Saif Ali Khan: રૉયલ સ્વૅગ અને બુદ્ધિનું બેસ્ટ કૉકટેલ

Updated: Aug 17, 2020, 08:39 IST | Sheetal Patel
  • ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સૈફ અલી ખાને તેના જીવનમાં બે લગ્ન કર્યા છે.

    ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સૈફ અલી ખાને તેના જીવનમાં બે લગ્ન કર્યા છે.

    1/20
  • સૈફ અલી ખાને યુનાઇટેડ કિંગડમની વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

    સૈફ અલી ખાને યુનાઇટેડ કિંગડમની વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

    2/20
  • સૈફે વર્ષ 1991માં પ્રખ્યાત અભિનેત્રી અમ્રિતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમ્રિતા સિંહ વયમાં સૈફ અલી ખાનથી 12 વર્ષ મોટી છે. બન્નેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં બાદ બન્ને અલગ થઈ ગયા.

    સૈફે વર્ષ 1991માં પ્રખ્યાત અભિનેત્રી અમ્રિતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમ્રિતા સિંહ વયમાં સૈફ અલી ખાનથી 12 વર્ષ મોટી છે. બન્નેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં બાદ બન્ને અલગ થઈ ગયા.

    3/20
  • સૈફ અલી ખાનની પહેલી બૉલીવુડ ફિલ્મ 'પરંપરા' હતી, જે 1992માં રિલીઝ થઈ હતી. જેણે બોકસ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી.

    સૈફ અલી ખાનની પહેલી બૉલીવુડ ફિલ્મ 'પરંપરા' હતી, જે 1992માં રિલીઝ થઈ હતી. જેણે બોકસ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી.

    4/20
  • સારાએ અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તસવીરમાં - ડૅડી સૈફ સાથે ક્યૂટ સારા

    સારાએ અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તસવીરમાં - ડૅડી સૈફ સાથે ક્યૂટ સારા

    5/20
  • સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

    સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

    6/20
  • બાદ સૈફ અલી ખાનની મુલાકાત કરીના કપૂર સાથે ઓમકારાના સેટ પર થઈ હતી.

    બાદ સૈફ અલી ખાનની મુલાકાત કરીના કપૂર સાથે ઓમકારાના સેટ પર થઈ હતી.

    7/20
  • લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 2012માં સૈફ અને કરીનાએ લગ્ન કર્યા. બન્નેને એક પુત્ર છે, તૈમૂર. કરીનાએ હાલમાં જ એક સારા સમાચાર આપ્યા છે કે તે બીજા બાળકની માતા બનવા જઈ રહી છે.

    લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 2012માં સૈફ અને કરીનાએ લગ્ન કર્યા. બન્નેને એક પુત્ર છે, તૈમૂર. કરીનાએ હાલમાં જ એક સારા સમાચાર આપ્યા છે કે તે બીજા બાળકની માતા બનવા જઈ રહી છે.

    8/20
  • સૈફ અલી ખાને 'મેં ખિલાડી તુ અનારી', 'હમ સાથ-સાથ હૈ', 'હમ તુમ', 'સલામ નમસ્તે', 'કલ હો ના હો', 'દિલ ચાહતા હૈ', 'ઓમકારા' અને 'લવ આજ કાલ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    સૈફ અલી ખાને 'મેં ખિલાડી તુ અનારી', 'હમ સાથ-સાથ હૈ', 'હમ તુમ', 'સલામ નમસ્તે', 'કલ હો ના હો', 'દિલ ચાહતા હૈ', 'ઓમકારા' અને 'લવ આજ કાલ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    9/20
  • સૈફ અલી ખાનનું રોઝા કેટલાનો નામની યુવતી સાથે અફેર હતું. એક્સ્ટ્રા મેરિટલ અફેર અને કેટલાક વ્યક્તિગત કારણોના લીધે સૈફ અને અમ્રિતા સિંહ વચ્ચે ઝઘડો વધવા લાગ્યો હતો અને વર્ષ 2004માં બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા.

    સૈફ અલી ખાનનું રોઝા કેટલાનો નામની યુવતી સાથે અફેર હતું. એક્સ્ટ્રા મેરિટલ અફેર અને કેટલાક વ્યક્તિગત કારણોના લીધે સૈફ અને અમ્રિતા સિંહ વચ્ચે ઝઘડો વધવા લાગ્યો હતો અને વર્ષ 2004માં બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા.

    10/20
  • સૈફ અલી ખાનની ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન વચ્ચે સારી બૉન્ડિંગ છે. 

    સૈફ અલી ખાનની ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન વચ્ચે સારી બૉન્ડિંગ છે. 

    11/20
  • સૈફ અલી ખાનની બે બહેન સોહા અલી ખાન અને સબા અલી ખાન છે. સોહા અલી ખાન પણ એક ફૅમસ અભિનેત્રી છે.

    સૈફ અલી ખાનની બે બહેન સોહા અલી ખાન અને સબા અલી ખાન છે. સોહા અલી ખાન પણ એક ફૅમસ અભિનેત્રી છે.

    12/20
  • સૈફને છાતીમાં દુખાવો થવાને કારણે 18 ફેબ્રુઆરી 2007ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    સૈફને છાતીમાં દુખાવો થવાને કારણે 18 ફેબ્રુઆરી 2007ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    13/20
  • 22 સપ્ટેમ્બર 2011ના રોજ સૈફના પિતાનું અવસાન થયું હતું, જેના બાદ તેને ઔપચારિક રીતે પટૌડીના 10મો નવાબ બનવું પડ્યું.

    22 સપ્ટેમ્બર 2011ના રોજ સૈફના પિતાનું અવસાન થયું હતું, જેના બાદ તેને ઔપચારિક રીતે પટૌડીના 10મો નવાબ બનવું પડ્યું.

    14/20
  • 50 વર્ષની ઉંમરે પણ સૈફ પોતાની જાતને સંપૂર્ણ રીતે ફીટ રાખે છે, આમાં કમાલ છે એમની લાઈફસ્ટાઈલ અને ડાઈટ. 

    50 વર્ષની ઉંમરે પણ સૈફ પોતાની જાતને સંપૂર્ણ રીતે ફીટ રાખે છે, આમાં કમાલ છે એમની લાઈફસ્ટાઈલ અને ડાઈટ. 

    15/20
  • થોડા સમય પહેલા સૈફ ફિલ્મ 'તાન્હાજી' અને 'જવાની જાનેમન'માં નજર આવ્યા હતા. સાથે જ નેટફ્લિક્સ પર પણ એમની એક્ટિંગની વાહ-વાહ થઈ હતી.

    થોડા સમય પહેલા સૈફ ફિલ્મ 'તાન્હાજી' અને 'જવાની જાનેમન'માં નજર આવ્યા હતા. સાથે જ નેટફ્લિક્સ પર પણ એમની એક્ટિંગની વાહ-વાહ થઈ હતી.

    16/20
  • સૈફ અલી ખાનની પહેલી હિટ ફિલ્મ 1994માં આવેલી 'યે દિલલગી હતી', જેમાં અક્ષય કુમાર અને કાજોલ પણ હતા.

    સૈફ અલી ખાનની પહેલી હિટ ફિલ્મ 1994માં આવેલી 'યે દિલલગી હતી', જેમાં અક્ષય કુમાર અને કાજોલ પણ હતા.

    17/20
  • કરીના કપૂર સૈફ અલી ખાન કરતા ઉંમરમાં 10 વર્ષ નાની છે. તસવીરમાં- પ્રીતિ ઝિન્ટા સાથે સૈફ અલી ખાન

    કરીના કપૂર સૈફ અલી ખાન કરતા ઉંમરમાં 10 વર્ષ નાની છે. તસવીરમાં- પ્રીતિ ઝિન્ટા સાથે સૈફ અલી ખાન

    18/20
  • સૈફના કરિયરમાં લગભગ 9 વર્ષ પછી યૂ-ટર્ન 'દિલ ચાહતા હૈ' ફિલ્મથી આવ્યો હતો. તે જ સમયે તેમણે એક સોલો એક્ટર તરીકે 2004માં આવેલી 'હમ-તુમ' ફિલ્મમાં કામ કર્યું હતું, આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે રાની મુખર્જી જોવા મળી હતી.

    સૈફના કરિયરમાં લગભગ 9 વર્ષ પછી યૂ-ટર્ન 'દિલ ચાહતા હૈ' ફિલ્મથી આવ્યો હતો. તે જ સમયે તેમણે એક સોલો એક્ટર તરીકે 2004માં આવેલી 'હમ-તુમ' ફિલ્મમાં કામ કર્યું હતું, આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે રાની મુખર્જી જોવા મળી હતી.

    19/20
  • જો પ્રોપર્ટીની વાત કરીએ તો સૈફ હજારો કરોડની સંપત્તિના માલિક છે. દેશના ઘણા રાજ્યોમાં પ્રોપર્ટી બનાવી રાખી છે. આ બધા સિવાય સૈફની પાસે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત પટૌડી પેલેસ છે એની કિંમત 800 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેનો આ પેલેસ પૂર્વજોનો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભોપાલમાં પણ તેમની સંપત્તિ છે, જેની કિંમત પાંચ હજાર કરોડથી વધુ છે. પરંતુ એને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

    જો પ્રોપર્ટીની વાત કરીએ તો સૈફ હજારો કરોડની સંપત્તિના માલિક છે. દેશના ઘણા રાજ્યોમાં પ્રોપર્ટી બનાવી રાખી છે. આ બધા સિવાય સૈફની પાસે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત પટૌડી પેલેસ છે એની કિંમત 800 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેનો આ પેલેસ પૂર્વજોનો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભોપાલમાં પણ તેમની સંપત્તિ છે, જેની કિંમત પાંચ હજાર કરોડથી વધુ છે. પરંતુ એને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન 16 ઑગસ્ટે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ વર્ષ 1970માં દિલ્હીમાં થયો હતો. દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂકેલા મંસૂર અલી ખાન પટૌડીનો દીકરો છે. હિન્દી સિનેમાં ઘણી ફિલ્મો આપનારા સૈફ ખાનગી જીવનના કારણે ચર્ચામાં રહ્યા છે. પહેલી પત્ની અમ્રિતા સિંહ સાથેની એમની લવ સ્ટોરી આજે પણ ચર્ચામાં રહે છે. જુઓ એની રૅર તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK