સઈ બર્વેઃરિયલ લાઈફમાં આટલી મોડર્ન છે 'લક્ષ્મી સદૈવ મંગલમ્'ની સાડી ગર્લ

Updated: Jun 25, 2019, 18:32 IST | Bhavin
 • કલર્સ ગુજરાતી પર ટેલિકાસ્ટ થતી ડેયલી સોપ 'લક્ષ્મી સદૈવ મંગલમ્' ઘર ઘરમાં જાણીતો બન્યો છે. ત્યારે શૉમાં લીડ કેરેક્ટર ભજવનાર સાઈ બર્વે પણ લોકપ્રિય બની ચૂક્યા છે. 

  કલર્સ ગુજરાતી પર ટેલિકાસ્ટ થતી ડેયલી સોપ 'લક્ષ્મી સદૈવ મંગલમ્' ઘર ઘરમાં જાણીતો બન્યો છે. ત્યારે શૉમાં લીડ કેરેક્ટર ભજવનાર સાઈ બર્વે પણ લોકપ્રિય બની ચૂક્યા છે. 

  1/15
 • 'લક્ષ્મી સદૈવ મંગલમ્'માં સાઈ બર્વે લક્ષ્મીનું લીડ કેરેક્ટર ભજવી રહ્યા છે. ટેલિવિઝન શૉમાં હંમેશા સાડીમાં દેખાતા સાઈ રિયલ લાઈફમાં મોડર્ન છે. 

  'લક્ષ્મી સદૈવ મંગલમ્'માં સાઈ બર્વે લક્ષ્મીનું લીડ કેરેક્ટર ભજવી રહ્યા છે. ટેલિવિઝન શૉમાં હંમેશા સાડીમાં દેખાતા સાઈ રિયલ લાઈફમાં મોડર્ન છે. 

  2/15
 • અમે તમને બતાવી રહ્યા છે સાઈ બર્વેનો ઓફસ્ક્રીન અંદાજ. જેમાં તે સાડી સિવાયના તમામ ફોટોઝમાં નજરે પડી રહ્યા છે. 

  અમે તમને બતાવી રહ્યા છે સાઈ બર્વેનો ઓફસ્ક્રીન અંદાજ. જેમાં તે સાડી સિવાયના તમામ ફોટોઝમાં નજરે પડી રહ્યા છે. 

  3/15
 • 'લક્ષ્મી સદૈવ મંગલમ્'માં સાઈનુ પાત્ર પરંપરાગત સંસ્કારો અને ફેમિલી વેલ્યુઝને ખૂબ જ મહત્વ આપે છે. એટલે સિરીયલમાં તેમનું પાત્ર ફક્ત સાડીમાં જ દેખાય છે. 

  'લક્ષ્મી સદૈવ મંગલમ્'માં સાઈનુ પાત્ર પરંપરાગત સંસ્કારો અને ફેમિલી વેલ્યુઝને ખૂબ જ મહત્વ આપે છે. એટલે સિરીયલમાં તેમનું પાત્ર ફક્ત સાડીમાં જ દેખાય છે. 

  4/15
 • જો કે સાઈના ફોટોઝ જોતા લાગે છે કે રિયલ લાઈફમાં તેમને ટીશર્ટસ અને વેસ્ટર્ન આઉટફિટ્સ ખૂબ જ ગમે છે. મોટા ભાગના ફોટોઝમાં તે આ ક્લોથસમાં નજરે પડે છે. 

  જો કે સાઈના ફોટોઝ જોતા લાગે છે કે રિયલ લાઈફમાં તેમને ટીશર્ટસ અને વેસ્ટર્ન આઉટફિટ્સ ખૂબ જ ગમે છે. મોટા ભાગના ફોટોઝમાં તે આ ક્લોથસમાં નજરે પડે છે. 

  5/15
 • રિયલ લાઈફમાં સાઈ બર્વે ચુલબલી અને નટખટ છે. તેમના ફોટોઝમાં પણ આ વાત ઉડીને આંખે વળગે છે. 

  રિયલ લાઈફમાં સાઈ બર્વે ચુલબલી અને નટખટ છે. તેમના ફોટોઝમાં પણ આ વાત ઉડીને આંખે વળગે છે. 

  6/15
 • ચેક્સ શર્ટમાં અને બ્લૂ ડેનિમમાં સાઈ લાગી રહ્યા છે એકદમ બ્યૂટીફુલ. 

  ચેક્સ શર્ટમાં અને બ્લૂ ડેનિમમાં સાઈ લાગી રહ્યા છે એકદમ બ્યૂટીફુલ. 

  7/15
 • સાઈ બાર્વેના ફોટોઝમાં બીજી પણ એક વાત તમને ગમી જશે. એ છે તેમના સ્મૂથ અને લાંબા લાંબા ઘટાદાર વાળ. ભગવાન કરે નજર ન લાગે !!

  સાઈ બાર્વેના ફોટોઝમાં બીજી પણ એક વાત તમને ગમી જશે. એ છે તેમના સ્મૂથ અને લાંબા લાંબા ઘટાદાર વાળ. ભગવાન કરે નજર ન લાગે !!

  8/15
 • સાઈ બાર્વે રિયલ લાઈફમાં ફરવાના અને ફોટો પડાવવાના પણ શોખીન છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર તે સમયાંતરે જુદા જુદા ફોટોઝ પોસ્ટ કરતા રહે છે. 

  સાઈ બાર્વે રિયલ લાઈફમાં ફરવાના અને ફોટો પડાવવાના પણ શોખીન છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર તે સમયાંતરે જુદા જુદા ફોટોઝ પોસ્ટ કરતા રહે છે. 

  9/15
 • સાવ એવું પણ નથી કે સાઈ હંમેશા વેસ્ટર્ન અંદાજમાં જ દેખાય છે, તે ગુજરાતી ગોરીનો અંદાજ પણ ક્યારેક અપનાવી લે છે.

  સાવ એવું પણ નથી કે સાઈ હંમેશા વેસ્ટર્ન અંદાજમાં જ દેખાય છે, તે ગુજરાતી ગોરીનો અંદાજ પણ ક્યારેક અપનાવી લે છે.

  10/15
 • સાઈ બર્વે આમ તો મૂળ મરાઠી છે. પરંતુ તેઓ લાંબા સમયથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરી રહ્યા છે. 

  સાઈ બર્વે આમ તો મૂળ મરાઠી છે. પરંતુ તેઓ લાંબા સમયથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરી રહ્યા છે. 

  11/15
 • આ ફોટોમાં પણ સાઈ બાર્વેના લાંબા લાંબા વાળ જ દિલ જીતી લે છે. 

  આ ફોટોમાં પણ સાઈ બાર્વેના લાંબા લાંબા વાળ જ દિલ જીતી લે છે. 

  12/15
 • સાઈ બર્વેનો આ અવતાર આઈ એમ શ્યોર તમે નહી જોયો હોય. ટી શર્ટ અને ડેનીમ શોર્ટ્સમાં કૂલ લાગી રહ્યા છે સાઈ બર્વે

  સાઈ બર્વેનો આ અવતાર આઈ એમ શ્યોર તમે નહી જોયો હોય. ટી શર્ટ અને ડેનીમ શોર્ટ્સમાં કૂલ લાગી રહ્યા છે સાઈ બર્વે

  13/15
 • સાઈની સ્માઈલનું તો પૂછવું જ શું. પિંક ટોપમાં આ ફોટોમાં છે સાઈની બિલિયન ડૉલર સ્માઈલ 

  સાઈની સ્માઈલનું તો પૂછવું જ શું. પિંક ટોપમાં આ ફોટોમાં છે સાઈની બિલિયન ડૉલર સ્માઈલ 

  14/15
 • અને આ અવતાર તો તમે રોજ જુઓ જ છો... તમારી ફેવરેટ સિરીયલના આ છે લક્ષ્મી

  અને આ અવતાર તો તમે રોજ જુઓ જ છો... તમારી ફેવરેટ સિરીયલના આ છે લક્ષ્મી

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતીની સિરિયલ 'લક્ષ્મી સદૈવ મંગલમ્' ટૂંકા ગાળામાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ સિરીયલના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. ત્યારે આજે જુઓ નાના પડદાની 'લક્ષ્મી'નો ઓફ સ્ક્રીન અંદાજ.

(Image Courtesy: Saee Barve instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK