Salman Khan : શું તમે જોયા છે સલમાનના રેર ફોટોઝ...

Updated: Dec 28, 2019, 07:29 IST | Adhirajsinh Jadeja
  • સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965 ના રોજ થો હતો. તેનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેણે બાંદ્રાની સ્ટનીસલોસ હાઇસ્કુલમાં પોતાનું ભણતર પુરૂ કર્યું. તો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતર શરૂ કર્યું પણ પુરૂ ન કરી શક્યો.

    સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965 ના રોજ થો હતો. તેનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેણે બાંદ્રાની સ્ટનીસલોસ હાઇસ્કુલમાં પોતાનું ભણતર પુરૂ કર્યું. તો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતર શરૂ કર્યું પણ પુરૂ ન કરી શક્યો.

    1/16
  • સલમાન ખાને પોતાની પહેલી ફિલ્મમાં સ્ટાર કલાકાર રેખા સાથે કામ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ જે વર્ષ 1988માં રિલીઝ થઇ હતી. જોકે આ ફિલ્મમાં સલમાનનો કોઇ ખાસ રોલ ન હતો. પરંતુ ત્યાર બાદ ‘મેને પ્યાર કિયા’ સલમાનની સફળ ફિલ્મોમાની એક ફિલ્મ છે.

    સલમાન ખાને પોતાની પહેલી ફિલ્મમાં સ્ટાર કલાકાર રેખા સાથે કામ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ જે વર્ષ 1988માં રિલીઝ થઇ હતી. જોકે આ ફિલ્મમાં સલમાનનો કોઇ ખાસ રોલ ન હતો. પરંતુ ત્યાર બાદ ‘મેને પ્યાર કિયા’ સલમાનની સફળ ફિલ્મોમાની એક ફિલ્મ છે.

    2/16
  • ‘મેને પ્યાર કિયા’ વર્ષ 1989માં રિલીઝ થઇ હતી. જેમાં તેની સાથે ભાગ્યેશ્રી, મોહનીસ બહલ, આલોક નાખ અને રીમા લાગો જેવા સ્ટાર કલાકાર હતા.

    ‘મેને પ્યાર કિયા’ વર્ષ 1989માં રિલીઝ થઇ હતી. જેમાં તેની સાથે ભાગ્યેશ્રી, મોહનીસ બહલ, આલોક નાખ અને રીમા લાગો જેવા સ્ટાર કલાકાર હતા.

    3/16
  • વર્ષ 1990માં સલમાન ખાને બોલીવુડમાં બીજી હિટ ફિલ્મ આપી તે છે ‘બાગી’. ત્યાર બાદ 90ના દશકમાં સલમાન ખાને એક પછી એક હિટ ફિલ્મો આપતો ગયો.

    વર્ષ 1990માં સલમાન ખાને બોલીવુડમાં બીજી હિટ ફિલ્મ આપી તે છે ‘બાગી’. ત્યાર બાદ 90ના દશકમાં સલમાન ખાને એક પછી એક હિટ ફિલ્મો આપતો ગયો.

    4/16
  • 90ના દશકમાં સલમાન ખાને સાજન, અંદાઝ અપના અપના, હમ આપકે હે કૌન, કરન અર્જુન જેવી સુપર હિટ ફિલ્મો આપી. જેમાં અંદાઝ અપના અપના અને હમ આપકે હૈ કૌન ફિલ્મ આજે પણ લોકો જોવું પસંદ કરે છે.

    90ના દશકમાં સલમાન ખાને સાજન, અંદાઝ અપના અપના, હમ આપકે હે કૌન, કરન અર્જુન જેવી સુપર હિટ ફિલ્મો આપી. જેમાં અંદાઝ અપના અપના અને હમ આપકે હૈ કૌન ફિલ્મ આજે પણ લોકો જોવું પસંદ કરે છે.

    5/16
  • સલમાન ખાન તેના ખાસ મિત્ર સંજય દત્ત સાથે. 90ના દશકમાં સલમાન ખાન અને સંજય દત્તની જોડીએ પણ ઘણી સારી ફિલ્મો બોલીવુડને આપી. જેમ કે સાજન ફિલ્મ ઘણી હિટ રહી હતી. તો ચલ મેરે ભાઇ પણ દર્શકોને ગમી હતી.

    સલમાન ખાન તેના ખાસ મિત્ર સંજય દત્ત સાથે. 90ના દશકમાં સલમાન ખાન અને સંજય દત્તની જોડીએ પણ ઘણી સારી ફિલ્મો બોલીવુડને આપી. જેમ કે સાજન ફિલ્મ ઘણી હિટ રહી હતી. તો ચલ મેરે ભાઇ પણ દર્શકોને ગમી હતી.

    6/16
  • 90ના દશકના અંતમાં એટલે કે 1999માં સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ સુપર ડુપર હિટ રહી હતી. આજે પણ આ ફિલ્મને તેના ચાહકો વધુ પસંદ કરે છે. ખાસ કરીને આજ ફિલ્મથી સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે સંબંધો વધ્યા હતા અને એવી પણ ચર્ચા થઇ હતી કે તે બંને લગ્નના બંધનમાં જોડાશે.

    90ના દશકના અંતમાં એટલે કે 1999માં સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ સુપર ડુપર હિટ રહી હતી. આજે પણ આ ફિલ્મને તેના ચાહકો વધુ પસંદ કરે છે. ખાસ કરીને આજ ફિલ્મથી સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે સંબંધો વધ્યા હતા અને એવી પણ ચર્ચા થઇ હતી કે તે બંને લગ્નના બંધનમાં જોડાશે.

    7/16
  • સલમાન ખાન એક ઇવેમ્ટમાં સ્વર્ગસ્થ દિગ્ગજ કલાકાર ફિરોઝ ખાન સાથે જોવા મળ્યો હતો.

    સલમાન ખાન એક ઇવેમ્ટમાં સ્વર્ગસ્થ દિગ્ગજ કલાકાર ફિરોઝ ખાન સાથે જોવા મળ્યો હતો.

    8/16
  • વર્ષ 2000 ના મધ્યકાળથી સલમાન ખાનની ફિલ્મી કારકિર્દીનો સુરજ ડુબવા લાગ્યો હતો. સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તેને કોઇ પણ ફિલ્મો મળતી ન હતી. તે સમય મારા માટે ઘણો જ ખરાબ જઇ રહ્યો હતો. (આ ફોટોમાં સલમાન ખાન અને શ્રીદેવી જોવા મળી રહ્યા છે. બંનેએ ‘ચંદ્રમુખી’ અને ‘ચાંદ કા ટુકડા’.)

    વર્ષ 2000 ના મધ્યકાળથી સલમાન ખાનની ફિલ્મી કારકિર્દીનો સુરજ ડુબવા લાગ્યો હતો. સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તેને કોઇ પણ ફિલ્મો મળતી ન હતી. તે સમય મારા માટે ઘણો જ ખરાબ જઇ રહ્યો હતો. (આ ફોટોમાં સલમાન ખાન અને શ્રીદેવી જોવા મળી રહ્યા છે. બંનેએ ‘ચંદ્રમુખી’ અને ‘ચાંદ કા ટુકડા’.)

    9/16
  • સલમાન ખાને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કામ ન મળવાના કારણે હું ફ્રસ્ટ્રેટ થઇ ગયો હતો. મને કોઇ ફિલ્મો મળી રહી ન હતી. એક સમયે તો મે એવું વિચારી લીધું હતું કે મારે નથી કરવું કામ. પણ પછી વિચાર આવ્યો કે જો કામ નહીં કરૂ તો હું કઇ રીતે જીવી શકીશ.’ (આ ફોટોમાં સલમાન ખાન ‘બાઘી’ ફિલ્મની સહ કલાકાર નગમા સાથે છે)

    સલમાન ખાને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કામ ન મળવાના કારણે હું ફ્રસ્ટ્રેટ થઇ ગયો હતો. મને કોઇ ફિલ્મો મળી રહી ન હતી. એક સમયે તો મે એવું વિચારી લીધું હતું કે મારે નથી કરવું કામ. પણ પછી વિચાર આવ્યો કે જો કામ નહીં કરૂ તો હું કઇ રીતે જીવી શકીશ.’ (આ ફોટોમાં સલમાન ખાન ‘બાઘી’ ફિલ્મની સહ કલાકાર નગમા સાથે છે)

    10/16
  • એશ્વર્યા રાય બાદ સલમાન ખાન કેટરીના કૈફ સાથે રીલેશનશિપમાં રહ્યો. જોકે તે 2010માં છુટા પડી ગયા. પણ તે બંને આજ સુધી ખાસ મિત્ર બની રહ્યા છે.

    એશ્વર્યા રાય બાદ સલમાન ખાન કેટરીના કૈફ સાથે રીલેશનશિપમાં રહ્યો. જોકે તે 2010માં છુટા પડી ગયા. પણ તે બંને આજ સુધી ખાસ મિત્ર બની રહ્યા છે.

    11/16
  • સલમાન ખાન આ પહેલા સંગીતા બિજલાની સાથે પણ રિલેશનશીપમાં રહ્યો હતો. આ બંને કપલ લગ્ન પણ કરવાના હતા. પણ કોઇ કારણો સર બંનેનું બ્રેક અપ થઇ ગયું.  (આ ફોટોમાં સલમાન ખાન ટેનિસ સ્ટાર મહેશ ભુપતી સાથે જોવા મળે છે)

    સલમાન ખાન આ પહેલા સંગીતા બિજલાની સાથે પણ રિલેશનશીપમાં રહ્યો હતો. આ બંને કપલ લગ્ન પણ કરવાના હતા. પણ કોઇ કારણો સર બંનેનું બ્રેક અપ થઇ ગયું.  (આ ફોટોમાં સલમાન ખાન ટેનિસ સ્ટાર મહેશ ભુપતી સાથે જોવા મળે છે)

    12/16
  • એક કાર્યક્રમમાં સલમાન ખાન તેના ભાઇઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે...

    એક કાર્યક્રમમાં સલમાન ખાન તેના ભાઇઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે...

    13/16
  • સલમાન ખાન ‘બુલંદ’ ફિલ્મમાં ડેન્ની ડેન્ઝોંગપ્પા સાથે, આ ફિલ્મમાં સલમાનના અભિનયના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

    સલમાન ખાન ‘બુલંદ’ ફિલ્મમાં ડેન્ની ડેન્ઝોંગપ્પા સાથે, આ ફિલ્મમાં સલમાનના અભિનયના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

    14/16
  • વર્ષ 2009 સલમાન ખાનની ફિલ્મ કારકિર્દીમાં નવો ટર્નીંગ પોઇન્ટ આવ્યો હતો. તેણે વોન્ટેડ ફિલ્મ કરી. જે એક સુપર હિટ ફિલ્મ રહી હતી. ત્યાર બાદ તેણે દબંગ ફિલ્મ કરી. જે બોલીવુડ ફિલ્મમાં એક બેન્ચમાર્ક ફિલ્મ સાબિત થઇ. વર્ષ 2011માં રેડી અને બોડીગાર્ડ અને ત્યાર બાદ વર્ષ 2012માં એક થા ટાઇગર અને ડબંગ 2 જેવી સુપર હિટ ફિલ્મો આપી. ત્યાર બાદ તેણે પાછું વળીને નથી જોયું.

    વર્ષ 2009 સલમાન ખાનની ફિલ્મ કારકિર્દીમાં નવો ટર્નીંગ પોઇન્ટ આવ્યો હતો. તેણે વોન્ટેડ ફિલ્મ કરી. જે એક સુપર હિટ ફિલ્મ રહી હતી. ત્યાર બાદ તેણે દબંગ ફિલ્મ કરી. જે બોલીવુડ ફિલ્મમાં એક બેન્ચમાર્ક ફિલ્મ સાબિત થઇ. વર્ષ 2011માં રેડી અને બોડીગાર્ડ અને ત્યાર બાદ વર્ષ 2012માં એક થા ટાઇગર અને ડબંગ 2 જેવી સુપર હિટ ફિલ્મો આપી. ત્યાર બાદ તેણે પાછું વળીને નથી જોયું.

    15/16
  • સલમાન ખાને વર્ષ 2007માં NGO શરૂ કરી જેનું નામ ‘Being Human’ છે. આ NGO વિશ્વ કક્ષાએ પોતાના સ્ટોર્સ અને ઓનલાઇન પ્રોડક્ટસ વેચે છે. (ફોટોઝમાં તે અરબાઝ ખાનની પુર્વ પત્નિ મલાઇકા અરોરા સાથે)

    સલમાન ખાને વર્ષ 2007માં NGO શરૂ કરી જેનું નામ ‘Being Human’ છે. આ NGO વિશ્વ કક્ષાએ પોતાના સ્ટોર્સ અને ઓનલાઇન પ્રોડક્ટસ વેચે છે. (ફોટોઝમાં તે અરબાઝ ખાનની પુર્વ પત્નિ મલાઇકા અરોરા સાથે)

    16/16
  • loading...

ફોટોઝ વિશે

બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરના રોજ છે. ત્યારે અમે તમને તેના રેર ફોટોઝનું કલેક્શન બતાવીશું... તેના રેર ફોટોઝ જે તમે ક્યારેય નહીં જોયા હોય...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK