Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

Jul 29, 2019, 11:39 IST
  • સાંત્વની ત્રિવેદી મૂળ ગોધરાની છે. તેનો જન્મ 15 જુલાઈ 1995ના રોજ થયો છે. સાંત્વનીએ સિંગિંગની શરૂઆત બાળપણથી જ કરી છે.

    સાંત્વની ત્રિવેદી મૂળ ગોધરાની છે. તેનો જન્મ 15 જુલાઈ 1995ના રોજ થયો છે. સાંત્વનીએ સિંગિંગની શરૂઆત બાળપણથી જ કરી છે.

    1/29
  • જો કે યુટ્યુબ પર સાંત્વની છેલ્લા 4 વર્ષથી એક્ટિવ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે યુટ્યુબ પર વીડિયોઝની શરૂઆત સિંગિંગ માટે નહોતી કરી.

    જો કે યુટ્યુબ પર સાંત્વની છેલ્લા 4 વર્ષથી એક્ટિવ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે યુટ્યુબ પર વીડિયોઝની શરૂઆત સિંગિંગ માટે નહોતી કરી.

    2/29
  • સાંત્વની કહેવું છે કે,'હું પંચમહાલની છું, અહીં સારા સારા લોકેશન્સ છે. એ લોકો સુધી પહોંચે, લોકો આ લોકેશન્સને જાણે ટુરિઝમમાં નોંધ લેવાય એટલા માટે અહીંથી વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.'

    સાંત્વની કહેવું છે કે,'હું પંચમહાલની છું, અહીં સારા સારા લોકેશન્સ છે. એ લોકો સુધી પહોંચે, લોકો આ લોકેશન્સને જાણે ટુરિઝમમાં નોંધ લેવાય એટલા માટે અહીંથી વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી.'

    3/29
  • સાંત્વનીનો પહેલો યુ ટ્યુબ વીડિયો 'હીરો' ફિલ્મનનું ટાઈટલ સોંગ 'મેં હું હીરો તેરા' હતું. જે વીડિયો ખૂબ જ પોપ્યુલર તયો હતો.

    સાંત્વનીનો પહેલો યુ ટ્યુબ વીડિયો 'હીરો' ફિલ્મનનું ટાઈટલ સોંગ 'મેં હું હીરો તેરા' હતું. જે વીડિયો ખૂબ જ પોપ્યુલર તયો હતો.

    4/29
  • આ વીડિયો પર સારો રિસ્પોન્સ મળતા સાંત્વનીએ યુટ્યુબ પર ચેનલ શરૂ કરી સિંગિંગના વીડિયોઝ રેકોર્ડ કરવાની શરૂઆત કરી. સાંત્વની અત્યાર સુધીમાં દેશભક્તિના ગીતો, બોલીવુડના ગીતો અને 4 ગુજરાતી ગીતો રેકોર્ડ કરી ચૂકી છે.

    આ વીડિયો પર સારો રિસ્પોન્સ મળતા સાંત્વનીએ યુટ્યુબ પર ચેનલ શરૂ કરી સિંગિંગના વીડિયોઝ રેકોર્ડ કરવાની શરૂઆત કરી. સાંત્વની અત્યાર સુધીમાં દેશભક્તિના ગીતો, બોલીવુડના ગીતો અને 4 ગુજરાતી ગીતો રેકોર્ડ કરી ચૂકી છે.

    5/29
  • છતાંય સાંત્વનીએ પોતાનો મૂળ ઉદ્દેશ્ય છોડ્યો નથી. પંચમહાલના લોકેશનને પ્રમોટ કરવા તેણે ત્રણ વર્ષ પહેલા પંચમહાલના પાંચેય મહેલ પર જઈને વંદે માતરમ્ ગીત રેકોર્ડ કર્યું હતું.

    છતાંય સાંત્વનીએ પોતાનો મૂળ ઉદ્દેશ્ય છોડ્યો નથી. પંચમહાલના લોકેશનને પ્રમોટ કરવા તેણે ત્રણ વર્ષ પહેલા પંચમહાલના પાંચેય મહેલ પર જઈને વંદે માતરમ્ ગીત રેકોર્ડ કર્યું હતું.

    6/29
  • યુટ્યુબ પર ફેમસ થયા પછી હવે સાંત્વનીને ધીરે ધીરે કમર્શિયલ પ્રોજેક્ટ પણ મળી રહ્યા છે. હાલની તારીખમાં સાંત્વનીની ચેનલ પર 3 મિલિયનથી વધુ વ્યુઝ છે. 34 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે.

    યુટ્યુબ પર ફેમસ થયા પછી હવે સાંત્વનીને ધીરે ધીરે કમર્શિયલ પ્રોજેક્ટ પણ મળી રહ્યા છે. હાલની તારીખમાં સાંત્વનીની ચેનલ પર 3 મિલિયનથી વધુ વ્યુઝ છે. 34 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે.

    7/29
  • તો સાંત્વની જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ સાથે પણ શોઝ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે પાર્થિવ ગોહિલ સાથે મુંબઈમાં નવરાત્રિમાં અને બીજા શોઝમાં પર્ફોમ કરે છે.

    તો સાંત્વની જાણીતા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ સાથે પણ શોઝ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે પાર્થિવ ગોહિલ સાથે મુંબઈમાં નવરાત્રિમાં અને બીજા શોઝમાં પર્ફોમ કરે છે.

    8/29
  • આ ઉપરાંત સાંત્વની માનસી પારેખ, જાહ્નવી શ્રીમાંકર સાથે પણ સ્ટેજ શૅર કરી ચૂકી છે.

    આ ઉપરાંત સાંત્વની માનસી પારેખ, જાહ્નવી શ્રીમાંકર સાથે પણ સ્ટેજ શૅર કરી ચૂકી છે.

    9/29
  • સાંત્વનીને સંગીત લોહીમાં મળ્યું છે. સાંત્વની કહે છે કે મારા ઘરમાં પહેલેથી જ સંગીતનો માહોલ હતો. મારા મમ્મી ભાવનાબેન ત્રિવેદી સિંગર છે, તો પપ્પા બાલકૃષ્ણ ત્રિવેદી રિધમિસ્ટ છે. એટલે મને બહુ વાંધો નથી આવ્યો.

    સાંત્વનીને સંગીત લોહીમાં મળ્યું છે. સાંત્વની કહે છે કે મારા ઘરમાં પહેલેથી જ સંગીતનો માહોલ હતો. મારા મમ્મી ભાવનાબેન ત્રિવેદી સિંગર છે, તો પપ્પા બાલકૃષ્ણ ત્રિવેદી રિધમિસ્ટ છે. એટલે મને બહુ વાંધો નથી આવ્યો.

    10/29
  • જો કે સાંત્વની ક્લાસિકલ સિંગિંગની તાલીમ લઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે BSCમાં માઈક્રોબાયોલિજિસ્ટ અને બીએડની ડિગ્રી મેળવી છે.

    જો કે સાંત્વની ક્લાસિકલ સિંગિંગની તાલીમ લઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે BSCમાં માઈક્રોબાયોલિજિસ્ટ અને બીએડની ડિગ્રી મેળવી છે.

    11/29
  • સિંગિંગ સિવાય સાંત્વની ત્રિવેદીને ડાન્સનો શોખ છે, વાંચવાનો અને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

    સિંગિંગ સિવાય સાંત્વની ત્રિવેદીને ડાન્સનો શોખ છે, વાંચવાનો અને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

    12/29
  • સાંત્વની સિંગર હોવાની સાથે સાથે કોરિયોગ્રાફી પણ કરે છે. તે પોતાના ગીત મોગલ રહેજો રાજીમાં કોરિયોગ્રાફી કરી ચૂકી છે.

    સાંત્વની સિંગર હોવાની સાથે સાથે કોરિયોગ્રાફી પણ કરે છે. તે પોતાના ગીત મોગલ રહેજો રાજીમાં કોરિયોગ્રાફી કરી ચૂકી છે.

    13/29
  •  મોગલ રહેજો રાજી સાંત્વની માટે ઘનશ્યામ કવિએ લખ્યું છે, જેને કમ્પોઝ પણ સાંત્વનીએ પોતે જ કર્યું છે.

     મોગલ રહેજો રાજી સાંત્વની માટે ઘનશ્યામ કવિએ લખ્યું છે, જેને કમ્પોઝ પણ સાંત્વનીએ પોતે જ કર્યું છે.

    14/29
  • સાંત્વની હવે યુટ્યુબ સ્ટાર બની ચૂકી છે. ત્યારે સેલેબ જેવ ફીલિંગ પર સાંત્વની કહે છે,'હા, એવું લાગે છે. મમ્મી પપ્પાને પણ પ્રાઉડ ફીલ થાય છે. એટલે ગમે છે.'

    સાંત્વની હવે યુટ્યુબ સ્ટાર બની ચૂકી છે. ત્યારે સેલેબ જેવ ફીલિંગ પર સાંત્વની કહે છે,'હા, એવું લાગે છે. મમ્મી પપ્પાને પણ પ્રાઉડ ફીલ થાય છે. એટલે ગમે છે.'

    15/29
  • ભવિષ્યમાં સાંત્વની ગુજરાતી ફિલ્મો ખાસ કરીને અર્બન ગુજરાતી મૂવીઝમાં ગાવા ઈચ્છી રહી છે.

    ભવિષ્યમાં સાંત્વની ગુજરાતી ફિલ્મો ખાસ કરીને અર્બન ગુજરાતી મૂવીઝમાં ગાવા ઈચ્છી રહી છે.

    16/29
  • સાંત્વની કહે છે કે મારે ખાસ કરીને મેહુલ સૂરતી, અને પાર્થ ભરત ઠક્કર સાથે કામ કરવું છે.

    સાંત્વની કહે છે કે મારે ખાસ કરીને મેહુલ સૂરતી, અને પાર્થ ભરત ઠક્કર સાથે કામ કરવું છે.

    17/29
  • બોલીવુડમાં સાંત્વનીને સચિન જીગર, અમિત ત્રિવેદી અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે.

    બોલીવુડમાં સાંત્વનીને સચિન જીગર, અમિત ત્રિવેદી અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે.

    18/29
  • સંગીતની પસંદની વાત કરીએ તો સાંત્વની કહે છે કે મને ગુજરાતી સુગમ સંગીત વધુ ગમે છે. ક્લાસિકલ ટચ પણ ગમે પણ પ્રાયોરિટી સુગમ સંગીત હોય છે.

    સંગીતની પસંદની વાત કરીએ તો સાંત્વની કહે છે કે મને ગુજરાતી સુગમ સંગીત વધુ ગમે છે. ક્લાસિકલ ટચ પણ ગમે પણ પ્રાયોરિટી સુગમ સંગીત હોય છે.

    19/29
  • સાંવરિયો, પાન લીલું જોયું અને વીજળીના ચમકારે એ સાંત્વનીના ફેવરિટ ગીતો છે.

    સાંવરિયો, પાન લીલું જોયું અને વીજળીના ચમકારે એ સાંત્વનીના ફેવરિટ ગીતો છે.

    20/29
  • સાંત્વની સિંગિંગમાં જુદા જુદા એવોર્ડ પણ જીતી ચૂકી છે. યુથ ફેસ્ટિવલમાં સિંગિંગમાં તેને એવોર્ડ મળી ચૂક્યો છે. તો જિલ્લા વહીવટી તંત્રની સ્પર્ધામાં કલેક્ટર જિલ્લાનું ગૌરવ એવોર્ડ મળી ચૂક્યો છે.

    સાંત્વની સિંગિંગમાં જુદા જુદા એવોર્ડ પણ જીતી ચૂકી છે. યુથ ફેસ્ટિવલમાં સિંગિંગમાં તેને એવોર્ડ મળી ચૂક્યો છે. તો જિલ્લા વહીવટી તંત્રની સ્પર્ધામાં કલેક્ટર જિલ્લાનું ગૌરવ એવોર્ડ મળી ચૂક્યો છે.

    21/29
  • સાંત્વની કહે છે કે મારા માટે સૌથી વધુ ગૌરવની ક્ષણ અંબાણી પરિવારના પ્રાઈવેટ ફંક્શનમાં ગાવાની હતી. જ્યારે હું પાર્થિવ ગોહિલ સાથે ગાઈ રહી હતી.

    સાંત્વની કહે છે કે મારા માટે સૌથી વધુ ગૌરવની ક્ષણ અંબાણી પરિવારના પ્રાઈવેટ ફંક્શનમાં ગાવાની હતી. જ્યારે હું પાર્થિવ ગોહિલ સાથે ગાઈ રહી હતી.

    22/29
  • સાંત્વની આમ તો રિલાયન્સના પ્રાઈવેટ ફંક્શનમાં ગાઈ ચૂક્યા છે. પણ 2017માં દશેરા નિમિત્તે અંબાણી પરિવારની શસ્ત્ર પૂજા દરમિયાન તેણે આરતી ગાઈ હતી.

    સાંત્વની આમ તો રિલાયન્સના પ્રાઈવેટ ફંક્શનમાં ગાઈ ચૂક્યા છે. પણ 2017માં દશેરા નિમિત્તે અંબાણી પરિવારની શસ્ત્ર પૂજા દરમિયાન તેણે આરતી ગાઈ હતી.

    23/29
  • આ ઉપરાંત રાજસ્થાનમાં આવેલા પાલીના મહારાજાના લગ્નમાં પણ તે પાર્થિવ ગોહિલ સાથે ગાઈ ચૂકી છે.

    આ ઉપરાંત રાજસ્થાનમાં આવેલા પાલીના મહારાજાના લગ્નમાં પણ તે પાર્થિવ ગોહિલ સાથે ગાઈ ચૂકી છે.

    24/29
  • સાંત્વની કહે છે કે મારી સફળતામાં પાર્થિવભાઈનો મોટો ફાળો છે. તેમના સપોર્ટથી જ હું આગળ વધી રહી છું.

    સાંત્વની કહે છે કે મારી સફળતામાં પાર્થિવભાઈનો મોટો ફાળો છે. તેમના સપોર્ટથી જ હું આગળ વધી રહી છું.

    25/29
  • હાલ સાંત્વની ગુજરાત સરકારના જુદા જુદા ફેસ્ટિવલ જેમ કે પંચ મહોત્સવમાં સોલો પર્ફોમ પણ કરે છે. આ ઉપરાંત તે સાબરમતી ફેસ્ટિવલમાં પણ પર્ફોમન્સ આપી ચૂકી છે.

    હાલ સાંત્વની ગુજરાત સરકારના જુદા જુદા ફેસ્ટિવલ જેમ કે પંચ મહોત્સવમાં સોલો પર્ફોમ પણ કરે છે. આ ઉપરાંત તે સાબરમતી ફેસ્ટિવલમાં પણ પર્ફોમન્સ આપી ચૂકી છે.

    26/29
  • જાહ્નવી પોતાના ભાઈનો પણ આભાર માને છે. તેનું કહેવું છે કે,'મમ્મી પપ્પાની સાથે સાથે મેધાંતે પણ મને દરેક વાતમાં ટેકો આપ્યો છે.'

    જાહ્નવી પોતાના ભાઈનો પણ આભાર માને છે. તેનું કહેવું છે કે,'મમ્મી પપ્પાની સાથે સાથે મેધાંતે પણ મને દરેક વાતમાં ટેકો આપ્યો છે.'

    27/29
  • આ ઉપરાંત જાહ્નવી પોતાની સફળતા પાછળ પોતાની ટીમ ખાસ કરીને સોશિયલ મીડિયા ટીમને પણ કારણભૂત ગણાવે છે. 

    આ ઉપરાંત જાહ્નવી પોતાની સફળતા પાછળ પોતાની ટીમ ખાસ કરીને સોશિયલ મીડિયા ટીમને પણ કારણભૂત ગણાવે છે. 

    28/29
  • જાહ્નવી ગુજરાતના જાણીતા ફોક સિંગર બહાદુર ગઢવી સાથે પણ ગાઈ ચૂકી છે.

    જાહ્નવી ગુજરાતના જાણીતા ફોક સિંગર બહાદુર ગઢવી સાથે પણ ગાઈ ચૂકી છે.

    29/29
  • loading...

ફોટોઝ વિશે

સાંત્વની ત્રિવેદી, આ છોકરીના યુટ્યુબ વીડિયોઝ જોયા હશે. તેણે ગાયેલા ગીતો સાંભળ્યા હશે. ત્યારે ચાલો જાણીએ આજે સાંત્વની ત્રિવેદી વિશે, જાણે કે કેવી રીતે આ છોકરી યુટ્યુબ સ્ટાર બની ગઈ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK