ફારૂખ શેખ એક ઉમદા અદાકારની સરળ લાઈફ

Updated: Mar 25, 2019, 15:59 IST | Vikas Kalal
 • ફારુખ શેખનો જન્મ જમીનદાર પરિવારમાં 25 માર્ચ 1948ના દિવસે થયો હતો. ફારુખ શેખ સૌથી મોટા ભાઈ હતા અને પિતા મુસ્તફા શેખ જાણીતા વકીલ હોવાથી ફારુખ શેખ મુંબઈ શિફ્ટ થયા હતા.

  ફારુખ શેખનો જન્મ જમીનદાર પરિવારમાં 25 માર્ચ 1948ના દિવસે થયો હતો. ફારુખ શેખ સૌથી મોટા ભાઈ હતા અને પિતા મુસ્તફા શેખ જાણીતા વકીલ હોવાથી ફારુખ શેખ મુંબઈ શિફ્ટ થયા હતા.

  1/13
 • ફારુખ શેખે ગર્મ હવા સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ફારુખ ઘણી વાર મજાક કરતા કહેતા કે, તેમણે 750 રુપિયા માટે આ ફિલ્મ કરી હતી. ફોટો: ફિલ્મ નુરીમાં પૂનમ ઢિલ્લોન સાથે ફારુખ શેખ

  ફારુખ શેખે ગર્મ હવા સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ફારુખ ઘણી વાર મજાક કરતા કહેતા કે, તેમણે 750 રુપિયા માટે આ ફિલ્મ કરી હતી.

  ફોટો: ફિલ્મ નુરીમાં પૂનમ ઢિલ્લોન સાથે ફારુખ શેખ

  2/13
 • ગર્મ હવામાં પોતાના કિરદારના કારણે લાઈમ લાઈટમાં આવ્યા હતા. ગર્મ હવા બાદ સત્યજીત રાયે તેમને શતરંજ કે ખિલાડી માટે કાસ્ટ કર્યા હતા. ફોટો: બીવી હો તો એસી ફિલ્મની એક તસવીર

  ગર્મ હવામાં પોતાના કિરદારના કારણે લાઈમ લાઈટમાં આવ્યા હતા. ગર્મ હવા બાદ સત્યજીત રાયે તેમને શતરંજ કે ખિલાડી માટે કાસ્ટ કર્યા હતા.

  ફોટો: બીવી હો તો એસી ફિલ્મની એક તસવીર

  3/13
 • શતરંજ કે ખેલાડી, કિસી સે ના કહેના, ચશ્મે બદ્દૂર, ઉમરાવ જાન જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફોટો: ચશ્મે બદ્દૂર ફિલ્મનો એક સ્ટીલ

  શતરંજ કે ખેલાડી, કિસી સે ના કહેના, ચશ્મે બદ્દૂર, ઉમરાવ જાન જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું.

  ફોટો: ચશ્મે બદ્દૂર ફિલ્મનો એક સ્ટીલ

  4/13
 • ફારુખ શેખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 40 જેટલા વર્ષ આપ્યા છે. તેમના 40 વર્ષના કરિઅરમા તેમણે અલગ અલગ પ્રકારના તેમના રોલ આપ્યા છે જેમા કથાનો તેમનો નેગેટીવ રોલ જે લોકોને આશ્ચર્યમાં મુકે છે.

  ફારુખ શેખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 40 જેટલા વર્ષ આપ્યા છે. તેમના 40 વર્ષના કરિઅરમા તેમણે અલગ અલગ પ્રકારના તેમના રોલ આપ્યા છે જેમા કથાનો તેમનો નેગેટીવ રોલ જે લોકોને આશ્ચર્યમાં મુકે છે.

  5/13
 • ફિલ્મ સાથ સાથમાં દિપ્તી નવલ સાથે ફારુખ શેખ. આ જોડીએ બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે જેમા કિસી સે ના કહેના, સાથ સાથનો પણ સમાવેશ થાય છે.

  ફિલ્મ સાથ સાથમાં દિપ્તી નવલ સાથે ફારુખ શેખ. આ જોડીએ બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે જેમા કિસી સે ના કહેના, સાથ સાથનો પણ સમાવેશ થાય છે.

  6/13
 • ફારુખ શેખ બોલીવૂડ સાથે સાથે થિએટરમાં પણ એટલા જ એક્ટિવ હતા. ફારુખ શેખનું 'તુમ્હારી અમ્રિતા' 20થી પણ વધુ વર્ષો સુધી ભજવાયુ હતું. ફોટો: ફારુખ શેખ અને શબાના આઝ્મી નાટક તુમ્હારી અમ્રિતા સાથે

  ફારુખ શેખ બોલીવૂડ સાથે સાથે થિએટરમાં પણ એટલા જ એક્ટિવ હતા. ફારુખ શેખનું 'તુમ્હારી અમ્રિતા' 20થી પણ વધુ વર્ષો સુધી ભજવાયુ હતું.

  ફોટો: ફારુખ શેખ અને શબાના આઝ્મી નાટક તુમ્હારી અમ્રિતા સાથે

  7/13
 • ફારુખ શેખ ટેલિવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું. ફારુખ શેખે શ્રીકાંત, ચમત્કાર, જી મંત્રીજી જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે.

  ફારુખ શેખ ટેલિવિઝન સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું. ફારુખ શેખે શ્રીકાંત, ચમત્કાર, જી મંત્રીજી જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે.

  8/13
 • ફારુખે તેમના કરિઅર દરમિયાન 50 જેટલી ફિલ્મો કરી હશે પરંતુ તેમની તમામ ફિલ્મોની અસર જોવા મળી શકે છે. ફારુખ શેખ યે જવાની હૈ દિવાનીમાં પણ રણબીર કપૂરના પિતા તરીકેનો રોલ નિભાવતા જોવા મળ્યા હતા.

  ફારુખે તેમના કરિઅર દરમિયાન 50 જેટલી ફિલ્મો કરી હશે પરંતુ તેમની તમામ ફિલ્મોની અસર જોવા મળી શકે છે. ફારુખ શેખ યે જવાની હૈ દિવાનીમાં પણ રણબીર કપૂરના પિતા તરીકેનો રોલ નિભાવતા જોવા મળ્યા હતા.

  9/13
 • ફારુખ શેખને 2010માં નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફોટો: ક્લબ 60 ફિલ્મના પ્રમોશનમાં સારિકા સાથે ફારુખ શેખ

  ફારુખ શેખને 2010માં નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

  ફોટો: ક્લબ 60 ફિલ્મના પ્રમોશનમાં સારિકા સાથે ફારુખ શેખ

  10/13
 • આ છે ક્બલ 60ની ટીમ જેણે લોકોને ખૂબ હસાવ્યા હતા. ફારુખ શેખને નર્મ સ્વભાવના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે જે હમેશા ખુશ રહેવામાં માનતા હતા.

  આ છે ક્બલ 60ની ટીમ જેણે લોકોને ખૂબ હસાવ્યા હતા. ફારુખ શેખને નર્મ સ્વભાવના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે જે હમેશા ખુશ રહેવામાં માનતા હતા.

  11/13
 •  લિસન.. અમાયામાં કો-સ્ટાર દિપ્તી નવલ સાથે ફારુખ શેખ. ફારુખ શેખની સ્માઈલ, તેમના કિરદાર માટે વર્ષો સુધી તેમને યાદ કરવામાં આવશે.

   લિસન.. અમાયામાં કો-સ્ટાર દિપ્તી નવલ સાથે ફારુખ શેખ. ફારુખ શેખની સ્માઈલ, તેમના કિરદાર માટે વર્ષો સુધી તેમને યાદ કરવામાં આવશે.

  12/13
 • 65 વર્ષની ઉમરે હ્રદય હુમલાના કારણે ફારુખ શેખનું દુબઈમાં નિધન થયું હતું.

  65 વર્ષની ઉમરે હ્રદય હુમલાના કારણે ફારુખ શેખનું દુબઈમાં નિધન થયું હતું.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ફારુખ શેખને તેમના ઉમદા સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. ફારુખ શેખે તેમનું જીવન અંત સુધી જીવંત રાખ્યુ હતુ. હમેશા મોં પર સ્મિત રાખતા ફારુખ શેખનો જન્મ ગુજરાતના સુરત અમરોલીમાં થયો હતો. પિતાના વ્યવ્સાયના કારણેે ફારુખ શેખ મુંબઈ શિફ્ટ થયા હતા. ફારુખ શેખ ફિલ્મો સાથે નાટકોમાં પણ કામ કરી ચુક્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK