રોહિત શર્મા અને રિતિકા સજદેહની સ્વપ્ન સમાન લવ સ્ટોરી

Updated: Dec 14, 2018, 21:06 IST | Vikas Kalal
 • રોહિત શર્મા અને પત્ની રિતિકા સજદેહની લવ સ્ટોરી કાંઈક એવી છે કે ભારતીય ક્રિકેટર અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને રિતિકા સજદેહ બાળપણના મિત્રો હતા. રોહિત અને રિતિકા લગભગ છ વર્ષથી એકબીજાને જાણતા હતા


  રોહિત શર્મા અને પત્ની રિતિકા સજદેહની લવ સ્ટોરી કાંઈક એવી છે કે ભારતીય ક્રિકેટર અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને રિતિકા સજદેહ બાળપણના મિત્રો હતા. રોહિત અને રિતિકા લગભગ છ વર્ષથી એકબીજાને જાણતા હતા

  1/10
 • રોહિત શર્માએ પ્રપોઝ કરવા માટે આદર્શ જગ્યાની પસંદગી કરી . તેણે બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં તેની રિંગ આપી જ્યાં તેણે તેના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

  રોહિત શર્માએ પ્રપોઝ કરવા માટે આદર્શ જગ્યાની પસંદગી કરી . તેણે બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં તેની રિંગ આપી જ્યાં તેણે તેના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

  2/10
 • રોહિત શર્મા અને રિતિકા સજદેહ એપ્રિલ 2015માં સગાઈ કરી હતી અને ત્યારબાદ આ સ્વીટ કપલે 13 ડિસેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા હતા.

  રોહિત શર્મા અને રિતિકા સજદેહ એપ્રિલ 2015માં સગાઈ કરી હતી અને ત્યારબાદ આ સ્વીટ કપલે 13 ડિસેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા હતા.

  3/10
 • રિતિકા સજદેહ એક ઈવેન્ટ મેનેજર છે. રોહિતે ઘણીવાર માન્યું છે કે રિતિકા હંમેશા તેની બેસ્ટ ફ્રેન્ડ રહી છે અને તેના પડખે ઉભી રહે છે. રિતિકા ઓફ ધ ફીલ્ડ ઘણીવાર રોહિતને ગાઈડ પણ કરતી હોય છે.

  રિતિકા સજદેહ એક ઈવેન્ટ મેનેજર છે. રોહિતે ઘણીવાર માન્યું છે કે રિતિકા હંમેશા તેની બેસ્ટ ફ્રેન્ડ રહી છે અને તેના પડખે ઉભી રહે છે. રિતિકા ઓફ ધ ફીલ્ડ ઘણીવાર રોહિતને ગાઈડ પણ કરતી હોય છે.

  4/10
 • રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહની લવ સ્ટોરી એક સપના સમાન છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન માને છે કે રિતિકા તેની માટે લકી ચાર્મ છે


  રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહની લવ સ્ટોરી એક સપના સમાન છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન માને છે કે રિતિકા તેની માટે લકી ચાર્મ છે

  5/10
 • રોહિત શર્મા કબૂલે છે કે રિતિકા સાથેની તેની દરેક ક્ષણ મહત્વની છે. રોહિત શર્માને રિતિકા સજદેહ 'ક્રેઝી' પણ કહે છે.

  રોહિત શર્મા કબૂલે છે કે રિતિકા સાથેની તેની દરેક ક્ષણ મહત્વની છે. રોહિત શર્માને રિતિકા સજદેહ 'ક્રેઝી' પણ કહે છે.

  6/10
 • ઘણા લોકો નથી જાણતા પરંતુ રિતિકા ઈન્ડિયન ઓલરાઉન્ડર અને રોહિતના બેસ્ટ ફ્રેન્ડ યુવરાજની માનીતિ બહેન છે.

  ઘણા લોકો નથી જાણતા પરંતુ રિતિકા ઈન્ડિયન ઓલરાઉન્ડર અને રોહિતના બેસ્ટ ફ્રેન્ડ યુવરાજની માનીતિ બહેન છે.

  7/10
 • રોહિત અને રિતિકા ઘણીવાર નાના વેકેશન્સ મનાવવા વિદેશ જતા હોય છે. જ્યાં તે તેમના પુત્ર સાથે મસ્તી કરતા ઘણીવાર જોવા મળ્યા છે.


  રોહિત અને રિતિકા ઘણીવાર નાના વેકેશન્સ મનાવવા વિદેશ જતા હોય છે. જ્યાં તે તેમના પુત્ર સાથે મસ્તી કરતા ઘણીવાર જોવા મળ્યા છે.

  8/10
 • રોહિત શર્માનો તેની વેલેન્ટાઈન માટે સ્પેશ્યલ મેસેજ લખ્યો હતો જેમા તેણે કહ્યું હતુ કે,'તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને તમારે દરરોજ વિશેષ લાગે છે, પરંતુ કંઈક ઉજવવા માટે બહાનું ગમતું નથી. હેપ્પી વેલેન્ટાઈન ડે


  રોહિત શર્માનો તેની વેલેન્ટાઈન માટે સ્પેશ્યલ મેસેજ લખ્યો હતો જેમા તેણે કહ્યું હતુ કે,'તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને તમારે દરરોજ વિશેષ લાગે છે, પરંતુ કંઈક ઉજવવા માટે બહાનું ગમતું નથી. હેપ્પી વેલેન્ટાઈન ડે

  9/10
 • રોહિત શર્માએ રિતિકાના માથા પર પ્રેમાળ ચુંબન કર્યુ હતું.

  રોહિત શર્માએ રિતિકાના માથા પર પ્રેમાળ ચુંબન કર્યુ હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

 પર્થ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં અચાનક રોહિત શર્માને ડ્રોપ કરાતા તે ચર્ચામાં આવ્યો છે.  રોહિત શર્માએ હમણાં જ તેની બાળપણની મિત્ર અને પત્ની રિતિકા સજદેહ સાથે એનિવર્સરી મનાવી હતી. ચાલો જોઇએ તેમના અત્યાર સુધીના સફરને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK