Shiny Doshi: વાસ્તવિક જીવનમાં ઘણી સ્ટાઈલિશ છે આ સંસ્કારી વહુ

Aug 08, 2019, 14:30 IST
  • અમદાવાદમાં જન્મેલી એક્ટ્રેસ શાઈની દોશી વાસ્તવિક જીવનમાં ખૂબ Bold છે.

    અમદાવાદમાં જન્મેલી એક્ટ્રેસ શાઈની દોશી વાસ્તવિક જીવનમાં ખૂબ Bold છે.

    1/20
  • ત્યારબાદ શાઈનીએ જમાઈ રાજા, સરોજની સીરિયલમાં પણ કામ કર્યુ છે. ત્યારબાદ તેણી છેલ્લી વખત ‘ખતરોના ખિલાડી 8’માં જોવા મળી હતી.

    ત્યારબાદ શાઈનીએ જમાઈ રાજા, સરોજની સીરિયલમાં પણ કામ કર્યુ છે. ત્યારબાદ તેણી છેલ્લી વખત ‘ખતરોના ખિલાડી 8’માં જોવા મળી હતી.

    2/20
  • હ્રિતિક રોશન, સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન શાઈનીના ફેવરિટ એક્ટર છે. બ્લેક ડ્રેસ અને કર્લી વાળમાં શાઈનીનો શાઈનીંગ અવતાર.

    હ્રિતિક રોશન, સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન શાઈનીના ફેવરિટ એક્ટર છે. બ્લેક ડ્રેસ અને કર્લી વાળમાં શાઈનીનો શાઈનીંગ અવતાર.

    3/20
  • હાલમાં શાઈની નાના મંચથી દૂર છે. પરંતુ ટૂંક સમયમાં નાના પડદા પર વાપસી કરી શકે છે.

    હાલમાં શાઈની નાના મંચથી દૂર છે. પરંતુ ટૂંક સમયમાં નાના પડદા પર વાપસી કરી શકે છે.

    4/20
  • ટીવી અભિનેત્રી શાઈની દોશી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. 

    ટીવી અભિનેત્રી શાઈની દોશી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. 

    5/20
  • નાના પડદા પર સંસ્કારી વહુની ઈમેજ બનાવનારી શાઈનીનુ અંગત જીવન ખૂબ બોલ્ડ છે. શાઈનીએ અત્યાર સુધી ઘણાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે.

    નાના પડદા પર સંસ્કારી વહુની ઈમેજ બનાવનારી શાઈનીનુ અંગત જીવન ખૂબ બોલ્ડ છે. શાઈનીએ અત્યાર સુધી ઘણાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે.

    6/20
  • શાઈની ભલે ટેલિવિઝન અભિનેત્રી છે પણ સાથે સાથે તે એક ફેશન ડિઝાઈનર પણ છે.

    શાઈની ભલે ટેલિવિઝન અભિનેત્રી છે પણ સાથે સાથે તે એક ફેશન ડિઝાઈનર પણ છે.

    7/20
  • શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. આવી જ અમૂક બિકિની તસ્વીરો પણ શાઈનીએ શેર કરી છે.

    શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. આવી જ અમૂક બિકિની તસ્વીરો પણ શાઈનીએ શેર કરી છે.

    8/20
  • નાના પડદા પર શાઈનીની ઈમેજ સંસ્કારી વહુની છે. હવે છેલ્લા કેટલાંક મહિનાથી તેઓ નાના પડદાથી દૂર છે.

    નાના પડદા પર શાઈનીની ઈમેજ સંસ્કારી વહુની છે. હવે છેલ્લા કેટલાંક મહિનાથી તેઓ નાના પડદાથી દૂર છે.

    9/20
  • શાઈનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 2013માં સરસ્વતીચંદ્ર સીરિયલથી કરી હતી. આ પ્રસિદ્ધ સીરિયલમાં શાઈનીએ કુસુમ વ્યાસની ભૂમિકા ભજવી હતી.

    શાઈનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 2013માં સરસ્વતીચંદ્ર સીરિયલથી કરી હતી. આ પ્રસિદ્ધ સીરિયલમાં શાઈનીએ કુસુમ વ્યાસની ભૂમિકા ભજવી હતી.

    10/20
  • શાઈની સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થઇ ગઇ છે. 

    શાઈની સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થઇ ગઇ છે. 

    11/20
  • શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરે છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.

    શાઈની હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરે છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.

    12/20
  • ગ્રીન વેડિંગ એમ્બ્રોઈડરી લહેંગામાં શાઈની દોશી ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    ગ્રીન વેડિંગ એમ્બ્રોઈડરી લહેંગામાં શાઈની દોશી ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    13/20
  • આમ ઈન્સ્ટાગ્રામ પર શાઈનીને ખૂબ ગ્લેમરસ લૂકમાં જોઈ શકાય છે. તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન ખૂબ સારી છે.

    આમ ઈન્સ્ટાગ્રામ પર શાઈનીને ખૂબ ગ્લેમરસ લૂકમાં જોઈ શકાય છે. તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન ખૂબ સારી છે.

    14/20
  • સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી શાઈનીના ઘણા ફૉલોવર્સ છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર જ શાઈનીના 349K ફૉલોવર્સ છે.

    સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી શાઈનીના ઘણા ફૉલોવર્સ છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર જ શાઈનીના 349K ફૉલોવર્સ છે.

    15/20
  • જોકે હાલમાં શાઈની પોતાની હૉટ તસ્વીરથી સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે.

    જોકે હાલમાં શાઈની પોતાની હૉટ તસ્વીરથી સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે.

    16/20
  • ટેલિવિઝનની દુનિયાથી દૂર રહીને રજાઓ માણી રહેલી શાઇનીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી છે.

    ટેલિવિઝનની દુનિયાથી દૂર રહીને રજાઓ માણી રહેલી શાઇનીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી છે.

    17/20
  • શાઇની દોશી વારંવાર તેમના ફોટોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    શાઇની દોશી વારંવાર તેમના ફોટોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    18/20
  • શાઈની કલર્સ પર શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ સીરિયલમાં જોવા મળી હતી અને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સુષ્મિતા સેન અને પ્રિયંકા ચોપડા એની ફેવરિટ એક્ટ્રેસ છે.

    શાઈની કલર્સ પર શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ સીરિયલમાં જોવા મળી હતી અને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સુષ્મિતા સેન અને પ્રિયંકા ચોપડા એની ફેવરિટ એક્ટ્રેસ છે.

    19/20
  • દરેક પ્રકારના ડ્રેસમાં શાઈની ઘણી સુંદર લાગે છે. જુઓ બ્લેક એન્ડ ડ્રેસ અને ચશ્મામાં શાઈની લાગે છે સ્ટાઈલિશ.

    દરેક પ્રકારના ડ્રેસમાં શાઈની ઘણી સુંદર લાગે છે. જુઓ બ્લેક એન્ડ ડ્રેસ અને ચશ્મામાં શાઈની લાગે છે સ્ટાઈલિશ.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની સંસ્કારી વહૂ શાઈની દોશી છેલ્લા અમૂક દિવસોથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેઓ પોતાની બોલ્ડ તસ્વીરોને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. 'સરસ્વતીચંદ્ર' સીરિયલમાં કુસુમની પાત્ર ભજવતી અભિનેત્રી શાઈની દોશીની સુંદર તસવીરો પર કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK