રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકીલા'નું પોસ્ટર તાજતેરમાં રિલીઝ થયું છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર થઇ છે ત્યારે જાણીએ શકીલા વિશે અને રિચાની આ ફિલ્મ વિશે પણ. આ એ જ શકીલા છે જે સિલ્ક સ્મિતાની રાઇવલ હતી. આ ફિલ્મના પ્રમોશનને પગલે ગયા વર્ષે 2019માં 'શકીલા'નું કેલેન્ડર બહાર પડાયું હતું.