RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

Published: 27th October, 2020 19:33 IST | Rachana Joshi
  • મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મહેશ-નરેશની જોડી પંચમહાભુતમાં વિલીન. એક યુગનો અંત. રેસ્ટ ઈન પીસ. સર મહેશ કનોડિયા અને સર નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે નથી. ભગવાન ભગવાન’.

    મલ્હાર ઠાકર

    ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મહેશ-નરેશની જોડી પંચમહાભુતમાં વિલીન. એક યુગનો અંત. રેસ્ટ ઈન પીસ. સર મહેશ કનોડિયા અને સર નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે નથી. ભગવાન ભગવાન’.

    1/20
  • આરોહી પટેલ અભિનેત્રી આરોહી પટેલે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘એક યુગનો અંત થઈ ગયો. રેસ્ટ ઈન પીસ નરેશ કનોડિયા સર, મહેશ કનોડિયા સર’.

    આરોહી પટેલ

    અભિનેત્રી આરોહી પટેલે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘એક યુગનો અંત થઈ ગયો. રેસ્ટ ઈન પીસ નરેશ કનોડિયા સર, મહેશ કનોડિયા સર’.

    2/20
  • યશ સોની અભિનેતા યશ સોનીએ મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘યુગનો અંત’.

    યશ સોની

    અભિનેતા યશ સોનીએ મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘યુગનો અંત’.

    3/20
  • એશા કંસારા અભિનેત્રી એશા કંસારાએ મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી લેજન્ડ્સ’.

    એશા કંસારા

    અભિનેત્રી એશા કંસારાએ મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી લેજન્ડ્સ’.

    4/20
  • મિત્ર ગઢવી અભિનેતા મિત્ર ગઢવીએ નરેશ કનોડિયાની તસવીર શૅર કરીને લખ્યું હતું કે, ‘રેસ્ટ ઈન પીસ સર. પણ તમે દરેક ગુજરાતી ફિલ્મોના ચાહકમાં જીવંત રહેશો. એક યુગનો અંત. પરિવારને સાંત્વના’.

    મિત્ર ગઢવી

    અભિનેતા મિત્ર ગઢવીએ નરેશ કનોડિયાની તસવીર શૅર કરીને લખ્યું હતું કે, ‘રેસ્ટ ઈન પીસ સર. પણ તમે દરેક ગુજરાતી ફિલ્મોના ચાહકમાં જીવંત રહેશો. એક યુગનો અંત. પરિવારને સાંત્વના’.

    5/20
  • ઓજસ રાવલ અભિનેતા ઓજસ રાવલે નરેશ કનોડિયા સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી નરેશ કનોડિયા. આ સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. એક યુગનો અંત થઈ ગયો. પણ લેજન્ડ્સ હંમેશા જીવંત રહેશે’.

    ઓજસ રાવલ

    અભિનેતા ઓજસ રાવલે નરેશ કનોડિયા સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી નરેશ કનોડિયા. આ સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. એક યુગનો અંત થઈ ગયો. પણ લેજન્ડ્સ હંમેશા જીવંત રહેશે’.

    6/20
  • સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ લખ્યું હતું કે, ‘ભગવાન મહેશભાઈ તથા નરેશભાઈ કનોડિયા બંને ભાઈઓના આત્માને શાંતિ આપે! ઓમ નમ: શિવાય. ઓમ શાંતિ’.

    સિદ્ધાર્થ રાંદેરિયા

    ગુજરાતી રંગભૂમિના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ લખ્યું હતું કે, ‘ભગવાન મહેશભાઈ તથા નરેશભાઈ કનોડિયા બંને ભાઈઓના આત્માને શાંતિ આપે! ઓમ નમ: શિવાય. ઓમ શાંતિ’.

    7/20
  • સાંઈરામ દવે હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ મહેશ-નરેશ માટેની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા એ માત્ર બે ભાઈઓ જ નહોતા પરંતુ ગુજરાતી ફિલ્મના બે ફેફસાં હતા. ગુજરાતી ફિલ્મના બહુ પાતળા સમયમાં આ સૂરીલી બંધુ બેલડીયે શ્રોતાઓને ટકાવી રાખ્યા હતા. આજે મહેશ-નરેશની અણધારી વિઘયથી ‘શેતલનો કાંઠો’ સુનમુન થઈ ગયો, ‘માલણાને જગાડનારો ‘મેરુ’ જ સુઇ ગયો’, ‘ઝૂલણ મોરલી’ વેરણ થઇ ગઈ. ‘પરદેશી મણિયારો’ ઈશ્વરના દેશ ચાલ્યો ગયો. ગરવો ગુજરાતી હવે સ્મરણોમાં જ રહો, ‘હિરણનો કાંઠો’ સાવ સુમસામ થઇ ગયો. ‘મરદનો માંડવો’ સુનો થઇ ગયો. 'સોરઠના સાવજે’ વૈકુંઠની વાટ પકડી, આજ ગુજરાતી ફિલ્લમનો જાણે ઈડરિયો ગઢ ભાંગી પડયો હોય એવું લાગી રહ્યું છે. ‘ચોકમાં મોતી વેરાણા' અને પછી જાણે ફટ ફટ ફુંટી પડયા, ‘કડલાની જોડ' ભાંગી ગઈ. આપણને સૌને જોડે રહેવાનું કહીને આ બંને ભાઇઓએ સાથ છોડી દીધો. ‘નવરંગી ચૂંદડી' હવે કોણ પહેરાવશે?કારણ ગુજરાતી ફિલ્મના ‘રાજ અને રતન’ બેય રોળાય ગયા છે.” ‘વટના કટકા' જેવા મહેશ-નરેશની બંધુ બેલડીની વિદાયથી ગુજરાતીઓને ‘કાંટો વાગ્યો છે કાળજે’. ‘ધન્યતા’ હવે તો અમારે ‘સાજણ તારા સંભારણા' જ રહયા. જ્યારે જ્યારે ગુજરાતી ફિલ્મની વાત આવશે ત્યારે ત્યારે આપણું આ કપૂર ખાનદાન જેવું ‘કનોડિયા ખાનદાન’ સૌને યાદ આવશે. સફળ થવા માટે કોઈ સ્પેશ્યલ જ્ઞાતિની નહીં માત્ર અને માત્ર ટેલેન્ટની જરૂર છે જે આ બેલડીયે સાબીત કરી બતાવ્યું છે, સામાન્ય માણસથી સેલિબ્રિટી સુધીની તેમની સફર ગુજરાતના યુવાનો માટે પ્રેરણાદાયી રહેશે. મહેશ-નરેશ સદૈવ ગુજરાતીઓના હૈયે રહેશે એમાં શંકાને સ્થાન નથી’.

    સાંઈરામ દવે

    હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ મહેશ-નરેશ માટેની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા એ માત્ર બે ભાઈઓ જ નહોતા પરંતુ ગુજરાતી ફિલ્મના બે ફેફસાં હતા. ગુજરાતી ફિલ્મના બહુ પાતળા સમયમાં આ સૂરીલી બંધુ બેલડીયે શ્રોતાઓને ટકાવી રાખ્યા હતા. આજે મહેશ-નરેશની અણધારી વિઘયથી ‘શેતલનો કાંઠો’ સુનમુન થઈ ગયો, ‘માલણાને જગાડનારો ‘મેરુ’ જ સુઇ ગયો’, ‘ઝૂલણ મોરલી’ વેરણ થઇ ગઈ. ‘પરદેશી મણિયારો’ ઈશ્વરના દેશ ચાલ્યો ગયો. ગરવો ગુજરાતી હવે સ્મરણોમાં જ રહો, ‘હિરણનો કાંઠો’ સાવ સુમસામ થઇ ગયો. ‘મરદનો માંડવો’ સુનો થઇ ગયો. 'સોરઠના સાવજે’ વૈકુંઠની વાટ પકડી, આજ ગુજરાતી ફિલ્લમનો જાણે ઈડરિયો ગઢ ભાંગી પડયો હોય એવું લાગી રહ્યું છે. ‘ચોકમાં મોતી વેરાણા' અને પછી જાણે ફટ ફટ ફુંટી પડયા, ‘કડલાની જોડ' ભાંગી ગઈ. આપણને સૌને જોડે રહેવાનું કહીને આ બંને ભાઇઓએ સાથ છોડી દીધો. ‘નવરંગી ચૂંદડી' હવે કોણ પહેરાવશે?કારણ ગુજરાતી ફિલ્મના ‘રાજ અને રતન’ બેય રોળાય ગયા છે.” ‘વટના કટકા' જેવા મહેશ-નરેશની બંધુ બેલડીની વિદાયથી ગુજરાતીઓને ‘કાંટો વાગ્યો છે કાળજે’. ‘ધન્યતા’ હવે તો અમારે ‘સાજણ તારા સંભારણા' જ રહયા. જ્યારે જ્યારે ગુજરાતી ફિલ્મની વાત આવશે ત્યારે ત્યારે આપણું આ કપૂર ખાનદાન જેવું ‘કનોડિયા ખાનદાન’ સૌને યાદ આવશે. સફળ થવા માટે કોઈ સ્પેશ્યલ જ્ઞાતિની નહીં માત્ર અને માત્ર ટેલેન્ટની જરૂર છે જે આ બેલડીયે સાબીત કરી બતાવ્યું છે, સામાન્ય માણસથી સેલિબ્રિટી સુધીની તેમની સફર ગુજરાતના યુવાનો માટે પ્રેરણાદાયી રહેશે. મહેશ-નરેશ સદૈવ ગુજરાતીઓના હૈયે રહેશે એમાં શંકાને સ્થાન નથી’.

    8/20
  • કિર્તીદાન ગઢવી ગાયક કિર્તીદાન ગઢવીએ મહેશ-નરેશનો વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, ‘આરઆઈપી, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજન્ડ્સ નરેશ કનોડિયા-મહેશ કનોડિયા’.

    કિર્તીદાન ગઢવી

    ગાયક કિર્તીદાન ગઢવીએ મહેશ-નરેશનો વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, ‘આરઆઈપી, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજન્ડ્સ નરેશ કનોડિયા-મહેશ કનોડિયા’.

    9/20
  • ગીતા રબારી ગિયકા ગીતા રબારીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સાથે હરીશુ....સાથે ફરીશુ.... સાથે જીવીશુ........સાથે મરીશુ .પોતાના જ આ ગીત ને જીવનમા સાર્થક કરનાર મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા જૂગલબંધી ની બે દિવસ ના અંતરે જ દુનીયા ને અલવિદા. જયાં પણ રહો , સાથે રહો....ખુશ રહો. ગુજરાતી ચિત્રપટ ના બન્ને દિગ્ગજો ને દરેક ગુજરાતી હંમેશા યાદ રાખશે’.

    ગીતા રબારી

    ગિયકા ગીતા રબારીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સાથે હરીશુ....સાથે ફરીશુ.... સાથે જીવીશુ........સાથે મરીશુ .પોતાના જ આ ગીત ને જીવનમા સાર્થક કરનાર મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા જૂગલબંધી ની બે દિવસ ના અંતરે જ દુનીયા ને અલવિદા. જયાં પણ રહો , સાથે રહો....ખુશ રહો. ગુજરાતી ચિત્રપટ ના બન્ને દિગ્ગજો ને દરેક ગુજરાતી હંમેશા યાદ રાખશે’.

    10/20
  • ગીતા રબારી ગીતા રબારીએ ઈન્સ્ટાસ્ટોરી પણ નરેશ કનોડિયાની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘આરઆઈપી લેજન્ડ’.

    ગીતા રબારી

    ગીતા રબારીએ ઈન્સ્ટાસ્ટોરી પણ નરેશ કનોડિયાની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘આરઆઈપી લેજન્ડ’.

    11/20
  • નિરવ બારોટ ગાયક નિરવ બારોટે લખ્યું હતું કે, ‘સાથે જીવશું સાથે મરશું, ઓમ શાંતિ’.

    નિરવ બારોટ

    ગાયક નિરવ બારોટે લખ્યું હતું કે, ‘સાથે જીવશું સાથે મરશું, ઓમ શાંતિ’.

    12/20
  • કિંજલ દવે ગાયિકા કિંજલ દવેએ લખ્યું હતું કે, ‘લેજન્ડ્સ સાથે જીવ્યા અને સાથે જ જતા રહ્યાં’.

    કિંજલ દવે

    ગાયિકા કિંજલ દવેએ લખ્યું હતું કે, ‘લેજન્ડ્સ સાથે જીવ્યા અને સાથે જ જતા રહ્યાં’.

    13/20
  • પાર્થ ભરત ઠક્કર મ્યુઝિક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘લેજન્ડ્સ સાથે જીવ્યા અને સાથે જતા રહ્યાં. રેસ્ટ ઈન પીસ મહેશ-નરેશ’.

    પાર્થ ભરત ઠક્કર

    મ્યુઝિક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે મહેશ-નરેશની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘લેજન્ડ્સ સાથે જીવ્યા અને સાથે જતા રહ્યાં. રેસ્ટ ઈન પીસ મહેશ-નરેશ’.

    14/20
  • મનન દેસાઈ કૉમેડિયન મનન દેસાઈ મહેશ-નરેશનો એક વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને સાવ તૂટી ગયો છું’.

    મનન દેસાઈ

    કૉમેડિયન મનન દેસાઈ મહેશ-નરેશનો એક વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, ‘આ સમાચાર સાંભળીને સાવ તૂટી ગયો છું’.

    15/20
  • હાર્દિક સાંગાણી અભિનેતા હાર્દિક સાંગાણીએ ઈન્સ્ટાસ્ટોરીમાં લખ્યું હતું કે, ‘ઓમ શાંતિ શ્રી નરેશ કનોડિયા. ગુજરાતના મેગા મિલેનિયમ સુપરસ્ટાર’.

    હાર્દિક સાંગાણી

    અભિનેતા હાર્દિક સાંગાણીએ ઈન્સ્ટાસ્ટોરીમાં લખ્યું હતું કે, ‘ઓમ શાંતિ શ્રી નરેશ કનોડિયા. ગુજરાતના મેગા મિલેનિયમ સુપરસ્ટાર’.

    16/20
  • અદિતિ રાવલ ગાયિકા અદિતિ રાવલે મહેશ-નરેશની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘ઓમ શાંતિ’.

    અદિતિ રાવલ

    ગાયિકા અદિતિ રાવલે મહેશ-નરેશની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘ઓમ શાંતિ’.

    17/20
  • આરતી વ્યાસ પટેલ અભિનેત્રી અને પ્રોડયુસર આરતી વ્યાસ પટેલે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘રેસ્ટ ઈન પીસ નરેશ કનોડિયા, મહેશ કનોડિયા’.

    આરતી વ્યાસ પટેલ

    અભિનેત્રી અને પ્રોડયુસર આરતી વ્યાસ પટેલે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘રેસ્ટ ઈન પીસ નરેશ કનોડિયા, મહેશ કનોડિયા’.

    18/20
  • સંદિપ પટેલ દિગ્દર્શક સંદિપ પટેલે લખ્યું હતું કે, ‘એક ચાહક તરીકે અમે અમારું દુ:ખ ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકીએ. સુપરસ્ટાર નરેશ કનોડિયા રેસ્ટ ઈન પીસ’.

    સંદિપ પટેલ

    દિગ્દર્શક સંદિપ પટેલે લખ્યું હતું કે, ‘એક ચાહક તરીકે અમે અમારું દુ:ખ ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકીએ. સુપરસ્ટાર નરેશ કનોડિયા રેસ્ટ ઈન પીસ’.

    19/20
  • વિરલ શાહ દિગ્દર્શક વિરલ શાહે નરેશ કનોડિયાની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી સર, ઓમ શાંતિ’.

    વિરલ શાહ

    દિગ્દર્શક વિરલ શાહે નરેશ કનોડિયાની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘આરઆઈપી સર, ઓમ શાંતિ’.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે.

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK