Yash Chopra: આજે પણ બધાની યાદમાં જીવતા છે

Updated: 27th September, 2020 16:18 IST | Keval Trivedi
  • યશ ચોપડાની વર્ષ 1981ની સિલસિલા તે સમયથી સૌથી સફળ ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન અને રેખાની આ ફિલ્મમાં મ્યુઝીક ડાયરેક્ટર શિવ હરી હતા. આજની તારીખમાં પણ દેખા એક ખ્વાબ અને રંગ બરસે જેવા ગીતો લોકો સાંભળે છે.

    યશ ચોપડાની વર્ષ 1981ની સિલસિલા તે સમયથી સૌથી સફળ ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન અને રેખાની આ ફિલ્મમાં મ્યુઝીક ડાયરેક્ટર શિવ હરી હતા. આજની તારીખમાં પણ દેખા એક ખ્વાબ અને રંગ બરસે જેવા ગીતો લોકો સાંભળે છે.

    1/24
  • યશ ચોપડાએ અને અમિતાભ બચ્ચન સાથે ઘણી સુપરહીટ ફિલ્મો કરી છે, જેમાં વર્ષ 1975ની દિવાર, 1976માં આવેલી કભી કભી અને 1978ની ત્રિશુલ જેવી ફિલ્મોનો સમાવેશ છે.

    યશ ચોપડાએ અને અમિતાભ બચ્ચન સાથે ઘણી સુપરહીટ ફિલ્મો કરી છે, જેમાં વર્ષ 1975ની દિવાર, 1976માં આવેલી કભી કભી અને 1978ની ત્રિશુલ જેવી ફિલ્મોનો સમાવેશ છે.

    2/24
  • શાહરૂખ ખાને યશ ચોપડાના જન્મદિવસે તેમને શુભેચ્છા આપી હતી. શાહરૂખ ખાનને સુપરસ્ટાર બનાવવામાં તેમની મોટી ભૂમિકા હતી. તેમણે શાહરૂખ સાથે ‘ડર’ મુવી કરી હતી. તેમ જ તેમના દિકરા આદિત્ય ચોપડાએ ડાયરેક્ટ કરેલી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને દિલ તો પાગલ હે જેવી ફિલ્મથી શાહરૂખ ખાન ફિલ્મ જગતના કિંગ ખાન બન્યા હતા.

    શાહરૂખ ખાને યશ ચોપડાના જન્મદિવસે તેમને શુભેચ્છા આપી હતી. શાહરૂખ ખાનને સુપરસ્ટાર બનાવવામાં તેમની મોટી ભૂમિકા હતી. તેમણે શાહરૂખ સાથે ‘ડર’ મુવી કરી હતી. તેમ જ તેમના દિકરા આદિત્ય ચોપડાએ ડાયરેક્ટ કરેલી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને દિલ તો પાગલ હે જેવી ફિલ્મથી શાહરૂખ ખાન ફિલ્મ જગતના કિંગ ખાન બન્યા હતા.

    3/24
  • શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મુવી મરાઠા મંદિરના દર્શકોને 20 વર્ષથી પણ વધુ સમયથી એન્ટરટેઈન કરે છે.

    શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મુવી મરાઠા મંદિરના દર્શકોને 20 વર્ષથી પણ વધુ સમયથી એન્ટરટેઈન કરે છે.

    4/24
  • યશ ચોપડાએ દિલિપ કુમાર સાથે 1984ની બ્લોકબસ્ટર મશાલ મુવી કરી હતી. ફોટામાં યશ ચોપડા, દિલિપ કુમાર સાથે સુભાષ ગાઈ પણ દેખાય છે.

    યશ ચોપડાએ દિલિપ કુમાર સાથે 1984ની બ્લોકબસ્ટર મશાલ મુવી કરી હતી. ફોટામાં યશ ચોપડા, દિલિપ કુમાર સાથે સુભાષ ગાઈ પણ દેખાય છે.

    5/24
  • યશ ચોપડા અને તેમની પત્ની પામેલાને બે દિકરા છે, આદિત્ય ચોપડા ફિલ્મનિર્માતા છે અને ઉદય ચોપડા અભિનેતા છે.

    યશ ચોપડા અને તેમની પત્ની પામેલાને બે દિકરા છે, આદિત્ય ચોપડા ફિલ્મનિર્માતા છે અને ઉદય ચોપડા અભિનેતા છે.

    6/24
  • મુંબઈની એક પાર્ટીમાં યશ ચોપડા અને પુનમ ઢીલન સાથે દેખાયા હતા.

    મુંબઈની એક પાર્ટીમાં યશ ચોપડા અને પુનમ ઢીલન સાથે દેખાયા હતા.

    7/24
  • યશ ચોપડા તેમના ભાઈ બી.આર.ચોપડા અને રામાનંદ સાગર.

    યશ ચોપડા તેમના ભાઈ બી.આર.ચોપડા અને રામાનંદ સાગર.

    8/24
  • ફોટામાં યશ ચોપડા એશ્વર્યા રાય, રાની મુખર્જી, અનિલ કપૂર અને રાકેશ રોશન સાથે એક ઈવેન્ટમાં હતા.

    ફોટામાં યશ ચોપડા એશ્વર્યા રાય, રાની મુખર્જી, અનિલ કપૂર અને રાકેશ રોશન સાથે એક ઈવેન્ટમાં હતા.

    9/24
  • ફિલ્મનિર્માતા બોલીવુડના બે ખાન- આમિર અને શાહરૂખ સાથે.

    ફિલ્મનિર્માતા બોલીવુડના બે ખાન- આમિર અને શાહરૂખ સાથે.

    10/24
  • યશ ચોપડા અને સુનિલ દત્ત અગત્યની ચર્ચા કરતા દેખાયા હતા.

    યશ ચોપડા અને સુનિલ દત્ત અગત્યની ચર્ચા કરતા દેખાયા હતા.

    11/24
  • યશ ચોપડા અમરિશ પુરી અને રમેશ સિપ્પી સાથે.

    યશ ચોપડા અમરિશ પુરી અને રમેશ સિપ્પી સાથે.

    12/24
  • ફિલ્મનિર્માતાને અમિતાભનું વેક્સનું પૂતળું ખૂબ જ ગમ્યું હતું. દિવાર, ત્રિશુલ અને કાલા પથ્થર જેવી ફિલ્મોના લીધે બોલીવુડમાં અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેનની ઓળખ મળી હતી.

    ફિલ્મનિર્માતાને અમિતાભનું વેક્સનું પૂતળું ખૂબ જ ગમ્યું હતું. દિવાર, ત્રિશુલ અને કાલા પથ્થર જેવી ફિલ્મોના લીધે બોલીવુડમાં અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેનની ઓળખ મળી હતી.

    13/24
  • જ્યારે દિવાર શોલેને મળીઃ યશ ચોપડા અને રમેશ સિપ્પી.

    જ્યારે દિવાર શોલેને મળીઃ યશ ચોપડા અને રમેશ સિપ્પી.

    14/24
  • એક ઈવેન્ટમાં યશ ચોપડા એવરગ્રીન દેવઆનંદ સાથે.

    એક ઈવેન્ટમાં યશ ચોપડા એવરગ્રીન દેવઆનંદ સાથે.

    15/24
  • યશ ચોપડા અને તેમની પત્ની પામેલા એક ઈવેન્ટમાં દિલીપ કુમાર અને લતા મંગેશકર સાથે જોવા મળ્યા હતા.

    યશ ચોપડા અને તેમની પત્ની પામેલા એક ઈવેન્ટમાં દિલીપ કુમાર અને લતા મંગેશકર સાથે જોવા મળ્યા હતા.

    16/24
  • એક એવોર્ડ ફંક્શનમાં રણધીર કપૂર, શાહરૂખ ખાન અને યશ ચોપડા સાથે.

    એક એવોર્ડ ફંક્શનમાં રણધીર કપૂર, શાહરૂખ ખાન અને યશ ચોપડા સાથે.

    17/24
  • એક બર્થ ડે પાર્ટીમાં પુનમ ઢીલન, આશા ભોસલે યશ ચોપડા અને તેમની પત્ની પામેલા સાથે જોવા મળ્યા હતા.

    એક બર્થ ડે પાર્ટીમાં પુનમ ઢીલન, આશા ભોસલે યશ ચોપડા અને તેમની પત્ની પામેલા સાથે જોવા મળ્યા હતા.

    18/24
  • આ ફોટો  ‘પા’ના પ્રિમિયમનો છે, જેમાં યશ ચોપડા અને અમિતાભ બચ્ચન સાથે દેખાય છે. 

    આ ફોટો  ‘પા’ના પ્રિમિયમનો છે, જેમાં યશ ચોપડા અને અમિતાભ બચ્ચન સાથે દેખાય છે. 

    19/24
  • શ્રીદેવીનું 1989માં ‘ચાંદની’ અવતાર ખૂબ જ ફેમસ થયું હતું, જેનો શ્રેય યશ ચોપડાને જાય છે. તેમણે અનિલ કપુર અને શ્રીદેવી સાથે લમ્હે મુવી કરી જે આજની તારીખમાં પણ તેમની બેસ્ટ ફિલ્મ કહેવાય છે. 

    શ્રીદેવીનું 1989માં ‘ચાંદની’ અવતાર ખૂબ જ ફેમસ થયું હતું, જેનો શ્રેય યશ ચોપડાને જાય છે. તેમણે અનિલ કપુર અને શ્રીદેવી સાથે લમ્હે મુવી કરી જે આજની તારીખમાં પણ તેમની બેસ્ટ ફિલ્મ કહેવાય છે. 

    20/24
  • યશ ચોપડા એક ઈવેન્ટમાં જાવેદ અખ્તર અને આમિર ખાન સાથે જોવા મળ્યા હતા. તેમની 1993ની ફિલ્મ પરંપરામાં તેમણે આમિર ખાનને લીધો હતો.

    યશ ચોપડા એક ઈવેન્ટમાં જાવેદ અખ્તર અને આમિર ખાન સાથે જોવા મળ્યા હતા. તેમની 1993ની ફિલ્મ પરંપરામાં તેમણે આમિર ખાનને લીધો હતો.

    21/24
  • એક એવોર્ડ ફંક્શનમાં યશ ચોપડા અભિનેત્રી અરૂણા ઈરાની સાથે.

    એક એવોર્ડ ફંક્શનમાં યશ ચોપડા અભિનેત્રી અરૂણા ઈરાની સાથે.

    22/24
  • તેમની સિલસિલા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ચાંદની, લમ્હે જેવી ફિલ્મો હંમેશા લોકો યાદ રાખશે.

    તેમની સિલસિલા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ચાંદની, લમ્હે જેવી ફિલ્મો હંમેશા લોકો યાદ રાખશે.

    23/24
  • ઉદય ચોપડાએ ઈન્સ્ટાગ્રામમાં આ ફોટો શૅર કર્યો હતો, જેમાં અભિનેત્રી રાખી ગુલઝાર, પામેલા ચોપડા, યશ ચોપડા અને આદિત્ય ચોપડા દેખાય છે.  

    ઉદય ચોપડાએ ઈન્સ્ટાગ્રામમાં આ ફોટો શૅર કર્યો હતો, જેમાં અભિનેત્રી રાખી ગુલઝાર, પામેલા ચોપડા, યશ ચોપડા અને આદિત્ય ચોપડા દેખાય છે.  

    24/24
  • loading...

ફોટોઝ વિશે

આજે સુપ્રસિદ્ધ ફિલ્મનિર્માતા યશ ચોપડાની જન્મજયંતી છે. આજે તેમની આઈકોનિક પર્સનાલિટીને યાદ કરીએ જેમણે રોમેન્સની પરિભાષા બદલી. (ફોટોઝઃ મિડ-ડે)

First Published: 27th September, 2020 15:45 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK