RIP Khayyam: જુઓ લેજન્ડરી કંપોઝરની રૅર તસવીરો

Aug 20, 2019, 15:41 IST
  • મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મી, જેઓ ખય્યામ સાહેબના નામે જાણીતા હતા. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1927ના દિવસે રાહોનમાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે મ્યુઝિક ડિરેક્શન શરૂ કર્યું હતું.

    મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મી, જેઓ ખય્યામ સાહેબના નામે જાણીતા હતા. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1927ના દિવસે રાહોનમાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે મ્યુઝિક ડિરેક્શન શરૂ કર્યું હતું.

    1/14
  • ત્રણ વર્ષ પછી, ખય્યામજી મુંબઈ આવ્યા અને તેમણે શર્માજી-વર્માજીની જોડીમાંથી શર્માજી તરીક કામ કરવાનું શરૂ કર્યું. ભાગલા બાદ તેમના પાર્ટનર રહેમાન વર્માએ બોમ્બે છોડી દીધું.

    ત્રણ વર્ષ પછી, ખય્યામજી મુંબઈ આવ્યા અને તેમણે શર્માજી-વર્માજીની જોડીમાંથી શર્માજી તરીક કામ કરવાનું શરૂ કર્યું. ભાગલા બાદ તેમના પાર્ટનર રહેમાન વર્માએ બોમ્બે છોડી દીધું.

    2/14
  • જો કે આ કારણથી ખય્યામજીની સફર ન અટકી.


    જો કે આ કારણથી ખય્યામજીની સફર ન અટકી.

    3/14
  • 1953માં તેમણે દિલીપ કુમાર અને મીના કુમારીની ફિલ્મ ફૂટપાથ માટે કંપોઝિંગ શરૂ કર્યું. અને પછી તો ઈતિહાસ છે.

    1953માં તેમણે દિલીપ કુમાર અને મીના કુમારીની ફિલ્મ ફૂટપાથ માટે કંપોઝિંગ શરૂ કર્યું. અને પછી તો ઈતિહાસ છે.

    4/14
  • ફિર સુબહ કબ હોગી, આખરી રાત, શબનમ જેવી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે.

    ફિર સુબહ કબ હોગી, આખરી રાત, શબનમ જેવી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે.

    5/14
  • 2011માં ખય્યામ સાહેબને પદ્મ ભૂષણ મળ્યો હતો.

    2011માં ખય્યામ સાહેબને પદ્મ ભૂષણ મળ્યો હતો.

    6/14
  • ખય્યામ સાહેબને નેશનલ અને ફિલ્મફેર અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

    ખય્યામ સાહેબને નેશનલ અને ફિલ્મફેર અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

    7/14
  • ફિલ્મ સિવાયના પણ ખય્યામ સાહેબના ગીતો પણ એટલા જ લોકપ્રિય થયા છે.

    ફિલ્મ સિવાયના પણ ખય્યામ સાહેબના ગીતો પણ એટલા જ લોકપ્રિય થયા છે.

    8/14
  • ખય્યામ સાહેબે મીના કુમારીના આલ્બમ 'I Write, I Recite' માટે પણ કંપોઝિશન કર્યું છે.

    ખય્યામ સાહેબે મીના કુમારીના આલ્બમ 'I Write, I Recite' માટે પણ કંપોઝિશન કર્યું છે.

    9/14
  • ખય્યામ સાહેબને ઠુમરી, દાદરા અને ગઝલ ખૂબ જ પસંદ હતા.

    ખય્યામ સાહેબને ઠુમરી, દાદરા અને ગઝલ ખૂબ જ પસંદ હતા.

    10/14
  • પોપનો જમાનો આવ્યો ત્યારે પણ ખય્યામ સાહેબે પોતાની સ્થાન જાળવી રાખ્યું હતું.

    પોપનો જમાનો આવ્યો ત્યારે પણ ખય્યામ સાહેબે પોતાની સ્થાન જાળવી રાખ્યું હતું.

    11/14
  • ખય્યામ સાહેબની અંજુમન, રઝિયા સુલતાન, બજાર, દિલ-એ-નાદાન અને નૂરી જેવી ફિલ્મો જાણીતી છે.

    ખય્યામ સાહેબની અંજુમન, રઝિયા સુલતાન, બજાર, દિલ-એ-નાદાન અને નૂરી જેવી ફિલ્મો જાણીતી છે.

    12/14
  • ખય્યામ સાહેબના નિધનથી આખું બોલીવુડ શોકમાં છે.

    ખય્યામ સાહેબના નિધનથી આખું બોલીવુડ શોકમાં છે.

    13/14
  • સોમવારે લાંબી બીમારી બાદ ખય્યામ સાહેબનું નિધન થયું છે.

    સોમવારે લાંબી બીમારી બાદ ખય્યામ સાહેબનું નિધન થયું છે.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે તે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો આજે પણ તેમની સાથે છે. ત્યારે જુઓ તેમની કેટલીક રૅર તસવીરો.(તસવીર સૌજન્યઃ નિમેશ દવે, યોગેન શાહ, મિડ-ડે આર્કાઈવ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK