તે ઘણા વાયરલ થઈ રહ્યા છે. સપના ચૌધરીના ફૅન્સ એની ગાયિકા અથવા એના લચકદાર ઠુમકાથી નહીં, સપનાના ગ્લેમરસ અંદાજને જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે. આ અવસર પર સપના ચૌધરીએ બે સુંદર ક્વોટ પણ શૅર કર્યા છે. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK