HBD Mink Brar: આ ગ્લેમરસ અભિનેત્રીની ઈચ્છા મેજીસ્ટ્રેટ બનવાની હતી

Updated: 4th November, 2020 14:38 IST | Keval Trivedi
  • મિંક બ્રારનો જન્મ 4 નવેમ્બર, 1980ના રોજ પંજાબી કુટુંબમાં થયો હતો. તેને બધા અભિનેતા દેવ આનંદની ડિસ્કવરી તરીકે ઓળખે છે. ભારતીય મૂળની મિંકનો જન્મ જર્મનીમાં થયો હતો. ફ્રેન્કફૂર્ટની ફ્રાઈડરિચ એબર્ટ શેહુલેમાં તે ભણી હતી. તસવીરઃ કતપુતલીમાં મિંક બ્રાર અને મિલિંદ સોમન.

    મિંક બ્રારનો જન્મ 4 નવેમ્બર, 1980ના રોજ પંજાબી કુટુંબમાં થયો હતો. તેને બધા અભિનેતા દેવ આનંદની ડિસ્કવરી તરીકે ઓળખે છે. ભારતીય મૂળની મિંકનો જન્મ જર્મનીમાં થયો હતો. ફ્રેન્કફૂર્ટની ફ્રાઈડરિચ એબર્ટ શેહુલેમાં તે ભણી હતી. તસવીરઃ કતપુતલીમાં મિંક બ્રાર અને મિલિંદ સોમન.

    1/15
  • જર્મનીમાં જન્મેલી મિંકે બૉલીવુડમાં ડેબ્યુ 1993માં દેવ આનંદની પ્યાર કા તરાનાથી કર્યું હતું. ફિલ્મ જગતમાં આવી ત્યારે મિંક ફક્ત 13 વર્ષની હતી.

    જર્મનીમાં જન્મેલી મિંકે બૉલીવુડમાં ડેબ્યુ 1993માં દેવ આનંદની પ્યાર કા તરાનાથી કર્યું હતું. ફિલ્મ જગતમાં આવી ત્યારે મિંક ફક્ત 13 વર્ષની હતી.

    2/15
  • હમ આપકે દિલ મે રહેતે હે, ઉપ્સ, અજનબી, રાઝ અને ચલો ઈશ્ક લડાય જેવી મુવીથી મિંક ફેમસ થઈ હતી. 

    હમ આપકે દિલ મે રહેતે હે, ઉપ્સ, અજનબી, રાઝ અને ચલો ઈશ્ક લડાય જેવી મુવીથી મિંક ફેમસ થઈ હતી. 

    3/15
  • જુહી ચાવલાની સાત રંગ કે સપનેમાં મિંકે શ્રેષ્ઠ કામ કર્યું હતું, પરંતુ દિપક તિજોરીની ઉપ્સ મુવીથી તે લાઈમલાઈટમાં આવી હતી.

    જુહી ચાવલાની સાત રંગ કે સપનેમાં મિંકે શ્રેષ્ઠ કામ કર્યું હતું, પરંતુ દિપક તિજોરીની ઉપ્સ મુવીથી તે લાઈમલાઈટમાં આવી હતી.

    4/15
  • મિંક બ્રારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે તેના ગ્લેમરસ અવતારથી ફેમ મળ્યુ હોવા છતાં સાઉથમાં તે એટલુ પ્રભુત્વ પાડી શકી નહોતી.

    મિંક બ્રારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે તેના ગ્લેમરસ અવતારથી ફેમ મળ્યુ હોવા છતાં સાઉથમાં તે એટલુ પ્રભુત્વ પાડી શકી નહોતી.

    5/15
  • આ ઈન્ડો-જર્મન મોડેલ-એક્ટ્રેસને મેજિસ્ટ્રેટ બનવું હતું. 

    આ ઈન્ડો-જર્મન મોડેલ-એક્ટ્રેસને મેજિસ્ટ્રેટ બનવું હતું. 

    6/15
  • આઈએનએસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નામ વિશે વાત કરતા મિંકે કહ્યું કે, મિંક એક પ્રાણી છે જેને પાણી અને સ્વતંત્રતા ખૂબ જ ગમે છે. તેમ જ તેના અતિમૂલ્ય પીંછા માટે જાણિતુ છે.

    આઈએનએસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નામ વિશે વાત કરતા મિંકે કહ્યું કે, મિંક એક પ્રાણી છે જેને પાણી અને સ્વતંત્રતા ખૂબ જ ગમે છે. તેમ જ તેના અતિમૂલ્ય પીંછા માટે જાણિતુ છે.

    7/15
  • મિંક બ્રારે તેના ભાઈ પુન્નુ બ્રાર સાથે મળીને પ્રોડક્શન હાઉસની રચના કરી જેનું નામ બ્રો એન્ડ સિસ પ્રોડક્શન્સ હતું. તસવીરઃ મિંક અને તેના ભાઈનો નાનપણનો ફોટો.

    મિંક બ્રારે તેના ભાઈ પુન્નુ બ્રાર સાથે મળીને પ્રોડક્શન હાઉસની રચના કરી જેનું નામ બ્રો એન્ડ સિસ પ્રોડક્શન્સ હતું. તસવીરઃ મિંક અને તેના ભાઈનો નાનપણનો ફોટો.

    8/15
  • આ બંનેએ મળીને પહેલી ફિલ્મ કતપુતલી બનાવી છે, જેમાં મિંક લીડ રોલમાં હતી. બોક્સ ઑફિસમાં પણ ફિલ્મ ખૂબ જ ચાલી હતી.

    આ બંનેએ મળીને પહેલી ફિલ્મ કતપુતલી બનાવી છે, જેમાં મિંક લીડ રોલમાં હતી. બોક્સ ઑફિસમાં પણ ફિલ્મ ખૂબ જ ચાલી હતી.

    9/15
  • વર્ષ 2009માં મિંક બ્રારે ડાન્સ રિયાલિટી શો ડાન્સિંગ ક્વિનમાં ભાગ લીધો હતો, જોકે તે એલિમિનેટ થઈ હતી.

    વર્ષ 2009માં મિંક બ્રારે ડાન્સ રિયાલિટી શો ડાન્સિંગ ક્વિનમાં ભાગ લીધો હતો, જોકે તે એલિમિનેટ થઈ હતી.

    10/15
  • બે વર્ષ બાદ 2011માં તે બિગ બૉસમાં જોવા મળી હતી. ત્યારબાદ  ટીવી શો-ઝોર કા ઝટકા-ટોટલ વાઈપઆઉટમાં જોવા મળી, આ શોને અભિનેતા શાહરૂખ ખાન હોસ્ટ કરતો હતો. તસવીરઃ 2012માં મિંક બ્રાર બિગ બૉસ હાઉસના ઘરમાં. 

    બે વર્ષ બાદ 2011માં તે બિગ બૉસમાં જોવા મળી હતી. ત્યારબાદ  ટીવી શો-ઝોર કા ઝટકા-ટોટલ વાઈપઆઉટમાં જોવા મળી, આ શોને અભિનેતા શાહરૂખ ખાન હોસ્ટ કરતો હતો. તસવીરઃ 2012માં મિંક બ્રાર બિગ બૉસ હાઉસના ઘરમાં. 

    11/15
  • ગ્લેમ વર્લ્ડમાં બાબતે મિંકે તેણે મિડ-ડેને કહ્યું હતું કે, મે ક્યારેય ઈન્ડસ્ટ્રીને છોડી નથી, પણ હા મારે ફરી લોકોના ટચમાં આવવું નથી. મારે પોતાની રિયલ સાઈડ બધાને દેખાડવી છે. મારે પૈસા કમાવવા છે, કામ કરવુ છે પરંતુ તે માટે પોતાની જાતને એક્સપોઝ કરવી નથી.

    ગ્લેમ વર્લ્ડમાં બાબતે મિંકે તેણે મિડ-ડેને કહ્યું હતું કે, મે ક્યારેય ઈન્ડસ્ટ્રીને છોડી નથી, પણ હા મારે ફરી લોકોના ટચમાં આવવું નથી. મારે પોતાની રિયલ સાઈડ બધાને દેખાડવી છે. મારે પૈસા કમાવવા છે, કામ કરવુ છે પરંતુ તે માટે પોતાની જાતને એક્સપોઝ કરવી નથી.

    12/15
  • આપણે એ વાતને માનવી પડશે કે મિંકે ઓછુ કામ કર્યુ હોવા છતાં તે એવી સેલિબ્રિટીઝમાંની એક છે જેને કોઈ સરળતાથી ભૂલી શકશે નહીં. 

    આપણે એ વાતને માનવી પડશે કે મિંકે ઓછુ કામ કર્યુ હોવા છતાં તે એવી સેલિબ્રિટીઝમાંની એક છે જેને કોઈ સરળતાથી ભૂલી શકશે નહીં. 

    13/15
  • હાલમાં આ અભિનેત્રી તેના ભાઈ સાથે અમૂક સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. 

    હાલમાં આ અભિનેત્રી તેના ભાઈ સાથે અમૂક સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. 

    14/15
  • હેપ્પી બર્થ ડે મિંક બ્રાર!

    હેપ્પી બર્થ ડે મિંક બ્રાર!

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે એક્ટ્રેસ અને મોડેલ મિંક બ્રારનો 40મો બર્થ ડે છે. છેલ્લા ઘણા સમયથી તે લાઈમલાઈટથી દૂર રહી છે. તેમના ખાસ દિવસે જાણિએ તેના વિશે વધુ. (તસવીરોઃ મિંક બ્રારનું અધિકૃત ફેસબુક અકાઉન્ટ અને મિડ-ડે આર્કાઈવ્ઝ)

First Published: 4th November, 2020 14:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK