Sanjeev Kumar: આપણા હરીભાઇ જરીવાલાએ અભિનયથી જમાવ્યો હતો સિક્કો

Updated: 6th November, 2020 15:37 IST | Chirantana Bhatt
  • સંજીવ કુમારનું સાચુ નામ હરિભાઈ જેઠાલાલ જરીવાલા હતું. તેમણે બી ગ્રેડ ફિલ્મોથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    સંજીવ કુમારનું સાચુ નામ હરિભાઈ જેઠાલાલ જરીવાલા હતું. તેમણે બી ગ્રેડ ફિલ્મોથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    1/13
  • સંજીવકુમાર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં એક વખત નિષ્ફળ પણ રહ્યા હતા.

    સંજીવકુમાર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં એક વખત નિષ્ફળ પણ રહ્યા હતા.

    2/13
  • સંજીવ કુમારે બોલીવુડમાં ડેબ્યુ 1960માં આવેલી ફિલ્મ હમ હિન્દુસ્તાનીથી કર્યો હતો. જો કે લીડ રોલમાં સંજીવ કુમારની પબેલી ફિલ્મ નિશાન હતી, જે 1965માં રિલીઝ થઈ હતી.

    સંજીવ કુમારે બોલીવુડમાં ડેબ્યુ 1960માં આવેલી ફિલ્મ હમ હિન્દુસ્તાનીથી કર્યો હતો. જો કે લીડ રોલમાં સંજીવ કુમારની પબેલી ફિલ્મ નિશાન હતી, જે 1965માં રિલીઝ થઈ હતી.

    3/13
  • 1968માં સંજીવ કુમારે ફિલ્મ સંઘર્ષમાં દિલીપકુમારની સાથે સાઈડ રોલ કર્યો હતો. તસવીરમાંઃ ફિલ્મ અનામિકામાં જયા બચ્ચન સાથે સંજીવકુમાર

    1968માં સંજીવ કુમારે ફિલ્મ સંઘર્ષમાં દિલીપકુમારની સાથે સાઈડ રોલ કર્યો હતો. તસવીરમાંઃ ફિલ્મ અનામિકામાં જયા બચ્ચન સાથે સંજીવકુમાર

    4/13
  • 1970માં રિલીઝ થયેલી ફિલ્મ ખિલોનામાં સંજીવકુમારે મેન્ટલી ચેલેન્જ્ડ પર્સનનો રોલ કર્યો હતો, જેણે તેમને બોલીવુડમાં ઓળખ અપાવી.

    1970માં રિલીઝ થયેલી ફિલ્મ ખિલોનામાં સંજીવકુમારે મેન્ટલી ચેલેન્જ્ડ પર્સનનો રોલ કર્યો હતો, જેણે તેમને બોલીવુડમાં ઓળખ અપાવી.

    5/13
  • સંજીવ કુમારે પોતાની કરિયર દરમિયાન બે નેશનલ એવોર્ડ જીત્યા છે. તેમને ફિલ્મ દસ્તક અને કોશિશ માટે નેશનલ એવોર્ડ મળ્યા હતા.

    સંજીવ કુમારે પોતાની કરિયર દરમિયાન બે નેશનલ એવોર્ડ જીત્યા છે. તેમને ફિલ્મ દસ્તક અને કોશિશ માટે નેશનલ એવોર્ડ મળ્યા હતા.

    6/13
  • સંજીવ કુમાર અને ફિલ્મ મેકર- ગીતકાર ગુલઝારની જોડી સૌથી હિટ રહી છે. બંનેએ 9 ફિલ્મો સાથે કરી છે.

    સંજીવ કુમાર અને ફિલ્મ મેકર- ગીતકાર ગુલઝારની જોડી સૌથી હિટ રહી છે. બંનેએ 9 ફિલ્મો સાથે કરી છે.

    7/13
  • 1980માં સંજીવ કુમારે પંજાબી ફિલ્મ ફૌજી ચાચામાં પણ એક્ટિંગ કરી હતી તસવીરમાંઃ ફિલ્મ ત્રિશુલનું એક દ્રશ્ય

    1980માં સંજીવ કુમારે પંજાબી ફિલ્મ ફૌજી ચાચામાં પણ એક્ટિંગ કરી હતી તસવીરમાંઃ ફિલ્મ ત્રિશુલનું એક દ્રશ્ય

    8/13
  • સંજીવ કુમારના જન્મદિવસ અને તેમના ફ્રેન્ડ શત્રુઘ્ન સિંહાની મેરેજ એનિવર્સરી એક જ તિવસે આવે છે. એટલે સુધી કે ઘણીવાર બંનેએ આ દિવસ સાથે પણ ઉજવ્યો છે. તસવીરમાંઃ શર્મિલા ટાગોર અને ટાઈગર પટૌડીના લગ્નમાં સંજીવ કુમાર

    સંજીવ કુમારના જન્મદિવસ અને તેમના ફ્રેન્ડ શત્રુઘ્ન સિંહાની મેરેજ એનિવર્સરી એક જ તિવસે આવે છે. એટલે સુધી કે ઘણીવાર બંનેએ આ દિવસ સાથે પણ ઉજવ્યો છે. તસવીરમાંઃ શર્મિલા ટાગોર અને ટાઈગર પટૌડીના લગ્નમાં સંજીવ કુમાર

    9/13
  • સંજીવ કુમાર એ વાતમાં ખૂબ માનતા હતા કે તેમના પરિવારનો કોઈ પણ પુરુષ 50 વર્ષથી વધુ નથી જીવતો.ખુદ સંજીવ કુમાર પણ 6 નવેમ્બર, 1985ના રોજ 47 વર્ષની ઉંમરે મત્યુ પામ્યા હતા. તસવીરમાંઃ શોલેના સેટ પર અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન સાથે સંજીવકુમાર

    સંજીવ કુમાર એ વાતમાં ખૂબ માનતા હતા કે તેમના પરિવારનો કોઈ પણ પુરુષ 50 વર્ષથી વધુ નથી જીવતો.ખુદ સંજીવ કુમાર પણ 6 નવેમ્બર, 1985ના રોજ 47 વર્ષની ઉંમરે મત્યુ પામ્યા હતા. તસવીરમાંઃ શોલેના સેટ પર અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન સાથે સંજીવકુમાર

    10/13
  • એ વાત જગ જાણીતી છે કે સંજીવ કુમાર હેમા માલિનીના પ્રેમમાં હતા. બાદમાં તે સુલક્ષણા પંડિત સાથે પણ રિલેશન શિપમાં હતા. જો કે મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેઓ કુંવારા જ રહ્યા હતા. તસવીરાંઃ ફિલ્મ શોલેના આખી કાસ્ટ

    એ વાત જગ જાણીતી છે કે સંજીવ કુમાર હેમા માલિનીના પ્રેમમાં હતા. બાદમાં તે સુલક્ષણા પંડિત સાથે પણ રિલેશન શિપમાં હતા. જો કે મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેઓ કુંવારા જ રહ્યા હતા. તસવીરાંઃ ફિલ્મ શોલેના આખી કાસ્ટ

    11/13
  • સંજીવકુમારની 10 ફિલ્મો તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી. 1993માં આવેલી પ્રોફેસર કી પડોસન તેમની છેલ્લી ફિલ્મ હતી. જો કે આ ફિલ્મનું શૂટિંગ તે પુરુ નહોતું કરી શક્યા.

    સંજીવકુમારની 10 ફિલ્મો તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી. 1993માં આવેલી પ્રોફેસર કી પડોસન તેમની છેલ્લી ફિલ્મ હતી. જો કે આ ફિલ્મનું શૂટિંગ તે પુરુ નહોતું કરી શક્યા.

    12/13
  • સંજીવ કુમાર અમે તમને હંમેશા યાદ કરીશું

    સંજીવ કુમાર અમે તમને હંમેશા યાદ કરીશું

    13/13
  • loading...

ફોટોઝ વિશે

સંજીવ કુમાર, આ નામ સાંભળતા જ સૌથી પહેલા શોલેના ઠાકુર જ યાદ આવી જાય. સંજીવ કુમારે જબરજસ્ત રોલ કર્યા છે. સંજીવ કુમાર બોલીવુડના ગ્રેટેસ્ટ એક્ટર્સમાંના એક હતા, એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. સંજીવકુમારની પૂણ્યતિથિ છે, ત્યારે ચાલો યાદ કરીએ આ લેજન્ડરી એક્ટરને  (All photos/mid-day archives)

First Published: 6th November, 2020 15:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK