Happy Birthday : સદાય હસતો અને ખુશીઓ વહેતો રોશન સિંહ સોઢી

May 12, 2019, 12:16 IST
  • બોલીવૂડ સ્ટાર સલમાન ખાન તેમના ફની અંદાજમાં રોશન એટલે કે ગુરુચરણ સિંહ સોઢી

    બોલીવૂડ સ્ટાર સલમાન ખાન તેમના ફની અંદાજમાં રોશન એટલે કે ગુરુચરણ સિંહ સોઢી

    1/14
  • લાલ પાઘડી અને બૉ-ટાઈમાં  સેલ્ફીમેન રોશન સિંહ સોઢી

    લાલ પાઘડી અને બૉ-ટાઈમાં  સેલ્ફીમેન રોશન સિંહ સોઢી

    2/14
  •  શૉના પ્રોડ્યૂસર આસિત મોદીની પપ્પી લેતા રોશન સિંહ

     શૉના પ્રોડ્યૂસર આસિત મોદીની પપ્પી લેતા રોશન સિંહ

    3/14
  • મોકો કોઈ પણ હોય પાર્ટીનો કોઈ પણ ચાન્સ છોડતા નથી સોઢી ભાઈ

    મોકો કોઈ પણ હોય પાર્ટીનો કોઈ પણ ચાન્સ છોડતા નથી સોઢી ભાઈ

    4/14
  • પંજાબી અને ડાન્સ બન્ને એક બીજાના પર્યાયી છે. રોશન સિંહને જોયા પછી તો બિલકુલ આ અંદાજ લગાવી શકાય છે.

    પંજાબી અને ડાન્સ બન્ને એક બીજાના પર્યાયી છે. રોશન સિંહને જોયા પછી તો બિલકુલ આ અંદાજ લગાવી શકાય છે.

    5/14
  • શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    6/14
  • શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    7/14
  • તસવીરમાં નેહા કક્કડ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢીનો કુલ અંદાજ.

    તસવીરમાં નેહા કક્કડ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢીનો કુલ અંદાજ.

    8/14
  • શૉમાં રોશનના પુત્રનું પાત્ર ભજવતો ગોગી ઓનસ્ક્રિન પિતા રોશન સિંહ સોઢી સાથે સેલ્ફી લેતાં રમૂજી અંદાજમાં.

    શૉમાં રોશનના પુત્રનું પાત્ર ભજવતો ગોગી ઓનસ્ક્રિન પિતા રોશન સિંહ સોઢી સાથે સેલ્ફી લેતાં રમૂજી અંદાજમાં.

    9/14
  • ફોટો માટે પોઝ આપતાં રોશન સિંહ સોઢીનો કૂલ લૂક. તસવીરમાં રેડ કોર્ટ સાથે બ્લેક કોમ્બોમાં હેન્ડસમ લાગે છે ગુરુચરણ સિંહ સોઢી.

    ફોટો માટે પોઝ આપતાં રોશન સિંહ સોઢીનો કૂલ લૂક. તસવીરમાં રેડ કોર્ટ સાથે બ્લેક કોમ્બોમાં હેન્ડસમ લાગે છે ગુરુચરણ સિંહ સોઢી.

    10/14
  • સીંગર વિશાલ ડડલાની સાથે સેલ્ફી લેતાં રોશન સિંહ સોઢી.

    સીંગર વિશાલ ડડલાની સાથે સેલ્ફી લેતાં રોશન સિંહ સોઢી.

    11/14
  • તારક મહેતા સ્ટાર કાસ્ટ સાથે સેલ્ફી લેતાં ગુરુચરન સિંહ સોઢી ઉર્ફે રોશન સિંહ સોઢી દેખાય છે મસ્ત મિજાજમાં.

    તારક મહેતા સ્ટાર કાસ્ટ સાથે સેલ્ફી લેતાં ગુરુચરન સિંહ સોઢી ઉર્ફે રોશન સિંહ સોઢી દેખાય છે મસ્ત મિજાજમાં.

    12/14
  • તારક મહેતા શૉ સ્ટારકાસ્ટ દિલીપ જોશી, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા સહિત રોશનસિંહ સોઢી ફોટો માટે પોઝ આપતાં જોવા મળે છે. 

    તારક મહેતા શૉ સ્ટારકાસ્ટ દિલીપ જોશી, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા સહિત રોશનસિંહ સોઢી ફોટો માટે પોઝ આપતાં જોવા મળે છે. 

    13/14
  • તારક મહેતા શૉમાં પિંકુનું પાત્ર ભજવતાં અઝહર શેખ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢી.

    તારક મહેતા શૉમાં પિંકુનું પાત્ર ભજવતાં અઝહર શેખ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢી.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉનો રોશન એટલે કે ગુરુચરણ સિંહ સોઢી આજે તેમનો જન્મ દિવસ મનાવી રહ્યા છે. સોઢી તેમના કામ સાથે સાથે મસ્તી કરવા માટે જાણીતા છે. ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન તે બધાને હસાવતા રહે છે. મોકો કોઈ પણ હોય સોઢી ક્યારે પાર્ટી કરવાનું છોડાતા નથી. જુઓ રોશન સિંહની ખાસ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK