હિન્દી સિનેમાના વેટરન એક્ટર ઋષિ કપૂર અમેરિકાથી પાછા આવીને ફેમિલી ટાઇમ એન્જૉય કરી રહ્યા છે. પરિવાર સાથે દિવાળી ધૂમધામથી ઉજવ્યા પછી ઋષિ કપૂર પરિવાર સાથે ડિનર માટે ગયા છે. ઘણાં વખત પછી ઋષિ કપૂરને આવી રીતે પરિવાર સાથે હેન્ગઆઉચ કરતાં જોવામાં આવ્યા છે, જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ