Updated: 12th July, 2020 11:42 IST | Chirantana Bhatt
આજે તેનો 55મો જન્મદિવસ છે. તેણે કાતિલ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
1/19
ત્રિદેવ ફિલ્મને પગલે તેને ખાસ્સો ફેમ મળ્યો હતો.
2/19
નેવુંના દાયકામાં તે આમ તો સલમાન ખાન સાથેનાં તેના રિલેશનશીપને કારણે જ ચર્ચામાં હતી.
3/19
કહેવાય છે કે સંગીતા અને સલમાન ખાન 1994માં પરણી જવાના હતા પણ કોઇ કારણોસર એ લગ્ન ન થયા.
4/19
આ પછી સંગીતાનું જોરદાર અફેર રહ્યું ભારતીય ક્રિકેટ ખેલાડી અઝરુદ્દિન સાથે. અઝરુદ્દિન પરણેલો હતો પણ આ અફેર હંમેશા ચર્ચામાં રહ્યું.
5/19
અઝરુદ્દિન અને સંગીતાએ અંતે 1998માં લગ્ન કર્યા કારણકે ક્રિકેટરે તેની પત્ની નૌરિનને તલાક આપ્યું હતું.
6/19
કમનસીબે સંગીતા અને અઝરુદ્દિનનાં લગ્ન પણ હંમેશા વિવાદમાં સપડાયેલા રહ્યા.
7/19
2010માં આ બંન્ને જણાએ પણ ડિવોર્સ લઇ લીધા, કારણકે અઝરુદ્દિનના લગ્નેતર સંબંધો હોવાનું ચર્ચાયું હતું.
8/19
બધાં જાણે છે કે સંગીતા હજી પણ સલમાન ખાનના પરિવારની નજીક છે અને સલમાનની બહેન અલવીરા સાથે તો સંગીતાને બહુ બહેનપણાં છે.
9/19
આ તસવીરમાં તે સલમાનના પિતા સલીમખાન સાથે દેખાય છે. તે અનેકવાર બાન્દ્રામાં સલમાનના પરિવાર સાથે દેખાતી હોય છે. લોકોને હતું કે જુના પ્રેમી એક થશે.
10/19
સંગીતાના મિત્રોને મતે સંગીતા અને સલમાન માત્ર દોસ્તો છે, તેમની વચ્ચે સંબંધ નથી.
11/19
સંગીતાએ પોતાના બ્યુટી પેજન્ટ જીતવાના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે તે ક્ષણો તેને માટે હંમેશા ખાસ રહેશે.
12/19
સંગીતા બિજલાની યોગ અને મેડિટેશનને બહુ મહત્વ આપે છે.
13/19
સંગીતા ફરી બૉલીવુડમાં દેખાવાની હતી પણ હમણાં પ્લાન્સ અટક્યા લાગે છે.
14/19
તે સોશ્યલ ઇવેન્ટ્સમાં પણ દેખાતી રહે છે.
15/19
સંગીતના ચહેરા પર આજે પણ પહેલા જેવો જ ચાર્મ છે.
16/19
સંગીતાએ ટેલિવિઝન શોઝમાં પણ કામ કર્યું છે. તેણે ચાંદની સિરિયલમાં નાનકડો રોલ 1996માં કર્યો હતો.
17/19
તેણે હસના મત નામની કૉમેડી સિરિયલ પણ પ્રોડ્યુસ કરી હતી. તેમે કિનારે મિલતે નહીં સિરિયલ પણ ઝી માટે પ્રોડ્યુસ કરી હતી.
18/19
સંગીતાને હેપ્પી બર્થ ડે...
19/19
ફોટોઝ વિશે
સંગીતા બિજલાનીનો 9 જુલાઇના રોજ થયો. બૉલીવુડમાં પોતાના જલ્વા દર્શાવી ચુકેલી સંગીતા કદાચ બહુ જલદી કમ બેક તો નહીં કરે પણ એ તેના પચાસનાં દાયકામાં હોવા છતા તેનું ગ્લેમર અડીખમ છે. જુઓ તેની તસવીરો, કેટલી સુંદર લાગે છે આજે પણ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK