Sanaya Irani : પહેલા ઑડિશનમાં વાળ્યા હતા ધબડકા, મમ્મીના કહેવાથી શરૂ કરી એક્ટિંગ

Updated: 17th September, 2020 19:51 IST | Chirantana Bhatt
  • સનાયા ઇરાની ટેલિવિઝનનો બહુ જ જાણીતો ચહેરો છે. તેના ચાહકોની સંખ્યા બહુ જ મોટી છે. 

    સનાયા ઇરાની ટેલિવિઝનનો બહુ જ જાણીતો ચહેરો છે. તેના ચાહકોની સંખ્યા બહુ જ મોટી છે. 

    1/25
  • તેણે ટેલિવિઝનમાં અભિનય કરી લાખો દર્શકોનું મન મોહી લીધું છે. 

    તેણે ટેલિવિઝનમાં અભિનય કરી લાખો દર્શકોનું મન મોહી લીધું છે. 

    2/25
  • સનાયા એક પારસી પરિવારમાં જન્મી છે. તે મૂળ મુંબઇની જ છે. 

    સનાયા એક પારસી પરિવારમાં જન્મી છે. તે મૂળ મુંબઇની જ છે. 

    3/25
  • સનાયાએ શરૂઆતમાં ભણતર ઉટીમાં કર્યું છે અને સાત વર્ષ સુધી બોર્ડિંગમાં રહ્યા પછી તેણે સિડનહેમ કૉલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. 

    સનાયાએ શરૂઆતમાં ભણતર ઉટીમાં કર્યું છે અને સાત વર્ષ સુધી બોર્ડિંગમાં રહ્યા પછી તેણે સિડનહેમ કૉલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. 

    4/25
  • સનાયા ભણી રહી હતી ત્યારે તેની મમ્મીએ જ તેને મૉડલિંગ અને એક્ટિંગ કરવાની સલાહ આપી. 

    સનાયા ભણી રહી હતી ત્યારે તેની મમ્મીએ જ તેને મૉડલિંગ અને એક્ટિંગ કરવાની સલાહ આપી. 

    5/25
  • બહુ ઓછા લોકો જાણતા હશે સનાયા ઇરાનીનો પહેલો મૉડલિંગ પોર્ટફોલિયો બોમન ઇરાનીએ બનાવ્યો હતો. 

    બહુ ઓછા લોકો જાણતા હશે સનાયા ઇરાનીનો પહેલો મૉડલિંગ પોર્ટફોલિયો બોમન ઇરાનીએ બનાવ્યો હતો. 

    6/25
  • 2006માં ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરનાર સનાયાએ સૌથી પહેલા આમિર ખાન અને કાજોલની ફિલ્મ 'ફના'માં જોવા મળી હતી. તેણે કાજોલની દોસ્તનો રોલ કર્યો હતો, તેમાં તેનું નામ હતું મહેબુબા.

    2006માં ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરનાર સનાયાએ સૌથી પહેલા આમિર ખાન અને કાજોલની ફિલ્મ 'ફના'માં જોવા મળી હતી. તેણે કાજોલની દોસ્તનો રોલ કર્યો હતો, તેમાં તેનું નામ હતું મહેબુબા.

    7/25
  • આ પછી તેણે ટેલિવિઝનમાં કામ કરવાની શરૂઆત કરી. 

    આ પછી તેણે ટેલિવિઝનમાં કામ કરવાની શરૂઆત કરી. 

    8/25
  • સનાયાએ અઢળક ટેલિવિઝન કોમર્શિયલ્સમાં પણ કામ કર્યું છે. 

    સનાયાએ અઢળક ટેલિવિઝન કોમર્શિયલ્સમાં પણ કામ કર્યું છે. 

    9/25
  • તેણે સૌથી પહેલાં સીરિયલ લેફ્ટ રાઇટ લેફ્ટમાં અભિનય કર્યો અને પછી તો અનેક સીરિયલ્સમાં તે દેખાઇ. 

    તેણે સૌથી પહેલાં સીરિયલ લેફ્ટ રાઇટ લેફ્ટમાં અભિનય કર્યો અને પછી તો અનેક સીરિયલ્સમાં તે દેખાઇ. 

    10/25
  • સનાયા ઇરાનીએ 'મિલ જબ હમ તુમ', 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' અને 'રંગ રસિયા' જેવી અનેક ટેલિવિઝન સીરિયલ્સમાં કામ કર્યું. 

    સનાયા ઇરાનીએ 'મિલ જબ હમ તુમ', 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' અને 'રંગ રસિયા' જેવી અનેક ટેલિવિઝન સીરિયલ્સમાં કામ કર્યું. 

    11/25
  • સનાયાએ 2016માં પ્રખ્યાત એક્ટર મોહિત સહગલ સાથે લગ્ન કર્યાં. 

    સનાયાએ 2016માં પ્રખ્યાત એક્ટર મોહિત સહગલ સાથે લગ્ન કર્યાં. 

    12/25
  • પરણતાં પહેલાં આ બંન્ને જણે એક બીજાને લાંબો સય સુધી ડેટ કર્યાં હતાં.

    પરણતાં પહેલાં આ બંન્ને જણે એક બીજાને લાંબો સય સુધી ડેટ કર્યાં હતાં.

    13/25
  • આ જોડીએ 'મિલે જબ હમ તુમ' સીરિયલમાં સાથે કામ કર્યું હતું. 

    આ જોડીએ 'મિલે જબ હમ તુમ' સીરિયલમાં સાથે કામ કર્યું હતું. 

    14/25
  • સયાનાએ ટેલિવિઝન જાહેરાતમાં કામ કર્યું ત્યારે સૈફ અલી ખાન, પ્રિયંકા, કરીના કપૂર, શાહરૂખ ખાન વેગેરે સાથે સ્ક્રીન શૅર કરી છે. 

    સયાનાએ ટેલિવિઝન જાહેરાતમાં કામ કર્યું ત્યારે સૈફ અલી ખાન, પ્રિયંકા, કરીના કપૂર, શાહરૂખ ખાન વેગેરે સાથે સ્ક્રીન શૅર કરી છે. 

    15/25
  • તેણે પોતાના પહેલા ઑડિશનમાં ભારે ધબડકો કર્યો હતો. 

    તેણે પોતાના પહેલા ઑડિશનમાં ભારે ધબડકો કર્યો હતો. 

    16/25
  • તેણે પહેલું ઑડિશન આપ્યું તે પહેલાં તે એક મહિનો અમેરિકા રહી હતી અને તેની હિંદી બોલવાની આદત છૂટી ગઇ હતી. 

    તેણે પહેલું ઑડિશન આપ્યું તે પહેલાં તે એક મહિનો અમેરિકા રહી હતી અને તેની હિંદી બોલવાની આદત છૂટી ગઇ હતી. 

    17/25
  • આ કારણે તેના ઑડિશનમાં બહુ જ ગોટાળા થયા હતા અને લોકોએ તેને સવાલ કર્યા હતા કે એ ખરેખર એક્ટિંગ કરવા માગે છે કે પછી એક ખોટો નિર્ણય છે?

    આ કારણે તેના ઑડિશનમાં બહુ જ ગોટાળા થયા હતા અને લોકોએ તેને સવાલ કર્યા હતા કે એ ખરેખર એક્ટિંગ કરવા માગે છે કે પછી એક ખોટો નિર્ણય છે?

    18/25
  • સનાયા ઇરાનીને પોતાના દેખાવને લઇને ઘણી બધી અસલામતીઓ હતી. 

    સનાયા ઇરાનીને પોતાના દેખાવને લઇને ઘણી બધી અસલામતીઓ હતી. 

    19/25
  • તેને લાગતું કે તે બહુ જ પાતળી છે અને માટે જ નાની હતી ત્યારે ખુબ જંક ફૂડ ખાતી હતી જેથી તે હેલ્ધી દેખાઇ શકે. પણ જુઓ તે ખરેખર કેટલી નાજુક અને ફિટ છે. 

    તેને લાગતું કે તે બહુ જ પાતળી છે અને માટે જ નાની હતી ત્યારે ખુબ જંક ફૂડ ખાતી હતી જેથી તે હેલ્ધી દેખાઇ શકે. પણ જુઓ તે ખરેખર કેટલી નાજુક અને ફિટ છે. 

    20/25
  • તેના ફેન્સને પતિ-પત્નીની જોડી સાથે જોવાની ઘણી ઇચ્છા છે. 

    તેના ફેન્સને પતિ-પત્નીની જોડી સાથે જોવાની ઘણી ઇચ્છા છે. 

    21/25
  • સનાયાને 'મિલે જબ હમ તુમ' સીરિયલમાં પહેલાં નૂપુરનું પાત્ર ભજવવું હતું પણ પછી તે ગુંજનના પાત્રમાં જામી ગઇ. તેને હતું કે તે આવી અંતર્મુખી છોકરીના રોલમાં શોભશે કે કેમ તે અંગે તેને શંકા હતી.

    સનાયાને 'મિલે જબ હમ તુમ' સીરિયલમાં પહેલાં નૂપુરનું પાત્ર ભજવવું હતું પણ પછી તે ગુંજનના પાત્રમાં જામી ગઇ. તેને હતું કે તે આવી અંતર્મુખી છોકરીના રોલમાં શોભશે કે કેમ તે અંગે તેને શંકા હતી.

    22/25
  • તેણે 'ઝલક દિખલા જા'ની આઠમી સિઝનમાં ભાગ લીધો હતો. 

    તેણે 'ઝલક દિખલા જા'ની આઠમી સિઝનમાં ભાગ લીધો હતો. 

    23/25
  • તે પતિ મોહિત સાથે વર્ક લાઇફ બેલેન્સ જાળવીને ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે. 

    તે પતિ મોહિત સાથે વર્ક લાઇફ બેલેન્સ જાળવીને ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે. 

    24/25
  • ઓલ ધી બેસ્ટ સનાયા...

    ઓલ ધી બેસ્ટ સનાયા...

    25/25
  • loading...

ફોટોઝ વિશે

સનાયા ઇરાનીનો જન્મ દિવસ છે 17 સપ્ટેમ્બર, તે 37 વર્ષની થઇ છે ત્યારે જાણીએ 'મિલે જબ હમ તુમ' અને 'ઇસ પ્યાર કો મૈં ક્યા નામ દૂં'ની અભિનેત્રી વિશે રસપ્રદ વાતો... તસવીરો-ઇન્સ્ટાગ્રામ

First Published: 17th September, 2020 18:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK