અલી ફઝલ સાથે સી ફેસિંગ ઘરમાં શિફ્ટ થઈ રિચા ચઢ્ઢા

Published: 23rd November, 2020 18:06 IST | Rachana Joshi
 • રિચા ચઢ્ઢા જે ઘરમાં હેલાં રહેતી હતી તેની લીઝ માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હતી. પરંતુ લૉકડાઉનને કારણે તે નવું ઘર શોધી શકી નોહતી. આટલું જ નહીં, તે સમય દરમિયાન બન્ને એકબીજાને મળી પણ શક્યા ન હતા. અનલૉક શરૂ થતા જ ઓગસ્ટમાં તેણે ઘર શોધવાનું શરૂ કરી દીધું અને હવે તે અલી ફઝલ સાથે ત્યાં શિફ્ટ થઇ ગઈ છે. જ્યાં બન્ને સાથે થોડા વર્ષ રહેશે.

  રિચા ચઢ્ઢા જે ઘરમાં હેલાં રહેતી હતી તેની લીઝ માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હતી. પરંતુ લૉકડાઉનને કારણે તે નવું ઘર શોધી શકી નોહતી. આટલું જ નહીં, તે સમય દરમિયાન બન્ને એકબીજાને મળી પણ શક્યા ન હતા. અનલૉક શરૂ થતા જ ઓગસ્ટમાં તેણે ઘર શોધવાનું શરૂ કરી દીધું અને હવે તે અલી ફઝલ સાથે ત્યાં શિફ્ટ થઇ ગઈ છે. જ્યાં બન્ને સાથે થોડા વર્ષ રહેશે.

  1/5
 • એક ઇન્ટરવ્યૂમાં રિચા ચઢ્ઢાએ કહ્યું કે, નવું ઘર મળવાથી તે ઘણી ખુશ છે. આ ઘરથી સમુદ્રનો નજારો દેખાય છે. આ બાંદ્રા અને અંધેરીના લોકેશનથી દૂર છે. જે તેમને સતત નજર રાખતા પેપરાઝીથી પણ બચાવશે.

  એક ઇન્ટરવ્યૂમાં રિચા ચઢ્ઢાએ કહ્યું કે, નવું ઘર મળવાથી તે ઘણી ખુશ છે. આ ઘરથી સમુદ્રનો નજારો દેખાય છે. આ બાંદ્રા અને અંધેરીના લોકેશનથી દૂર છે. જે તેમને સતત નજર રાખતા પેપરાઝીથી પણ બચાવશે.

  2/5
 • મુંબઈ મિરર સાથેની વાતચીતમાં રિચાએ અલીને મજાનો હાઉસમેટ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, 'તે મજાનો છે અને મોટાભાગના છોકરાથી અલગ છે. દરેક કામમાં મદદ કરે છે. તે કોઈ મુશ્કેલી વગર ઘરના પડદા પસંદ કરી લે છે. નસીબજોગે અમારી પસંદ પણ ઘણી મળતી આવે છે. આ સારી વાત છે કે ફાઈનલી અમે આ નિર્ણય સાથે લઇ શકીએ છીએ કે કયો સાબુ ખરીદવો છે અથવા કઈ નોકરાણી હાયર કરવાની છે.'

  મુંબઈ મિરર સાથેની વાતચીતમાં રિચાએ અલીને મજાનો હાઉસમેટ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, 'તે મજાનો છે અને મોટાભાગના છોકરાથી અલગ છે. દરેક કામમાં મદદ કરે છે. તે કોઈ મુશ્કેલી વગર ઘરના પડદા પસંદ કરી લે છે. નસીબજોગે અમારી પસંદ પણ ઘણી મળતી આવે છે. આ સારી વાત છે કે ફાઈનલી અમે આ નિર્ણય સાથે લઇ શકીએ છીએ કે કયો સાબુ ખરીદવો છે અથવા કઈ નોકરાણી હાયર કરવાની છે.'

  3/5
 • રિચાએ વધુમાં કહ્યું કે, 'અમે જ્યારે કરિયાણું ખરીદવા ગયા તો તેનું બેગ મારા બેગથી ભારે હતું. હું ઓર્ગેનિક ફાર્મિંગ એન્જોય કરું છું અને અહીંયા અમારી પાસે શાકભાજી ઉગાડવા માટે કિચન ગાર્ડન છે, જેમાં અલી પણ મારી મદદ કરે છે.'

  રિચાએ વધુમાં કહ્યું કે, 'અમે જ્યારે કરિયાણું ખરીદવા ગયા તો તેનું બેગ મારા બેગથી ભારે હતું. હું ઓર્ગેનિક ફાર્મિંગ એન્જોય કરું છું અને અહીંયા અમારી પાસે શાકભાજી ઉગાડવા માટે કિચન ગાર્ડન છે, જેમાં અલી પણ મારી મદદ કરે છે.'

  4/5
 • અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, બન્ને સાથે એક જ ઘરમાં રહશે તેનાથી બધા ખુશ નથી. પરંતુ રિચા બધાને મનાવી રહી છે. તેમજ તેના પેટ્સને પણ આદત પાડી રહી છે. રિચા તેની બે પાલતુ બિલાડી અલીની આસપાસ રહેવાની આદત પાડી રહી છે. તેણે કહ્યું કે, 'અલી પણ પેટ્સ સાથે સહજ નથી અને તેમાંની એક તેનાથી ડરી જાય છે. તેમ છતાં તે એડજસ્ટ કરી રહ્યા છે.'

  અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે, બન્ને સાથે એક જ ઘરમાં રહશે તેનાથી બધા ખુશ નથી. પરંતુ રિચા બધાને મનાવી રહી છે. તેમજ તેના પેટ્સને પણ આદત પાડી રહી છે. રિચા તેની બે પાલતુ બિલાડી અલીની આસપાસ રહેવાની આદત પાડી રહી છે. તેણે કહ્યું કે, 'અલી પણ પેટ્સ સાથે સહજ નથી અને તેમાંની એક તેનાથી ડરી જાય છે. તેમ છતાં તે એડજસ્ટ કરી રહ્યા છે.'

  5/5
 • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadda) બૉયફ્રેન્ડ અલી ફઝલ (Ali Fazal) સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બન્ને હવે સી-ફેસિંગ ઘરમાં સાથે રહેશે.

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK