Saadhika Syal : હૉટ એન્ડ હેપનિંગ સાધિકા એટલે વેબ સિરીઝ Rejctxની સેહમત

Updated: 18th June, 2020 17:04 IST | Chirantana Bhatt
  • સાધિકા સ્યાલે ‘ફ્રાયિંગ પાન’, ‘સ્મેલ ઑફ લેમન્સ’ અને ‘દો રાહા’ નાટકમાં પણ અભિનય કર્યો છે.

    સાધિકા સ્યાલે ‘ફ્રાયિંગ પાન’, ‘સ્મેલ ઑફ લેમન્સ’ અને ‘દો રાહા’ નાટકમાં પણ અભિનય કર્યો છે.

    1/24
  • તેણે એમેઝોનની જાણીતી સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લિઝ’થી ડિજીટલ પ્લેટફોર્મ પર ધુંઆધાર એન્ટ્રી કરી.

    તેણે એમેઝોનની જાણીતી સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લિઝ’થી ડિજીટલ પ્લેટફોર્મ પર ધુંઆધાર એન્ટ્રી કરી.

    2/24
  • તેણે ગોલ્ડી બહેલની સિરિયલ ‘રિજેક્સ્ટસમાં’ સ્ટ્રોંગ અને બોલ્ડ પાત્ર ભજવ્યું છે.

    તેણે ગોલ્ડી બહેલની સિરિયલ ‘રિજેક્સ્ટસમાં’ સ્ટ્રોંગ અને બોલ્ડ પાત્ર ભજવ્યું છે.

    3/24
  • તે ‘રિજેક્ટ્સ’ની પહેલી અને બીજી બંન્ને સિઝનમાં જોવા મળે છે.

    તે ‘રિજેક્ટ્સ’ની પહેલી અને બીજી બંન્ને સિઝનમાં જોવા મળે છે.

    4/24
  • આ ઉપરાંત તે વેબ સિરિઝ ‘ઇટ્સ માય પ્લેઝર’માં પણ અભિનય કરી રહી છે. આ સિરીઝ ડિશટીવી પર આને વૉચો એપ્પ પર જોવા મળશે.

    આ ઉપરાંત તે વેબ સિરિઝ ‘ઇટ્સ માય પ્લેઝર’માં પણ અભિનય કરી રહી છે. આ સિરીઝ ડિશટીવી પર આને વૉચો એપ્પ પર જોવા મળશે.

    5/24
  • RK v/s RKay, ફિલ્મ જે રજત કપૂરે ડાયરેક્ટ કરી છે તેમાં તે જલ્દી જ જોવા મળશે.

    RK v/s RKay, ફિલ્મ જે રજત કપૂરે ડાયરેક્ટ કરી છે તેમાં તે જલ્દી જ જોવા મળશે.

    6/24
  • બાહુબલીની પ્રિક્વલ જે નેટફ્લિક્સ પર રિલિઝ થનાર છે તેમાં પણ તેણે નોંધનિય પાત્ર ભજવ્યું છે.

    બાહુબલીની પ્રિક્વલ જે નેટફ્લિક્સ પર રિલિઝ થનાર છે તેમાં પણ તેણે નોંધનિય પાત્ર ભજવ્યું છે.

    7/24
  • તેણે એક સમાંતર ફિલ્મમાં પણ કામ કર્યું છે, આ આર્ટફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થશે.

    તેણે એક સમાંતર ફિલ્મમાં પણ કામ કર્યું છે, આ આર્ટફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થશે.

    8/24
  • રિજેક્ટ્સ અંગે તે કહે છે કે આ પાત્ર ભજવતા પહેલાં તેણે જરાય લાંબો વિચાર નહોતો કર્યો કારણકે તેનું સ્ક્રિપ્ટિંગ બહુ જ સરસ રીતે કરાયું છે.

    રિજેક્ટ્સ અંગે તે કહે છે કે આ પાત્ર ભજવતા પહેલાં તેણે જરાય લાંબો વિચાર નહોતો કર્યો કારણકે તેનું સ્ક્રિપ્ટિંગ બહુ જ સરસ રીતે કરાયું છે.

    9/24
  • તેના પાત્રને વર્ણવતા તે કહે છે કે, “પ્યાર જેન્ડર દેખ કર નહીં ઇન્સાન દેખ કર કિયા જાતા હૈ, સેહમત કો તો કોઇ દેખતા હી નહીં સબ સિર્ફ ઉસકા હિજાબ દેખતે હૈં.”

    તેના પાત્રને વર્ણવતા તે કહે છે કે, “પ્યાર જેન્ડર દેખ કર નહીં ઇન્સાન દેખ કર કિયા જાતા હૈ, સેહમત કો તો કોઇ દેખતા હી નહીં સબ સિર્ફ ઉસકા હિજાબ દેખતે હૈં.”

    10/24
  • સિઝન વનમાં તેનું પાત્ર ગભરુ અને ગુંચવાયેલું હતું.

    સિઝન વનમાં તેનું પાત્ર ગભરુ અને ગુંચવાયેલું હતું.

    11/24
  • સિઝન ટૂમાં સેહમતનું પાત્ર બદલાય છે, મજબુત બને છે.

    સિઝન ટૂમાં સેહમતનું પાત્ર બદલાય છે, મજબુત બને છે.

    12/24
  • તે કહે છે કે મારામાં રહેલ એક્ટર આ પડકારથી બહુ ખુશ હતી કારણકે મને જેન્ડલ ફ્લુઇડિટી દર્શાવવાનો મોકો મળ્યો.

    તે કહે છે કે મારામાં રહેલ એક્ટર આ પડકારથી બહુ ખુશ હતી કારણકે મને જેન્ડલ ફ્લુઇડિટી દર્શાવવાનો મોકો મળ્યો.

    13/24
  • તસવીરો જોતાં લાગે છે કે તે મુસાફરીની શોખીન છે.

    તસવીરો જોતાં લાગે છે કે તે મુસાફરીની શોખીન છે.

    14/24
  • ડિશ ટીવીની સિરિયલ ઇટ્સ માય પ્લેઝરમાં તે એક બબલી છોકરીનું પાત્ર ભજવી રહી છે.  

    ડિશ ટીવીની સિરિયલ ઇટ્સ માય પ્લેઝરમાં તે એક બબલી છોકરીનું પાત્ર ભજવી રહી છે.

     

    15/24
  • તે એક આઇડિયલ ગર્લફ્રેન્ડનાં રોલમાં આ સિરીઝમાં જોવા મળશે.

    તે એક આઇડિયલ ગર્લફ્રેન્ડનાં રોલમાં આ સિરીઝમાં જોવા મળશે.

    16/24
  • વેસ્ટર્ન આઉટફિટ્સ પણ તેને એટલા જ શોભે છે

    વેસ્ટર્ન આઉટફિટ્સ પણ તેને એટલા જ શોભે છે

    17/24
  • તે ચેલેન્જિંગ પાત્રો ભજવવા ઉત્સુક છે.

    તે ચેલેન્જિંગ પાત્રો ભજવવા ઉત્સુક છે.

    18/24
  • સાધિકા સાડીમાં પણ ડ્રોપ ડેડ ગોર્જિયસ લાગે છે.

    સાધિકા સાડીમાં પણ ડ્રોપ ડેડ ગોર્જિયસ લાગે છે.

    19/24
  • ઉફ એની આ અદાઓ તો જુઓ, કેટલી જામે છે આ સ્ટાઇલમાં પણ.

    ઉફ એની આ અદાઓ તો જુઓ, કેટલી જામે છે આ સ્ટાઇલમાં પણ.

    20/24
  • તે ટ્રેડિશનલ કપડામાં પણ બહુ જ ઠસ્સાદાર લાગે છે.

    તે ટ્રેડિશનલ કપડામાં પણ બહુ જ ઠસ્સાદાર લાગે છે.

    21/24
  • સાધિકા પાવર પેક્ડ પરફોર્મન્સ ડિમાન્ડ કરતા હોય તેવા રોલ્સ કરવા માગે છે.

    સાધિકા પાવર પેક્ડ પરફોર્મન્સ ડિમાન્ડ કરતા હોય તેવા રોલ્સ કરવા માગે છે.

    22/24
  • તેના ચીક બોન્સ તેના ચહેરાને વધુ શાર્પ બનાવે છે.

    તેના ચીક બોન્સ તેના ચહેરાને વધુ શાર્પ બનાવે છે.

    23/24
  • સાધિકાને તેના કરિયર માટે ઓલ ધી બેસ્ટ...

    સાધિકાને તેના કરિયર માટે ઓલ ધી બેસ્ટ...

    24/24
  • loading...

ફોટોઝ વિશે

એક્ટ્રેસ સાધિકા સ્યાલે જેફ ગોલ્ડબર્ગના સ્ટૂડિયોમાં અભિનયની ફોર્મલ ટ્રેઇનિંગ લીધી 2017ની સાલમાં. તેણે થિએટરમાં અમુક શોઝ કર્યા એટલે કે નાટકોમાં અભિનય કર્યો, જેમાંથી સૌથી પ્રચલિત પ્રોડક્શન રહ્યું છે આધે અધુરે. સાધિકા સ્યાલની જર્ની જાણીએ તેની તસવીરો પર નજર કરતાં. આજકાલ ઝી5ની સિરિયલ Rejctxમાં તે પોતાના પાત્ર સેહમતથી બહુ પૉપ્યુલર થઇ રહી છે. તસવીરો- ઇન્સ્ટાગ્રામ

First Published: 18th June, 2020 16:50 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK