રસોડે મેં કૌન થા?ના મીમ્સથી ઇન્ટરનેટ છલકાયું, જુઓ કેટલાક બેસ્ટ મીમ્સ

Updated: Sep 02, 2020, 20:41 IST | Chirantana Bhatt
 • સિમ્પસન પણ આ સાથિયા ફેસ્ટમાંથી બાકાત નથી રહ્યા ત્યારે...જુઓ નમુનો

  સિમ્પસન પણ આ સાથિયા ફેસ્ટમાંથી બાકાત નથી રહ્યા ત્યારે...જુઓ નમુનો

  1/22
 • કોકિલા બેનનો અવાજ એટલે જાણે રિવોલ્વરનું ધાંય ધાંય...

  કોકિલા બેનનો અવાજ એટલે જાણે રિવોલ્વરનું ધાંય ધાંય...

  2/22
 • યાર જોની લીવર વગર કોઇ પણ મીમ ફેસ્ટ કેવી રીતે થઇ શકે ભલા...

  યાર જોની લીવર વગર કોઇ પણ મીમ ફેસ્ટ કેવી રીતે થઇ શકે ભલા...

  3/22
 • કેબીસીમાં બચ્ચન સા'બ પણ આ સવાલ પર કૂકર ચઢાવવા ચાલ્યા જશે, એમ લાગે છે.

  કેબીસીમાં બચ્ચન સા'બ પણ આ સવાલ પર કૂકર ચઢાવવા ચાલ્યા જશે, એમ લાગે છે.

  4/22
 • મગજમાં બસ રસોડું, કૂકર અને ચણા આ ત્રણની જ સિટી વાગે છે...

  મગજમાં બસ રસોડું, કૂકર અને ચણા આ ત્રણની જ સિટી વાગે છે...

  5/22
 • પતિઓના મનમાં સળગતો સવાલ...પત્ની છે કનફ્યુઝ...

  પતિઓના મનમાં સળગતો સવાલ...પત્ની છે કનફ્યુઝ...

  6/22
 • વહુઓથી દૂર રાખજો કૂકર અને લૅપટૉપ..

  વહુઓથી દૂર રાખજો કૂકર અને લૅપટૉપ..

  7/22
 • અલ્યા કૂકરને તો કોઇ પૂછો કે આપકો કૈસા લગ રહા હૈ...?

  અલ્યા કૂકરને તો કોઇ પૂછો કે આપકો કૈસા લગ રહા હૈ...?

  8/22
 • દયાને વાબ મળ્યો કે પછી ગંભીર લાંબુ સંશોધન કરાયું?

  દયાને વાબ મળ્યો કે પછી ગંભીર લાંબુ સંશોધન કરાયું?

  9/22
 • કોણે કોણે રાત્રે ત્રણ વાગ્યે પણ આ સીન ગાયો છે...બોલો?

  કોણે કોણે રાત્રે ત્રણ વાગ્યે પણ આ સીન ગાયો છે...બોલો?

  10/22
 • આ જીમેઇલ પણ આપણને કોણ કોણ જ કરતું હોય છે ને...

  આ જીમેઇલ પણ આપણને કોણ કોણ જ કરતું હોય છે ને...

  11/22
 • સીાઇડીની ચપેટમાંથી કેવી રીતે બચી શકે છે કૂકર અને ચણા...!!

  સીાઇડીની ચપેટમાંથી કેવી રીતે બચી શકે છે કૂકર અને ચણા...!!

  12/22
 • કોકિલાબેનનો સવાલ શેરલોક સ્ટાઇલથી પણ તો હોઇ શકે છે અને પછી એ કહેશે બિલકુલ શેરલોકની માફક કે, 'એલિમેન્ટરી વૉટસન...'

  કોકિલાબેનનો સવાલ શેરલોક સ્ટાઇલથી પણ તો હોઇ શકે છે અને પછી એ કહેશે બિલકુલ શેરલોકની માફક કે, 'એલિમેન્ટરી વૉટસન...'

  13/22
 • સંજીવ કપૂર, નીકળો રસોડામાંથી બહાર નહિંતર કોકિલા બેન ભસ્મ કરી દેશે.

  સંજીવ કપૂર, નીકળો રસોડામાંથી બહાર નહિંતર કોકિલા બેન ભસ્મ કરી દેશે.

  14/22
 • રસોડામાં કોણ હતુંનો સળગતો સવાલ, કોણ કરશે સોલ્વ આ મિસ્ટ્રી?

  રસોડામાં કોણ હતુંનો સળગતો સવાલ, કોણ કરશે સોલ્વ આ મિસ્ટ્રી?

  15/22
 • જાણીતી અભિનેત્રી સાંચી પેસવાનીએ બનાવ્યું આ મીમ જેમાં નિર્મલા સિતારામનનો બજેટ પહેલાંના દ્રશ્યનો સમાવેશ કરાયો.

  જાણીતી અભિનેત્રી સાંચી પેસવાનીએ બનાવ્યું આ મીમ જેમાં નિર્મલા સિતારામનનો બજેટ પહેલાંના દ્રશ્યનો સમાવેશ કરાયો.

  16/22
 • લોકોએ પોતાનાં પેટ્સનાં ફેસિઝ લઇને બનાવી દીધાં હતા મીમ્સ...

  લોકોએ પોતાનાં પેટ્સનાં ફેસિઝ લઇને બનાવી દીધાં હતા મીમ્સ...

  17/22
 • લ્યો આ તો લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ય ખબર છે કે રસોડામાં રાશી હતી...

  લ્યો આ તો લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ય ખબર છે કે રસોડામાં રાશી હતી...

  18/22
 • મગજ રસોડામાંથી બહાર નથી નીકળવા દેતું તેનો પુરાવો.

  મગજ રસોડામાંથી બહાર નથી નીકળવા દેતું તેનો પુરાવો.

  19/22
 • આપકે ટૂથપેસ્ટમેં નમક હૈ વાળો સવાલ હવે બદલાઇ ગયો છે...જુઓ..

  આપકે ટૂથપેસ્ટમેં નમક હૈ વાળો સવાલ હવે બદલાઇ ગયો છે...જુઓ..

  20/22
 • નેટફ્લિક્સે પોતાના શો પિકી બ્લાઇન્ડર્સનો સીન લઇને આ ફની મીમ બનાવ્યું હતું.

  નેટફ્લિક્સે પોતાના શો પિકી બ્લાઇન્ડર્સનો સીન લઇને આ ફની મીમ બનાવ્યું હતું.

  21/22
 • રસોડામાં કોણ હતુંની પહેલી બધાં જ ઉકેલવા માગતા હતા જુઓ આ એક વધુ મીમ.

  રસોડામાં કોણ હતુંની પહેલી બધાં જ ઉકેલવા માગતા હતા જુઓ આ એક વધુ મીમ.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

આમ તો સાથ નિભાના સાથિયા સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થઇ ગયા છે પણ યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયોને કારણે આ સિરિયલનો એક સીન અને ખાસ કરીને કોકિલાબહેન જેવી ઠસ્સાદાર, મેટ્રિઆર્કલ સાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપલ પટેલ ચર્ચામાં છે. જુઓ રાશી અને ગોપી વહુ સાથે કૂકર, ચણા અને રસોડાની વાત કેટલી હદે મીમ્સમાં ટ્રેન્ડ થઇ. (તસવીરો ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK