ગોપી વહુ સાથે દેખાયા કોકિલાબેન, સેટ પરથી સામે આવી બિહાઇન્ડ ધ સીન્સની તસવીરો...

Updated: 14th October, 2020 18:19 IST | Shilpa Bhanushali
 • આ વીડિયો પૉપ્યુલર થયા પછી હવે શૉની મેકર રશ્મિ શર્માએ આ સીરિયલની બીજી સીઝન રિલીઝ કરવાની જાહેરાત કરી.

  આ વીડિયો પૉપ્યુલર થયા પછી હવે શૉની મેકર રશ્મિ શર્માએ આ સીરિયલની બીજી સીઝન રિલીઝ કરવાની જાહેરાત કરી.

  1/20
 • શૉનું શૂટ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સેટ પરથી દેવોલીના એટલે કે ગોપી વહુ અને રૂપલ પટેલ એટલે કે કોકિલાબેન સાથે પોતાની રિયૂનિયનની તસવીરો શૅર કરી છે.

  શૉનું શૂટ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સેટ પરથી દેવોલીના એટલે કે ગોપી વહુ અને રૂપલ પટેલ એટલે કે કોકિલાબેન સાથે પોતાની રિયૂનિયનની તસવીરો શૅર કરી છે.

  2/20
 • શૉની લીડ અભિનેત્રી ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી અને કોકિલાબેન એટલે કે રૂપલ પટેલ ફરી એકવાર શૉમાં એકસાથે દેખાવાના છે.

  શૉની લીડ અભિનેત્રી ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી અને કોકિલાબેન એટલે કે રૂપલ પટેલ ફરી એકવાર શૉમાં એકસાથે દેખાવાના છે.

  3/20
 • દેવોલીનએ રૂપલ પટેલ સાથેની તસવીર શૅર કરતા લખ્યું છે કે, "સ્વાગત નહીં કરો અમારું" 

  દેવોલીનએ રૂપલ પટેલ સાથેની તસવીર શૅર કરતા લખ્યું છે કે, "સ્વાગત નહીં કરો અમારું" 

  4/20
 • તસવીરોમાં રૂપલ પટેલ અને દેવોલીના ખૂબ જ ખુશ દેખાય છે.

  તસવીરોમાં રૂપલ પટેલ અને દેવોલીના ખૂબ જ ખુશ દેખાય છે.

  5/20
 • દેવોલીના આ પહેલા પણ સેટ પરથી અનેક તસવીરો શૅર કરી ચૂકી છે. 

  દેવોલીના આ પહેલા પણ સેટ પરથી અનેક તસવીરો શૅર કરી ચૂકી છે. 

  6/20
 • આ વખતે સીરિયલમાં દેવોલીનાનો લૂક ખૂબ જ જુદો દેખાઇ રહ્યો છે.

  આ વખતે સીરિયલમાં દેવોલીનાનો લૂક ખૂબ જ જુદો દેખાઇ રહ્યો છે.

  7/20
 • દેવોલીના સીરિયલમાં એક સશક્ત વધૂ તરીકે જોવા મળી રહી છે.

  દેવોલીના સીરિયલમાં એક સશક્ત વધૂ તરીકે જોવા મળી રહી છે.

  8/20
 • રૂપલ પટેલ ફરી એકવાર શૉમાં કોકિલાબેનનું જ પાત્ર ભજવતાં જોવા મળશે.

  રૂપલ પટેલ ફરી એકવાર શૉમાં કોકિલાબેનનું જ પાત્ર ભજવતાં જોવા મળશે.

  9/20
 • રૂપલ પટેલનો ડાયલૉગ 'રસોડે મેં કોન થા' તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

  રૂપલ પટેલનો ડાયલૉગ 'રસોડે મેં કોન થા' તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

  10/20
 • આ વાયરલ વીડિયો પછી જનતાએ આ શૉ ફરી એકવાર જોવાની ડિમાન્ડ કરી છે. 

  આ વાયરલ વીડિયો પછી જનતાએ આ શૉ ફરી એકવાર જોવાની ડિમાન્ડ કરી છે. 

  11/20
 • આ ડિમાન્ડ બાદ શૉના મેકર્સે સાથ નિભાના સાથિયા સીઝન 2ની જાહેરાત કરી દીધી.

  આ ડિમાન્ડ બાદ શૉના મેકર્સે સાથ નિભાના સાથિયા સીઝન 2ની જાહેરાત કરી દીધી.

  12/20
 • રિપોર્ટ્સ પ્રમાણે નવરાત્રીના અવસરે સીરિયલ લૉન્ચ થઈ શકે છે.

  રિપોર્ટ્સ પ્રમાણે નવરાત્રીના અવસરે સીરિયલ લૉન્ચ થઈ શકે છે.

  13/20
 • સાથ નિભાના સીરિયલમાં દેવોલીના પહેલા જિયા માણેક શૉમાં ગોપી વહુ હતી. પછી દેવોલીનાએ તેને રિપ્લેસ કરી દીધી હતી.

  સાથ નિભાના સીરિયલમાં દેવોલીના પહેલા જિયા માણેક શૉમાં ગોપી વહુ હતી. પછી દેવોલીનાએ તેને રિપ્લેસ કરી દીધી હતી.

  14/20
 • બીજી સીઝનમાં પણ જિયા માણેકની જગ્યાએ દેવોલીનાને ફરી ગોપીવહુનું પાત્ર ભજવવા માટે આપવામાં આવ્યું છે.

  બીજી સીઝનમાં પણ જિયા માણેકની જગ્યાએ દેવોલીનાને ફરી ગોપીવહુનું પાત્ર ભજવવા માટે આપવામાં આવ્યું છે.

  15/20
 • એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોકિલાબેન ઉર્ફે રૂપલ પટેલે કહ્યું કે આ વખતે પણ રસોડામાં અનેક ડ્રામા થશે. 

  એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોકિલાબેન ઉર્ફે રૂપલ પટેલે કહ્યું કે આ વખતે પણ રસોડામાં અનેક ડ્રામા થશે. 

  16/20
 • રૂપલ પટેલ પ્રમાણે, જ્યારે તેમને મેકર્સ તરફથી સીઝન 2 માટે ફોન આવ્યો ત્યારે તેઓ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયાં.

  રૂપલ પટેલ પ્રમાણે, જ્યારે તેમને મેકર્સ તરફથી સીઝન 2 માટે ફોન આવ્યો ત્યારે તેઓ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયાં.

  17/20
 • પહેલી સીઝન 7 વર્ષ સુધી ચાલી અને હવે જ્યારે બીજી સીઝન સાથે અમે પાછાં આવી રહ્યાં છીએ તો લોકોની એક્સપેક્ટેશન્સ પણ વધી ગઈ હશે.

  પહેલી સીઝન 7 વર્ષ સુધી ચાલી અને હવે જ્યારે બીજી સીઝન સાથે અમે પાછાં આવી રહ્યાં છીએ તો લોકોની એક્સપેક્ટેશન્સ પણ વધી ગઈ હશે.

  18/20
 • રૂપલ પટેલ પ્રમાણે, પહેલી સીઝન કરતા આ વખતે કોકિલાબેન થોડાં જુદાં દેખાશે. સામાન્ય રીતે આવું પાત્ર સ્ક્રીન પર જોવા નથી મળતું. આ પાત્રને બે જુદાં-જુદાં સ્વભાવની વહુઓને સાથે લઈને ચાલવાનું છે તો આ પ્રકારના પાત્રને મજબૂત બનાવવાની ખૂબ જ જરૂરિયાત છે.

  રૂપલ પટેલ પ્રમાણે, પહેલી સીઝન કરતા આ વખતે કોકિલાબેન થોડાં જુદાં દેખાશે. સામાન્ય રીતે આવું પાત્ર સ્ક્રીન પર જોવા નથી મળતું. આ પાત્રને બે જુદાં-જુદાં સ્વભાવની વહુઓને સાથે લઈને ચાલવાનું છે તો આ પ્રકારના પાત્રને મજબૂત બનાવવાની ખૂબ જ જરૂરિયાત છે.

  19/20
 • કોકિલાબેન હવે એક આઇકૉનિક પાત્ર બની ચૂક્યા છે આ માટે તેમનો મોટો ચાંદલો, કાજલ અને વાળમાં નાખવાનો જૂડો તે એવો જ રહેશે પણ કેરેક્ટરમાં થોડી વધુ કઠોરતા જોવા મળશે.

  કોકિલાબેન હવે એક આઇકૉનિક પાત્ર બની ચૂક્યા છે આ માટે તેમનો મોટો ચાંદલો, કાજલ અને વાળમાં નાખવાનો જૂડો તે એવો જ રહેશે પણ કેરેક્ટરમાં થોડી વધુ કઠોરતા જોવા મળશે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ટેલીવિઝનના પૉપ્યુલર શૉ 'સાથ નિભાના સાથિયા' (Saath Nibbhaana Saathiya)નો એક સીન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. એક્ટ્રેસ રૂપલ પટેલ, રૂચા હસબનીસ અને જિયા માણેક વચ્ચે  થયેલી 'રસોડે મેં કોન થા' (Rasode mein kaun tha) પર મ્યૂઝિક ક્રિએટર યશરાજ મુખાતેએ એવું રૅપ સૉન્ગ બનાવ્યો કે જે ખૂબ જ લોકપ્રિય થયો.

First Published: 14th October, 2020 18:06 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK