Sanjay Chhel:દ્વારકામાં જન્મેલા આ રાઈટરની બોલીવુડમાં છે બોલબાલા

Jul 25, 2019, 09:11 IST
  • સંજય છેલ એ જાણીતા આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર છેલ વાયેડાના પુત્ર છે. સંજય છેલ બોલીવુડમાં ઢગલાબંધ ફિલ્મો લખી ચૂક્યા છે.

    સંજય છેલ એ જાણીતા આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર છેલ વાયેડાના પુત્ર છે. સંજય છેલ બોલીવુડમાં ઢગલાબંધ ફિલ્મો લખી ચૂક્યા છે.

    1/18
  • રાઈટર, ડિરેક્ટર એવા સંજય છેલનો જન્મ દ્વારકામાં થયો છે, જો કે તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું છે.

    રાઈટર, ડિરેક્ટર એવા સંજય છેલનો જન્મ દ્વારકામાં થયો છે, જો કે તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું છે.

    2/18
  • પપ્પા આર્ટ ડિરેક્ટર હોવાથી તે શરૂઆતથી નાટકો સાથે જોડાયેલા હતા. તેમણે સૌથી પહેલા ઉભી ચાવી આડી ચાવી નામનું ગુજરાતી નાટક લખ્યું હતું. જો કે તેમને નામના ક્રોઝવર્ડ પઝલ નામના નાટકથી મળી. 

    પપ્પા આર્ટ ડિરેક્ટર હોવાથી તે શરૂઆતથી નાટકો સાથે જોડાયેલા હતા. તેમણે સૌથી પહેલા ઉભી ચાવી આડી ચાવી નામનું ગુજરાતી નાટક લખ્યું હતું. જો કે તેમને નામના ક્રોઝવર્ડ પઝલ નામના નાટકથી મળી. 

    3/18
  • સંજય છેલ નુક્કડ, રંગબેરંગી, અમાસના તારા, ફિલિપ્સ ટોપ ટેન સહિતના 30 જેટલા ટેલિવિઝન શૉ લખી ચૂક્યા છે. આ ઉપરાંત ઝીટીવી માટે 2004માં તેમણે હમ સબ બારાતી નામનો શો ડિરેક્ટ પણ કર્યો હતો.

    સંજય છેલ નુક્કડ, રંગબેરંગી, અમાસના તારા, ફિલિપ્સ ટોપ ટેન સહિતના 30 જેટલા ટેલિવિઝન શૉ લખી ચૂક્યા છે. આ ઉપરાંત ઝીટીવી માટે 2004માં તેમણે હમ સબ બારાતી નામનો શો ડિરેક્ટ પણ કર્યો હતો.

    4/18
  • સંજય છેલ ડાઈલોગ, સ્ક્રીન પ્લે અને સ્ટોરી એમ જુદા જુદા સેક્શનમાં કુલ 25થી વધુ ફિલ્મો લખી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે બોલીવુડમં માન ગયે મુગલ એ આઝમ, પટેલ કી પંજાબી શાદી, ખૂબસુરત સહિત છ ફિલ્મો ડિરેક્ટ પણ કરી છે.

    સંજય છેલ ડાઈલોગ, સ્ક્રીન પ્લે અને સ્ટોરી એમ જુદા જુદા સેક્શનમાં કુલ 25થી વધુ ફિલ્મો લખી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે બોલીવુડમં માન ગયે મુગલ એ આઝમ, પટેલ કી પંજાબી શાદી, ખૂબસુરત સહિત છ ફિલ્મો ડિરેક્ટ પણ કરી છે.

    5/18
  • 1993માં આવેલી ફિલ્મ 'પહેલા નશા' દ્વારા તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. પહેલા નશા ફિલ્મ સંજય છેલે લખી હતી.

    1993માં આવેલી ફિલ્મ 'પહેલા નશા' દ્વારા તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. પહેલા નશા ફિલ્મ સંજય છેલે લખી હતી.

    6/18
  • તો છ વર્ષ બાદ એટલે કે 1996માં તેમણે સંજય દત્તને લઈ 'ખૂબસૂરત' બનાવી અને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો.

    તો છ વર્ષ બાદ એટલે કે 1996માં તેમણે સંજય દત્તને લઈ 'ખૂબસૂરત' બનાવી અને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો.

    7/18
  • સંજય છેલ પોતાની કરિયરમાં કચ્ચે ધાગે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, મૈને પ્યાર ક્યોં કિયા, પાર્ટનર, કિસ્મત કનેક્શનની સ્ટોરી લખી ચૂક્યા છે.

    સંજય છેલ પોતાની કરિયરમાં કચ્ચે ધાગે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, મૈને પ્યાર ક્યોં કિયા, પાર્ટનર, કિસ્મત કનેક્શનની સ્ટોરી લખી ચૂક્યા છે.

    8/18
  • આ ઉપરાંત દિલ તો બચ્ચા હૈ જી ફિલ્મના ગીતો અને ડાઈલોગ્સ પણ સંજય છેલે લખ્યા હતા.

    આ ઉપરાંત દિલ તો બચ્ચા હૈ જી ફિલ્મના ગીતો અને ડાઈલોગ્સ પણ સંજય છેલે લખ્યા હતા.

    9/18
  • 2002માં તેમણે ક્યા દિલ ને કહા સાથે ફરી ડિરેક્શનમાં હાથ અજમાવ્યો.

    2002માં તેમણે ક્યા દિલ ને કહા સાથે ફરી ડિરેક્શનમાં હાથ અજમાવ્યો.

    10/18
  • ફિલ્મો ઉપરાંત સંજય છેલ ગુજરાતી સાહિત્યમાં પણ પ્રદાન કરી ચૂક્યા છે.

    ફિલ્મો ઉપરાંત સંજય છેલ ગુજરાતી સાહિત્યમાં પણ પ્રદાન કરી ચૂક્યા છે.

    11/18
  • સંજય છેલે લખેલી વાર્તાઓ નવનીત સમર્પણ, જન્મભૂમિ, અભિયાન, પરબ જેવા મેગેઝિનમાં છપાઈ ચૂક્યા છે.

    સંજય છેલે લખેલી વાર્તાઓ નવનીત સમર્પણ, જન્મભૂમિ, અભિયાન, પરબ જેવા મેગેઝિનમાં છપાઈ ચૂક્યા છે.

    12/18
  • 1989-90ના ગાળામાં સંજય છેલે સમકાલીનથી કોલમ લખવાની શરૂઆત કરી.

    1989-90ના ગાળામાં સંજય છેલે સમકાલીનથી કોલમ લખવાની શરૂઆત કરી.

    13/18
  • 2009થી તેઓ જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરમાં અંદાઝ એ બયાં નામની કોલમ લખી રહ્યા છે.

    2009થી તેઓ જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરમાં અંદાઝ એ બયાં નામની કોલમ લખી રહ્યા છે.

    14/18
  • સંજય છેલ ગુજરાત ડેઈલી, મુંબઈ સમાચાર, ગુજરાત મિત્ર, નવગુજરાત સમય, કચ્છ મિત્ર, ફૂલછાબ જેવા અખબારોમાં પણ લખી ચૂક્યા છે.

    સંજય છેલ ગુજરાત ડેઈલી, મુંબઈ સમાચાર, ગુજરાત મિત્ર, નવગુજરાત સમય, કચ્છ મિત્ર, ફૂલછાબ જેવા અખબારોમાં પણ લખી ચૂક્યા છે.

    15/18
  • સંજય છેલ જાણીતા ગુજરાતી એક્ટર ડિરેક્ટર કાંતિ મડિયા પર 'મુઠ્ઠી ઉંચેરા કાંતિ મડિયા' નામનું પુસ્તક લખી ચૂક્યા છે.

    સંજય છેલ જાણીતા ગુજરાતી એક્ટર ડિરેક્ટર કાંતિ મડિયા પર 'મુઠ્ઠી ઉંચેરા કાંતિ મડિયા' નામનું પુસ્તક લખી ચૂક્યા છે.

    16/18
  • પર્સનલ લાઈફમાં સંજય છેલ પ્યોર વેજિટેરિયન છે.

    પર્સનલ લાઈફમાં સંજય છેલ પ્યોર વેજિટેરિયન છે.

    17/18
  • સંજય છેલે પોતાના ક્લાસમેટ ઝંખના સાથે લગ્ન કર્યા છે. બંનેને 'ઓશો' નામનો પુત્ર પણ છે. 

    સંજય છેલે પોતાના ક્લાસમેટ ઝંખના સાથે લગ્ન કર્યા છે. બંનેને 'ઓશો' નામનો પુત્ર પણ છે. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

સંજય છેલ આ નામ આમ તો જાણીતું છે. બોલીવુડમાં પડદા પાછળ સંજય છેલનું ખૂબ જ પ્રદાન છે. સંજય છેલ ખૂબસૂરત, યસ બોસ, માન ગયે મુગલ એ આઝમ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મો લખી ચૂક્યા છે, કેટલીક ફિલ્મો તેમણે ડિરેક્ટ પણ કરી છે. ચાલો જાણીએ બોલીવુડના સફળ ગુજરાતીઓમાંના આ એક એવા ગુજરાતી વિશે જે દ્વારકામાં જન્મ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK