બીમારીથી આવી થઈ ગઈ છે ઋષિ કપૂરની હાલત, રણબીર પહોંચ્યા પિતાને મળવા

Updated: Apr 06, 2019, 12:24 IST | Falguni Lakhani
 • અમેરિકામાં ઈલાજ કરાવી રહેલા દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની હાલત અત્યારે કાંઈક આવી થઈ ગઈ છે. પિતાને મળવા માટે રણબીર કપૂર પહોંચ્યા અને આવા મસ્તીભરા અંદાજમાં સેલ્ફી લીધો. (તસવીર સૌજન્યઃ નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ)

  અમેરિકામાં ઈલાજ કરાવી રહેલા દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની હાલત અત્યારે કાંઈક આવી થઈ ગઈ છે. પિતાને મળવા માટે રણબીર કપૂર પહોંચ્યા અને આવા મસ્તીભરા અંદાજમાં સેલ્ફી લીધો.

  (તસવીર સૌજન્યઃ નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ)

  1/8
 • ઋષિ કપૂર છેલ્લા કેટલાક સમયથી તેમની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. તેમણે પોતાના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ઈલાજ માટે જઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. તેમને કઈ બીમારી છે તેનો ખુલાસો નથી થયો. નીતૂ કપૂર આ સમયે પતિ ઋષિ કપૂર સાથે ખડેપગે છે. અને રણબીર પર જ્યારે સમય મળે ત્યારે પાપા પાસે પહોંચી જાય છે.

  ઋષિ કપૂર છેલ્લા કેટલાક સમયથી તેમની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. તેમણે પોતાના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ઈલાજ માટે જઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. તેમને કઈ બીમારી છે તેનો ખુલાસો નથી થયો. નીતૂ કપૂર આ સમયે પતિ ઋષિ કપૂર સાથે ખડેપગે છે. અને રણબીર પર જ્યારે સમય મળે ત્યારે પાપા પાસે પહોંચી જાય છે.

  2/8
 • આ બે તસવીરો ઋષિ કપૂરની હાલત બતાવવા માટે પૂરતી છે. હંમેશા ક્લીન શેવ અને અપ ટુ ડેટ રહેતા ઋષિ કપૂરની વધેલી દાઢી અને ચહેરા પરના બ્લેક સ્પોટ્સને જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય તેમ છે.

  આ બે તસવીરો ઋષિ કપૂરની હાલત બતાવવા માટે પૂરતી છે. હંમેશા ક્લીન શેવ અને અપ ટુ ડેટ રહેતા ઋષિ કપૂરની વધેલી દાઢી અને ચહેરા પરના બ્લેક સ્પોટ્સને જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય તેમ છે.

  3/8
 • તાજેતરમાં જ રણબીર કપૂર એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તેમના પિતા પૂછે છે કે તેમને પાછા ફર્યા બાદ  બોલીવુડમાં કામ મળશે કે નહીં?  

  તાજેતરમાં જ રણબીર કપૂર એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તેમના પિતા પૂછે છે કે તેમને પાછા ફર્યા બાદ  બોલીવુડમાં કામ મળશે કે નહીં?

   

  4/8
 • થોડા સમય પહેલા અભિનેતા આમિર ખાન પણ ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. તેમની સાથેની આ તસવીર નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને આમિર ખાનનો આભાર માન્ય હતો.

  થોડા સમય પહેલા અભિનેતા આમિર ખાન પણ ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. તેમની સાથેની આ તસવીર નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને આમિર ખાનનો આભાર માન્ય હતો.

  5/8
 • ગયા મહીને રણધીર કપૂર અને કરિશ્મા કપૂર પણ ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા.

  ગયા મહીને રણધીર કપૂર અને કરિશ્મા કપૂર પણ ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા.

  6/8
 • પરિવારના બાકીના સભ્યો પણ ઋષિ કપૂરને મળતા રહે છે.તસવીરમાં તેમની બહેનો અને પત્ની સાથે ઋષિ કપૂર જોવા મળી રહ્યા છે.

  પરિવારના બાકીના સભ્યો પણ ઋષિ કપૂરને મળતા રહે છે.તસવીરમાં તેમની બહેનો અને પત્ની સાથે ઋષિ કપૂર જોવા મળી રહ્યા છે.

  7/8
 • વર્ષની શરૂઆતમાં નીતૂ કપૂરે આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું આશા રાખું છે કે કેન્સર માત્ર એક ઝોડિયાક સાઈન જ હોય.' તેમના આ સ્ટેટસ બાદ ઋષિ કપૂરને કેન્સર હોવાની અટકળો શરૂ થઈ હતી.

  વર્ષની શરૂઆતમાં નીતૂ કપૂરે આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું આશા રાખું છે કે કેન્સર માત્ર એક ઝોડિયાક સાઈન જ હોય.' તેમના આ સ્ટેટસ બાદ ઋષિ કપૂરને કેન્સર હોવાની અટકળો શરૂ થઈ હતી.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ચિંટુના ઉપનામથી જાણીતા અભિનેતા ઋષિ કપૂર હાલ અમેરિકામાં બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યાં તેમને મળવા અને સપોર્ટ કરવા માટે તેમના પરિવારજનો અને મિત્રો પહોંચી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK