Ganesh Chaturthi 2020: ભાઈજાન અને તેના કુટુંબે ઈકો ફ્રેન્ડલી રીતે બાપ્પાનું વિસર્જન કર્યું

Updated: Aug 24, 2020, 14:49 IST | Chirantana Bhatt
  • ખાન કુટુંબે રવિવારે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. વિસર્જન સમયે સલમાન ખાન ઉપરાંત તેની મમ્મી સલમા ખાન, સલીમ ખાનનાં બીજાં પત્ની એક્ટ્રેસ હેલન, સલમાનનો ભાઈ સોહિલ ખાન, મોટી બહેન અલવિરા ખાન અગ્નીહોત્રી અને તેનો પતિ અતુલ અગ્નિહોત્રી, બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા હાજર હતા.

    ખાન કુટુંબે રવિવારે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. વિસર્જન સમયે સલમાન ખાન ઉપરાંત તેની મમ્મી સલમા ખાન, સલીમ ખાનનાં બીજાં પત્ની એક્ટ્રેસ હેલન, સલમાનનો ભાઈ સોહિલ ખાન, મોટી બહેન અલવિરા ખાન અગ્નીહોત્રી અને તેનો પતિ અતુલ અગ્નિહોત્રી, બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા હાજર હતા.

    1/25
  • ગણેશજીની નાની મૂર્તિ અર્પિતા ખાન શર્માએ ઉંચકી હતી, જ્યારે મોટી મૂર્તિ આયુષ શર્મા, સોહિલ ખાન અને અન્ય કુટુંબીઓએ ઉચકી હતી.

    ગણેશજીની નાની મૂર્તિ અર્પિતા ખાન શર્માએ ઉંચકી હતી, જ્યારે મોટી મૂર્તિ આયુષ શર્મા, સોહિલ ખાન અને અન્ય કુટુંબીઓએ ઉચકી હતી.

    2/25
  • રોયલ બ્લુ શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને સલમાન ખાને બાપ્પાના આર્શિવાદ લીધા હતા.

    રોયલ બ્લુ શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને સલમાન ખાને બાપ્પાના આર્શિવાદ લીધા હતા.

    3/25
  • સોહિલ ખાન તેનો દિકરો યોહાન ખાન સાથે દેખાયો હતો. એક નાની છોકરી પણ તેની બાજુમાં ઉભી હતી.

    સોહિલ ખાન તેનો દિકરો યોહાન ખાન સાથે દેખાયો હતો. એક નાની છોકરી પણ તેની બાજુમાં ઉભી હતી.

    4/25
  • આયુષ શર્માએ પણ ગણેશ આરતી કરી હતી. તેની દિકરી આયત સાથે તે દેખાયો હતો, જ્યારે પાછળ સલમાન ખાન શર્માનો મોટો છોકરો આહિલ શર્માને લઈને ઉભો હતો.

    આયુષ શર્માએ પણ ગણેશ આરતી કરી હતી. તેની દિકરી આયત સાથે તે દેખાયો હતો, જ્યારે પાછળ સલમાન ખાન શર્માનો મોટો છોકરો આહિલ શર્માને લઈને ઉભો હતો.

    5/25
  • લુલિયા વંતૂર પણ ટ્રેડિશનલ લુકમાં ગણેશ વિસર્જન વખતે હાજર હતી.

    લુલિયા વંતૂર પણ ટ્રેડિશનલ લુકમાં ગણેશ વિસર્જન વખતે હાજર હતી.

    6/25
  • સલમાન ખાનની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીએ પણ ટ્રેડિશનલ આઉટફીટ પહેરીને આરતી કરી હતી.

    સલમાન ખાનની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીએ પણ ટ્રેડિશનલ આઉટફીટ પહેરીને આરતી કરી હતી.

    7/25
  • અલવીરાના પતિ એક્ટર અને ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રી પણ બાપ્પાના દર્શન કરતા દેખાયા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામમાં અમૂક ફોટોઝ અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. આ ફોટોઝ અને વીડિયોમાં સલિમ ખાન, સલમા ખાન, હેલન અને અરબાઝ ખાન આરતી કરતાં દેખાય છે. આ સેલિબ્રેશન સલમાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે થયો હતો.

    અલવીરાના પતિ એક્ટર અને ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રી પણ બાપ્પાના દર્શન કરતા દેખાયા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામમાં અમૂક ફોટોઝ અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. આ ફોટોઝ અને વીડિયોમાં સલિમ ખાન, સલમા ખાન, હેલન અને અરબાઝ ખાન આરતી કરતાં દેખાય છે. આ સેલિબ્રેશન સલમાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે થયો હતો.

    8/25
  • હેલને પણ બાપ્પાની પૂજા કરીને આર્શિવાદ લીધા હતા.

    હેલને પણ બાપ્પાની પૂજા કરીને આર્શિવાદ લીધા હતા.

    9/25
  • સલમા  ખાન અને તેની દિકરી અલવિરા ખાન અગ્નિહોત્રીએ વિસર્જન પહેલા આરતી કરી હતી.

    સલમા  ખાન અને તેની દિકરી અલવિરા ખાન અગ્નિહોત્રીએ વિસર્જન પહેલા આરતી કરી હતી.

    10/25
  • ડેઝી શાહ પણ દર વર્ષે ગણેશોત્સવમાં સલમાન ખાનના કુટુંબ સાથે જોડાય છે. આ વખતે પણ તેણે બાપ્પાના આર્શિવાદ લીધા હતા.

    ડેઝી શાહ પણ દર વર્ષે ગણેશોત્સવમાં સલમાન ખાનના કુટુંબ સાથે જોડાય છે. આ વખતે પણ તેણે બાપ્પાના આર્શિવાદ લીધા હતા.

    11/25
  • લુલીયા વંતૂર, આર્પિતા ખાન શર્મા, સલમાન ખાન અને અલવિરા ખાન અગ્નિહોત્રી ગણેશ વિસર્જન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.  

    લુલીયા વંતૂર, આર્પિતા ખાન શર્મા, સલમાન ખાન અને અલવિરા ખાન અગ્નિહોત્રી ગણેશ વિસર્જન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

     

    12/25
  • આ સમયે સલમાન ખાન હેલન અને સલમા ખાન સાથે દેખાયા હતા.

    આ સમયે સલમાન ખાન હેલન અને સલમા ખાન સાથે દેખાયા હતા.

    13/25
  • સોહિલ ખાન અને યોહાન ગણપતિ વિસર્જનને જોઈ રહ્યા હતા.

    સોહિલ ખાન અને યોહાન ગણપતિ વિસર્જનને જોઈ રહ્યા હતા.

    14/25
  • સોહિલ ખાનને ની ઈન્જરી થઈ હોવાનું જણાય છે. છેલ્લે તે દબંગ 3માં ઈન્સ્પેક્ટર રોહિત શર્માના રોલમાં જોવા મળ્યા હતા.

    સોહિલ ખાનને ની ઈન્જરી થઈ હોવાનું જણાય છે. છેલ્લે તે દબંગ 3માં ઈન્સ્પેક્ટર રોહિત શર્માના રોલમાં જોવા મળ્યા હતા.

    15/25
  • મુંબઈના ખાર સ્થિત ઘરમાં આયુષ શર્મા તેની પત્ની અર્પિતા અને બાળકો- આહિલ અને અયાત સાથે જોવા મળ્યા હતા.

    મુંબઈના ખાર સ્થિત ઘરમાં આયુષ શર્મા તેની પત્ની અર્પિતા અને બાળકો- આહિલ અને અયાત સાથે જોવા મળ્યા હતા.

    16/25
  • આયુષની દિકરી અયાત વિસર્જન સમયે ખુશ મિજાજમાં જોવા મળી હતી.

    આયુષની દિકરી અયાત વિસર્જન સમયે ખુશ મિજાજમાં જોવા મળી હતી.

    17/25
  • મામા સલમાન ખાન પણ અયાત સાથે રમી રહ્યા હતા.

    મામા સલમાન ખાન પણ અયાત સાથે રમી રહ્યા હતા.

    18/25
  • સલમાન ખાન આનંદી હતા. તે સોહિલ ખાનના ઘરની બહાર ફોટોઝ લેતા દેખાયા હતા.

    સલમાન ખાન આનંદી હતા. તે સોહિલ ખાનના ઘરની બહાર ફોટોઝ લેતા દેખાયા હતા.

    19/25
  • સલમાન ભાઈનો આ ફેવરેટ પોઝ છે. આગામી સમયમાં સલમાનની ત્રણ મુવી- રાધે, ટાઈગર 3 અને કભી ઈદ કભી દિવાલી આવવાની છે.

    સલમાન ભાઈનો આ ફેવરેટ પોઝ છે. આગામી સમયમાં સલમાનની ત્રણ મુવી- રાધે, ટાઈગર 3 અને કભી ઈદ કભી દિવાલી આવવાની છે.

    20/25
  • લુલિયા વંતૂર સલમાન ખઆનની સાથે સોહિલ ખાનના ઘરે આવતા દેખાઈ હતી. લોકડાઉનથી જ આ બંને પનવેલમાં અર્પિતાના ફાર્મહાઉસમાં રહ્યા હતા.

    લુલિયા વંતૂર સલમાન ખઆનની સાથે સોહિલ ખાનના ઘરે આવતા દેખાઈ હતી. લોકડાઉનથી જ આ બંને પનવેલમાં અર્પિતાના ફાર્મહાઉસમાં રહ્યા હતા.

    21/25
  • સલમાન ખાનના ક્લોઝ ફ્રેન્ડ સિંગર કમાલ ખાન પણ સોહિલ ખાનના ઘરે ગણેશ વિસર્જન માટે આવ્યા હતા

    સલમાન ખાનના ક્લોઝ ફ્રેન્ડ સિંગર કમાલ ખાન પણ સોહિલ ખાનના ઘરે ગણેશ વિસર્જન માટે આવ્યા હતા

    22/25
  • મોડેલ-એક્ટ્રેસ વાલુસ્ચા ડી સૌસા પણ વાઈટ ટ્રેડિશનલ આઉટફીટમાં સોહિલ ખાનના ઘરમાં જોવા મળી હતી.

    મોડેલ-એક્ટ્રેસ વાલુસ્ચા ડી સૌસા પણ વાઈટ ટ્રેડિશનલ આઉટફીટમાં સોહિલ ખાનના ઘરમાં જોવા મળી હતી.

    23/25
  • સોહિલ ખાનના ઘરમાં ડેઝી શાહ અને આયુષ શર્મા ઘણા વખતે એકબીજાને મળ્યા હતા.

    સોહિલ ખાનના ઘરમાં ડેઝી શાહ અને આયુષ શર્મા ઘણા વખતે એકબીજાને મળ્યા હતા.

    24/25
  • આ લોકો શું જોઈ રહ્યા છે? ગેસ કરો!

    આ લોકો શું જોઈ રહ્યા છે? ગેસ કરો!

    25/25
  • loading...

ફોટોઝ વિશે

અભિનેતા સલમાન ખાન અને તેના સંપૂર્ણ કુટુંબે ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીનું વિસર્જન રવિવારે કર્યું હતું. જુઓ આ વિસર્જન સમયની તસવીરો(ફોટોઝ: મિડ-ડે ફોટોગ્રાફર્સ અને યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK