Riyaz Aly: 16 વર્ષની ઉંમરમાં આટલી સંપત્તિનો માલિક છે આ સ્ટાર, જાણીને ચોંકી જશો

Updated: Sep 14, 2020, 15:48 IST | Sheetal Patel
  • રિયાઝ અલીનો જન્મ 14 સપ્ટેમ્બર 2003ના રોજ ભૂતાનમાં થયો હતો.

    રિયાઝ અલીનો જન્મ 14 સપ્ટેમ્બર 2003ના રોજ ભૂતાનમાં થયો હતો.

    1/28
  • રિયાઝનું અસલી નામ રિયાઝ આફરીન છે.

    રિયાઝનું અસલી નામ રિયાઝ આફરીન છે.

    2/28
  • રિયાઝ પરિવાર સાથે હવે ભારતમાં જ રહે છે. એનો જન્મ ભૂતાનના જયગાંવમાં થયો હતો.

    રિયાઝ પરિવાર સાથે હવે ભારતમાં જ રહે છે. એનો જન્મ ભૂતાનના જયગાંવમાં થયો હતો.

    3/28
  • ટિક-ટૉક સિવાય રિયાઝ અલી 'યારી હૈ', 'પહાડન' અને 'સુપરસ્ટાર' જેવા મ્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂક્યો છે.

    ટિક-ટૉક સિવાય રિયાઝ અલી 'યારી હૈ', 'પહાડન' અને 'સુપરસ્ટાર' જેવા મ્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂક્યો છે.

    4/28
  • એની માતાનું નામ શબનમ આફરીન છે અને તે માતા સાથે વધારે ક્લોઝ છે.

    એની માતાનું નામ શબનમ આફરીન છે અને તે માતા સાથે વધારે ક્લોઝ છે.

    5/28
  • રિયાઝ ઈન્સ્ટાગ્રામ પર માતા સાથેની તસવીર પણ શૅર કરતો રહે છે. તસવીરમાં - નેહા કક્કર સાથે રિયાઝ

    રિયાઝ ઈન્સ્ટાગ્રામ પર માતા સાથેની તસવીર પણ શૅર કરતો રહે છે. તસવીરમાં - નેહા કક્કર સાથે રિયાઝ

    6/28
  • રિયાઝની બહેનનું નામ રિઝા આફરીન છે

    રિયાઝની બહેનનું નામ રિઝા આફરીન છે

    7/28
  • રિયાઝે પોતાનો અભ્યાસ જયગાંવમાં પ્રસિદ્ધ SHMD સ્કૂલથી કર્યો છે.

    રિયાઝે પોતાનો અભ્યાસ જયગાંવમાં પ્રસિદ્ધ SHMD સ્કૂલથી કર્યો છે.

    8/28
  • 16 વર્ષની ઉંમરમાં રિયાઝે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    16 વર્ષની ઉંમરમાં રિયાઝે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    9/28
  • રિયાઝ અલી ભારતનો નંબર નવ ટિક-ટૉક સ્ટાર છે.

    રિયાઝ અલી ભારતનો નંબર નવ ટિક-ટૉક સ્ટાર છે.

    10/28
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટિક-ટૉકથી રિયાઝ અલની માસિક કમાણી લગભગ 2 લાખ રૂપિયા હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટિક-ટૉકથી રિયાઝ અલની માસિક કમાણી લગભગ 2 લાખ રૂપિયા હતી.

    11/28
  • રિયાઝ ટિક-ટૉક પર એટલો ફૅમસ થઈ ગયો કે તે ઘણા મ્યૂઝિક વીડિયોઝમાં પણ નજર આવ્યો છે.

    રિયાઝ ટિક-ટૉક પર એટલો ફૅમસ થઈ ગયો કે તે ઘણા મ્યૂઝિક વીડિયોઝમાં પણ નજર આવ્યો છે.

    12/28
  • ટિક-ટૉક પર પોતાના વીડિયોઝ બનાવીને રિયાઝ અલીએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. તસવીરમાં- બહેન રિઝા સાથે રિયાઝ

    ટિક-ટૉક પર પોતાના વીડિયોઝ બનાવીને રિયાઝ અલીએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. તસવીરમાં- બહેન રિઝા સાથે રિયાઝ

    13/28
  • રિયાઝ આમ તો સામાન્ય પરિવારથી છે, પરંતુ આજે એની પાસે બધુ જ છે જે તે મેળવવા માંગતો હતો.

    રિયાઝ આમ તો સામાન્ય પરિવારથી છે, પરંતુ આજે એની પાસે બધુ જ છે જે તે મેળવવા માંગતો હતો.

    14/28
  • રિયાઝ એક ભારતીય અભિનેતા, સોશિયલ મીડિયા પ્રભાવિત, ટિક-ટૉક સ્ટાર અને ફૅશન બ્લોગર છે.

    રિયાઝ એક ભારતીય અભિનેતા, સોશિયલ મીડિયા પ્રભાવિત, ટિક-ટૉક સ્ટાર અને ફૅશન બ્લોગર છે.

    15/28
  • ટિક-ટૉક પર દરેક પ્રકારના વીડિયો રિયાઝ પોસ્ટ કરે છે અને લોકોને એના વીડિયોઝ જોવાનું પણ ઘણું ગમે છે.

    ટિક-ટૉક પર દરેક પ્રકારના વીડિયો રિયાઝ પોસ્ટ કરે છે અને લોકોને એના વીડિયોઝ જોવાનું પણ ઘણું ગમે છે.

    16/28
  • હકીકતમાં ટિક-ટૉક પર આટલી નાની ઉંમરમાં ઘણી મોટી સફળતાની સીઢી ચઢી છે રિયાઝે

    હકીકતમાં ટિક-ટૉક પર આટલી નાની ઉંમરમાં ઘણી મોટી સફળતાની સીઢી ચઢી છે રિયાઝે

    17/28
  • કોલકાત્તાની એક ઈવેન્ટમાં જ્યારે રિયાઝ પહોંચ્યો હતો ત્યારે લોકોએ એના ગાલ ખેંચીને એનો હાલ બેહાલ કરી દીધો હતો.

    કોલકાત્તાની એક ઈવેન્ટમાં જ્યારે રિયાઝ પહોંચ્યો હતો ત્યારે લોકોએ એના ગાલ ખેંચીને એનો હાલ બેહાલ કરી દીધો હતો.

    18/28
  • આવું પહેલી વાર નથી કે, જ્યારે રિયાઝ અલીને જોઈને ફૅન્સમાં આટલો ક્રેઝ જોવા મળ્યો હોય.

    આવું પહેલી વાર નથી કે, જ્યારે રિયાઝ અલીને જોઈને ફૅન્સમાં આટલો ક્રેઝ જોવા મળ્યો હોય.

    19/28
  • એની પોસ્ટ પર ર બિલિયન એટલે 2 અરબ જેટલી લાઈક્સ મળે છે.

    એની પોસ્ટ પર ર બિલિયન એટલે 2 અરબ જેટલી લાઈક્સ મળે છે.

    20/28
  • રિયાઝ બૉલીવુડ સિંગર ટોની કક્કર સાથે પણ એક આલ્બમ સોન્ગમાં જોવા મળ્યો હતો.

    રિયાઝ બૉલીવુડ સિંગર ટોની કક્કર સાથે પણ એક આલ્બમ સોન્ગમાં જોવા મળ્યો હતો.

    21/28
  • રિયાઝ અને એનું પરિવાર ઈસ્લામ ધર્મથી બિલોન્ગ કરે છે.

    રિયાઝ અને એનું પરિવાર ઈસ્લામ ધર્મથી બિલોન્ગ કરે છે.

    22/28
  • ઘણી મહેનત કર્યા બાદ રિયાઝને આટલી સક્સેસ મળી છે.

    ઘણી મહેનત કર્યા બાદ રિયાઝને આટલી સક્સેસ મળી છે.

    23/28
  • સિંગર નેહા કક્કર અને ટોની કક્કર સાથે પણ રિયાઝે કામ કર્યું છે.

    સિંગર નેહા કક્કર અને ટોની કક્કર સાથે પણ રિયાઝે કામ કર્યું છે.

    24/28
  • ટોની કક્કર સાથે યારા તેરી મેરી યારી સૉન્ગમાં રિયાઝ જોવા મળ્યો હતો, આ ગીત ઘણું હિટ રહ્યું હતું.

    ટોની કક્કર સાથે યારા તેરી મેરી યારી સૉન્ગમાં રિયાઝ જોવા મળ્યો હતો, આ ગીત ઘણું હિટ રહ્યું હતું.

    25/28
  • રિયાઝ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એના 9.5 મિલિયન્સથી પણ વધારે એના ફૉલોઅર્સ છે.

    રિયાઝ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એના 9.5 મિલિયન્સથી પણ વધારે એના ફૉલોઅર્સ છે.

    26/28
  • ઘણી છોકરીઓ રિયાઝ અલીની એક સ્માઈલ પર ફિદા થઈ જાય છે.

    ઘણી છોકરીઓ રિયાઝ અલીની એક સ્માઈલ પર ફિદા થઈ જાય છે.

    27/28
  • રિયાઝ અલીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ !!!!

    રિયાઝ અલીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ !!!!

    28/28
  • loading...

ફોટોઝ વિશે

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા એપ ટિક-ટૉકને લઈને દેશમાં ઘણો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત યૂ-ટ્યૂબર કેરી મિનાટીએ પણ ટિક-ટૉકર્સને ખરાબ રીતે રોસ્ટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે રિયાઝ અલી ભારતમાં નંબર વન ટિક-ટૉક સ્ટાર છે. એના લગભગ 40 મિલિયન્સથી પણ વધારે ફૉલોઅર્સ હતા. આજે રિયાઝનો જન્મદિવસ છે તો ચાલો એના વિશે વધુ જાણીએ. તસવીર સૌજન્ય - રિયાઝ અલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK