Rishi Kapoor: કૂલ લુકિંગ સ્ટાર જેને કારણે સ્વેટરને મળ્યાં સ્ટાઇલ અને સ્વૅગ

Updated: Sep 04, 2020, 14:37 IST | Chirantana Bhatt
  • એંશીના દાયકામાં સ્ક્રીન પર સ્વેટર પહેરીને રોમાન્સ કરનારા ઋષિ કપૂર પોતે તો કૂલ લાગતા જ હતા પણ તેમના કારણે સ્વેટર્સની નોંધ પણ ફેશન સ્ટેટમેન્ટ તરીકે લેવાઇ. 

    એંશીના દાયકામાં સ્ક્રીન પર સ્વેટર પહેરીને રોમાન્સ કરનારા ઋષિ કપૂર પોતે તો કૂલ લાગતા જ હતા પણ તેમના કારણે સ્વેટર્સની નોંધ પણ ફેશન સ્ટેટમેન્ટ તરીકે લેવાઇ. 

    1/29
  • ચાંદની ફિલ્મમાં સ્વિટ્ઝલેન્ડમાં રોમાન્સ કરતાં કપલમાં લોકોને બે જ વસ્તુ તો યાદ રહી છે એક તો શ્રીદેવીની શિફોન સાડીઓ અને બીજા ઋષિ કપૂરના સ્વેટર્સ

    ચાંદની ફિલ્મમાં સ્વિટ્ઝલેન્ડમાં રોમાન્સ કરતાં કપલમાં લોકોને બે જ વસ્તુ તો યાદ રહી છે એક તો શ્રીદેવીની શિફોન સાડીઓ અને બીજા ઋષિ કપૂરના સ્વેટર્સ

    2/29
  • હનીમૂનનું પ્લાનિંગ કરતાં કરતાં જ્યારે આ કપલ ગાવા માંડે છે, 'આગે આગે ચલે હમ, પિછે પિછે પ્રિત મિતવા...'

    હનીમૂનનું પ્લાનિંગ કરતાં કરતાં જ્યારે આ કપલ ગાવા માંડે છે, 'આગે આગે ચલે હમ, પિછે પિછે પ્રિત મિતવા...'

    3/29
  • કુદરતનાં રંગોમાં ઋષિ કપૂરનાં સ્વેટરનો રંગ જાણે સોને પે સુહાગા..

    કુદરતનાં રંગોમાં ઋષિ કપૂરનાં સ્વેટરનો રંગ જાણે સોને પે સુહાગા..

    4/29
  • ઋષિ કપૂરને કોઇ સ્ટાલિસ્ટ સ્વેટર પહેરવાનું સજેશન આપતા એમ નહોતું, તેમને પોતાને સ્વેટર્સનો બહુ જ શોખ હતો. 

    ઋષિ કપૂરને કોઇ સ્ટાલિસ્ટ સ્વેટર પહેરવાનું સજેશન આપતા એમ નહોતું, તેમને પોતાને સ્વેટર્સનો બહુ જ શોખ હતો. 

    5/29
  • તેઓ ઘણીવાર ટ્વિટર પર સ્વેટર કલેક્શન અંગે ટ્વીટ્સ પણ કરતા.

    તેઓ ઘણીવાર ટ્વિટર પર સ્વેટર કલેક્શન અંગે ટ્વીટ્સ પણ કરતા.

    6/29
  •  ક્રુ નેક સ્વેટર્સ, હાઇ કૉલર પૂલ ઓવર્સથી માંડીને સ્વેટર્સ પરની જ્યોમેટ્રિક પ્રિન્ટ્સ બધું જ ઋષિના આઇકોનિક લૂકનો હિસ્સો હતું, તે કદાચ જાણતા હતા કે તેઓ એક લૂક ક્રિએટ કરી રહ્યાં છે અને ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે.   

     ક્રુ નેક સ્વેટર્સ, હાઇ કૉલર પૂલ ઓવર્સથી માંડીને સ્વેટર્સ પરની જ્યોમેટ્રિક પ્રિન્ટ્સ બધું જ ઋષિના આઇકોનિક લૂકનો હિસ્સો હતું, તે કદાચ જાણતા હતા કે તેઓ એક લૂક ક્રિએટ કરી રહ્યાં છે અને ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે. 

     

    7/29
  • ઋષિ કપૂરના પોતાના સ્વેટર કલેક્શન પર ગર્વ હતો અને તેમણે એકવાર ટ્વીટ કર્યું હતું કે તેમણે કોઇપણ દિવસ ફિલ્મોમાં પોતાના સ્વેટર રિપીટ નથી કર્યા. 

    ઋષિ કપૂરના પોતાના સ્વેટર કલેક્શન પર ગર્વ હતો અને તેમણે એકવાર ટ્વીટ કર્યું હતું કે તેમણે કોઇપણ દિવસ ફિલ્મોમાં પોતાના સ્વેટર રિપીટ નથી કર્યા. 

    8/29
  • આટલું જ નહીં તેમણે ટ્વિટર પર એમ પણ લખેલું કે સ્વેટર સાચવવા હોય તો તેને હેંગરમાં ન લટકાવવા પણ ગડી વાળીને મૂકવા જેથી તેનું ટેક્સચર બરાબર રહે. 

    આટલું જ નહીં તેમણે ટ્વિટર પર એમ પણ લખેલું કે સ્વેટર સાચવવા હોય તો તેને હેંગરમાં ન લટકાવવા પણ ગડી વાળીને મૂકવા જેથી તેનું ટેક્સચર બરાબર રહે. 

    9/29
  • વળી વાત માત્ર સ્વેટર પર ન અટકતી તે મસ્ત મફલર્સ પણ પહેરતા અને એમને તે જબ્બર શોભતા.

    વળી વાત માત્ર સ્વેટર પર ન અટકતી તે મસ્ત મફલર્સ પણ પહેરતા અને એમને તે જબ્બર શોભતા.

    10/29
  • તેમે સ્વેટરનો શોખ હતો અને તેમનું જોઇને એક આખી પેઢીએ સ્વેટર્સનો ઉપયોગ કરી સ્ટાઇલિશ દેખાવાનો પ્રયાસ પણ કર્યો. 

    તેમે સ્વેટરનો શોખ હતો અને તેમનું જોઇને એક આખી પેઢીએ સ્વેટર્સનો ઉપયોગ કરી સ્ટાઇલિશ દેખાવાનો પ્રયાસ પણ કર્યો. 

    11/29
  • ઉફ્ફ...કિલર લૂક છે... કોઇ સ્વેટરમાં પણ આટલું હેન્ડસમ લાગી શકે કોણ માનશે?

    ઉફ્ફ...કિલર લૂક છે... કોઇ સ્વેટરમાં પણ આટલું હેન્ડસમ લાગી શકે કોણ માનશે?

    12/29
  • આટલી બધી પ્રિન્ટ વાળું સ્વેટર હોય છતાં ય કોઇ છોકરાને જોઇને દિલ ધબકારો ચૂકી જાય તો એ ઋષિ કપૂર હશે એમ માની લેવું.

    આટલી બધી પ્રિન્ટ વાળું સ્વેટર હોય છતાં ય કોઇ છોકરાને જોઇને દિલ ધબકારો ચૂકી જાય તો એ ઋષિ કપૂર હશે એમ માની લેવું.

    13/29
  • હિના ફિલ્મમાં પણ તેમણે પહેરેલા સ્વેટર્સ બહુ વખણાયા હતા.

    હિના ફિલ્મમાં પણ તેમણે પહેરેલા સ્વેટર્સ બહુ વખણાયા હતા.

    14/29
  • રસપ્રદ જોમેટ્રિક પ્રિન્ટ વાળા સ્વેટરમાં સહેજ કેસરી કલર છે પણ કેવો ઉઠાવ આવે છે.

    રસપ્રદ જોમેટ્રિક પ્રિન્ટ વાળા સ્વેટરમાં સહેજ કેસરી કલર છે પણ કેવો ઉઠાવ આવે છે.

    15/29
  • મફલર ગળે વિંટાળવા અને સ્વેટર્સ ગળે વિંટાળવાની સ્ટાઇલ એક પેઢીનાં લોકો એમને જોઇને જ શીખ્યા હતા એમ કહી શકાય.

    મફલર ગળે વિંટાળવા અને સ્વેટર્સ ગળે વિંટાળવાની સ્ટાઇલ એક પેઢીનાં લોકો એમને જોઇને જ શીખ્યા હતા એમ કહી શકાય.

    16/29
  • મરૂન સ્વેટરમાં ઋષિ કપૂરના આ લૂક અંગે તમે શું કહેશો?

    મરૂન સ્વેટરમાં ઋષિ કપૂરના આ લૂક અંગે તમે શું કહેશો?

    17/29
  • ચાંદની ફિલ્મનો આ સીન યાદ છે? અહીં ઋષિ કપૂરને શ્રીદેવી એમ જોક કહે છે કે એ જાડિયો માણસ એક સુંદર છોકરી સાથે પ્રેમ કરવા માગતો હતો અને પછી ઋષિ એને પકડવા દોડે છે અને હાંફીને મજાકમાં ગબડી પડે છે...

    ચાંદની ફિલ્મનો આ સીન યાદ છે? અહીં ઋષિ કપૂરને શ્રીદેવી એમ જોક કહે છે કે એ જાડિયો માણસ એક સુંદર છોકરી સાથે પ્રેમ કરવા માગતો હતો અને પછી ઋષિ એને પકડવા દોડે છે અને હાંફીને મજાકમાં ગબડી પડે છે...

    18/29
  • સ્વેટરમાં ડાન્સ કરતી વખતે કોઇ બીજો હીરો આટલો ક્યૂટ લાગી જ ન શકે...

    સ્વેટરમાં ડાન્સ કરતી વખતે કોઇ બીજો હીરો આટલો ક્યૂટ લાગી જ ન શકે...

    19/29
  • ચાંદનીમાં તો શ્રીદેવીએ પણ કદાચ ઋષિ કપૂરના લૂક સાથે બેલેન્સ કરવા  આવું મસ્ત ઑફ શોલ્ડર સ્વેટર પહેર્યું હશે..

    ચાંદનીમાં તો શ્રીદેવીએ પણ કદાચ ઋષિ કપૂરના લૂક સાથે બેલેન્સ કરવા  આવું મસ્ત ઑફ શોલ્ડર સ્વેટર પહેર્યું હશે..

    20/29
  • સ્વેટશર્ટ કે કૉલર વાળું થીક ટિશર્ટ પહેરીને ક્લાસિકલ ડાન્સના ડ્રેસમાં હોય એવી હિરોઇન સાથે બીજો કોઇ હીરો ના જામે એ પાક્કું..

    સ્વેટશર્ટ કે કૉલર વાળું થીક ટિશર્ટ પહેરીને ક્લાસિકલ ડાન્સના ડ્રેસમાં હોય એવી હિરોઇન સાથે બીજો કોઇ હીરો ના જામે એ પાક્કું..

    21/29
  • દિવ્યા ભારતી સાથેની ફિલ્મ દિવાનામાં આ રંગીન બેકગ્રાઉન્ડ ડાન્સર્સની વચ્ચે ઢીલા સ્વેટરમાં ઋષિ કપૂર કેવા મોજીલા લાગે છે.

    દિવ્યા ભારતી સાથેની ફિલ્મ દિવાનામાં આ રંગીન બેકગ્રાઉન્ડ ડાન્સર્સની વચ્ચે ઢીલા સ્વેટરમાં ઋષિ કપૂર કેવા મોજીલા લાગે છે.

    22/29
  • જો એમની બધી ફિલ્મોમાં એમણે પહેરેલા સ્વેટરની ગણતરી કરવા જઇએ તો તો બસ કલ્પના કરવી રહી કે એમના પર્સનલ કલેક્શનમાં કેટલા સ્વેટર્સ હશે...

    જો એમની બધી ફિલ્મોમાં એમણે પહેરેલા સ્વેટરની ગણતરી કરવા જઇએ તો તો બસ કલ્પના કરવી રહી કે એમના પર્સનલ કલેક્શનમાં કેટલા સ્વેટર્સ હશે...

    23/29
  • સ્વેટર પર ક્યાં વાત અટકી હતી જુઓ પીળો લેધર સેટ પહેરેલા ઋષિ કપૂર પણ પપ્પી કરવાનું મન થઇ જાય એવા મસ્ત લાગે છે.

    સ્વેટર પર ક્યાં વાત અટકી હતી જુઓ પીળો લેધર સેટ પહેરેલા ઋષિ કપૂર પણ પપ્પી કરવાનું મન થઇ જાય એવા મસ્ત લાગે છે.

    24/29
  • સ્વેટર્સ નહીં જેકેટ્સમાં પણ ઋષિ કપૂરના સ્વૅગને કોઇ પહોંચી વળે એમ નહોતું...

    સ્વેટર્સ નહીં જેકેટ્સમાં પણ ઋષિ કપૂરના સ્વૅગને કોઇ પહોંચી વળે એમ નહોતું...

    25/29
  • આટલી બધી પ્રિન્ટ વાળું શર્ટ બીજું કોણ વળી કૅરી કરી શકવાનું હતું...

    આટલી બધી પ્રિન્ટ વાળું શર્ટ બીજું કોણ વળી કૅરી કરી શકવાનું હતું...

    26/29
  • તો બોલો ઓમ શાંતિ ઓમ....ઋષિ કપૂર સિવાય બીજું કોણ આવા ઝળહળતા કોશ્ચ્યુમમાં જામવાનું છે...

    તો બોલો ઓમ શાંતિ ઓમ....ઋષિ કપૂર સિવાય બીજું કોણ આવા ઝળહળતા કોશ્ચ્યુમમાં જામવાનું છે...

    27/29
  • આવો ચળકતો સૂટ પહેરીના પુરા કોન્ફિડન્સથી બીજું કોણ ડાન્સ કરી શકવાનું છે ભલા...

    આવો ચળકતો સૂટ પહેરીના પુરા કોન્ફિડન્સથી બીજું કોણ ડાન્સ કરી શકવાનું છે ભલા...

    28/29
  • ઉફ્ફ વી મિસ યુ, વી મિસ રોમાન્સ...

    ઉફ્ફ વી મિસ યુ, વી મિસ રોમાન્સ...

    29/29
  • loading...

ફોટોઝ વિશે

2020ના વર્ષમાં કોરોનાએ આપણને આંચકા આપવાની શરૂઆત કરી અને આ વર્ષ મળેલા અનેક આઘાતમાંનો એક આઘાત છે ઋષિ કપૂરની એક્ઝિટ. રોમાન્સ શબ્દને પર્સનાલિટી હોય તો ઋષિ કપૂર જેવી હોય એ ચોક્કસ. આમ તો તેમના ઘણાં પાત્રો માટે તે જાણીતા છે પણ તેમણે જે રીતે હિંદી ફિલ્મોમાં સ્વેટરને સ્ટાઇલ બનાવી છે તેને તો કોઇ પહોંચી શકે તેમ નથી, જોઇએ કેટલાક સ્વેટર લૂક્સ. (તસવીરો-ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK