Tip Tip Barsa Pani ગીતમાં આગ લગાવનારી એક્ટ્રેસ 46 વર્ષે પણ લાગે છે 26ની

Updated: 27th October, 2020 08:20 IST | Sheetal Patel
  • પોતાની એક્ટિંગ, સુંદરતા અને અદાઓથી એક્ટ્રેસ રવીના ટંડને ઈન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાં પોતાનું ઘણું મોટું નામ બનાવી લીધું છે.

    પોતાની એક્ટિંગ, સુંદરતા અને અદાઓથી એક્ટ્રેસ રવીના ટંડને ઈન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાં પોતાનું ઘણું મોટું નામ બનાવી લીધું છે.

    1/30
  • રવીના ટંડનનો જન્મ 26 ઑક્ટોબર 1974ના રોજ મુંબઈમાં થયો હતો.

    રવીના ટંડનનો જન્મ 26 ઑક્ટોબર 1974ના રોજ મુંબઈમાં થયો હતો.

    2/30
  • રવીના ટંડને 1991માં સલમાન ખાન સાથે ફિલ્મ પત્થર કે ફૂલથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એમણે 1994માં આવેલી ફિલ્મ મોહરાથી ઓળખાણ મળી છે.

    રવીના ટંડને 1991માં સલમાન ખાન સાથે ફિલ્મ પત્થર કે ફૂલથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એમણે 1994માં આવેલી ફિલ્મ મોહરાથી ઓળખાણ મળી છે.

    3/30
  • બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં રવીના ટંડન મસ્ત-મસ્ત ગર્લ તરીકે ઓળખાય છે.

    બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં રવીના ટંડન મસ્ત-મસ્ત ગર્લ તરીકે ઓળખાય છે.

    4/30
  • અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ગીત તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્તથી એનું નામ મસ્ત-મસ્ત ગર્લ પડ્યું છે.

    અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ગીત તૂ ચીઝ બડી હૈ મસ્ત-મસ્તથી એનું નામ મસ્ત-મસ્ત ગર્લ પડ્યું છે.

    5/30
  • 1999માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં રવીનાએ એ વાતની કબૂલાત કરી હતી કે અક્ષયે તેને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યો હતો.

    1999માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં રવીનાએ એ વાતની કબૂલાત કરી હતી કે અક્ષયે તેને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યો હતો.

    6/30
  • અક્ષય અને રવીના ટંડને મંદિરમાં સગાઈ પણ કરી હતી.

    અક્ષય અને રવીના ટંડને મંદિરમાં સગાઈ પણ કરી હતી.

    7/30
  • રવીના મુજબ અક્ષયે આ વાતનો સ્વીકાર કર્યો નહીં, કારણકે તેમને પોતાની કારર્કિદી અને ફિમેલ ફૅન્સને ગુમાવવાનો ડર હતો.

    રવીના મુજબ અક્ષયે આ વાતનો સ્વીકાર કર્યો નહીં, કારણકે તેમને પોતાની કારર્કિદી અને ફિમેલ ફૅન્સને ગુમાવવાનો ડર હતો.

    8/30
  • રેખા અને ત્યાર બાદ શિલ્પા શેટ્ટી સાથેના અફેરના કારણે રવીના, અક્ષય કુમારથી અલગ થઈ ગઈ.

    રેખા અને ત્યાર બાદ શિલ્પા શેટ્ટી સાથેના અફેરના કારણે રવીના, અક્ષય કુમારથી અલગ થઈ ગઈ.

    9/30
  • અક્ષય સાથે રિલેશન સમાપ્ત કર્યા બાદ રવીના ટંડને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

    અક્ષય સાથે રિલેશન સમાપ્ત કર્યા બાદ રવીના ટંડને લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

    10/30
  • રવીનાએ 22 ફેબ્રુઆરી 2004ના રોજ ફિલ્મ નિર્માતા અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવીના આ પહેલા લગ્ન હતા પણ અનિલના આ બીજા લગ્ન છે.

    રવીનાએ 22 ફેબ્રુઆરી 2004ના રોજ ફિલ્મ નિર્માતા અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવીના આ પહેલા લગ્ન હતા પણ અનિલના આ બીજા લગ્ન છે.

    11/30
  • 'મોહરા', 'શૂલ', 'દમન' અને 'સત્તા' સહિત અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલી એક્ટ્રેસ રવીના ટંડનનો આજે જન્મદિવસ છે. 

    'મોહરા', 'શૂલ', 'દમન' અને 'સત્તા' સહિત અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલી એક્ટ્રેસ રવીના ટંડનનો આજે જન્મદિવસ છે. 

    12/30
  • અક્ષય સિવાય રવીનાની જોડી ગોવિંદાની સાથે પણ ચર્ચામાં રહી હતી. તસવીરમાં - સુનીલ શેટ્ટી સાથે શહેર કી લડકી રવીના ટંડન

    અક્ષય સિવાય રવીનાની જોડી ગોવિંદાની સાથે પણ ચર્ચામાં રહી હતી. તસવીરમાં - સુનીલ શેટ્ટી સાથે શહેર કી લડકી રવીના ટંડન

    13/30
  • ગોવિંદા અને રવીના બન્નેની લગભગ બધી ફિલ્મો સુપરહિટ રહી છે.

    ગોવિંદા અને રવીના બન્નેની લગભગ બધી ફિલ્મો સુપરહિટ રહી છે.

    14/30
  • રવીના ટંડને બૉલીવુડમાં 29 વર્ષ સુધી કામ કર્યું છે.

    રવીના ટંડને બૉલીવુડમાં 29 વર્ષ સુધી કામ કર્યું છે.

    15/30
  • આટલા વર્ષો પછી પણ રવીનાનું ચાર્મ આજે પણ લોકોના મનમાં પહેલા જેવું જ છે.

    આટલા વર્ષો પછી પણ રવીનાનું ચાર્મ આજે પણ લોકોના મનમાં પહેલા જેવું જ છે.

    16/30
  • ટિપ ટિપ બરસા પાની ગીત પર પાણીમાં આગ લગાવનારી એક્ટ્રેસ રવીના ટંડન એક સફળ અભિનેત્રી તેમ જ મૉડલ અને પ્રોડ્યૂસર પણ છે.

    ટિપ ટિપ બરસા પાની ગીત પર પાણીમાં આગ લગાવનારી એક્ટ્રેસ રવીના ટંડન એક સફળ અભિનેત્રી તેમ જ મૉડલ અને પ્રોડ્યૂસર પણ છે.

    17/30
  • રવીનાની ફિલ્મો એટલી જ ચર્ચામાં હતી જેટલી તેનું અક્ષય કુમાર સાથેનું અફેર. 

    રવીનાની ફિલ્મો એટલી જ ચર્ચામાં હતી જેટલી તેનું અક્ષય કુમાર સાથેનું અફેર. 

    18/30
  • કહેવાય છે કે રવીના અને અક્ષયના પ્રેમની શરૂઆત 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાની શૂટિંગ દરમિયાન થઈ હતી.

    કહેવાય છે કે રવીના અને અક્ષયના પ્રેમની શરૂઆત 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાની શૂટિંગ દરમિયાન થઈ હતી.

    19/30
  • આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

    આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

    20/30
  •  આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

     આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

    21/30
  • બાદમાં તેણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, તેમને એક પુત્ર અને એક પુત્રી હતી.

    બાદમાં તેણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, તેમને એક પુત્ર અને એક પુત્રી હતી.

    22/30
  • રવીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

    રવીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

    23/30
  • આજે રવીના ટંડનના બર્થ-ડે પર કેજીએફ ચેપ્ટર 2ના મેકર્સે એમના ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દીધો છે.

    આજે રવીના ટંડનના બર્થ-ડે પર કેજીએફ ચેપ્ટર 2ના મેકર્સે એમના ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દીધો છે.

    24/30
  • મોહરા સિવાય રવીના ટંડને 'ખિલાડીયો કા ખિલાડી', 'ઝિદ્દી', 'લાડલા' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    મોહરા સિવાય રવીના ટંડને 'ખિલાડીયો કા ખિલાડી', 'ઝિદ્દી', 'લાડલા' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    25/30
  • રવીના નાના પડદા પર 'ઈસી કા નામ જિંદગી'ને પણ હોસ્ટ કરી ચૂકી છે

    રવીના નાના પડદા પર 'ઈસી કા નામ જિંદગી'ને પણ હોસ્ટ કરી ચૂકી છે

    26/30
  • રવીના મુખ્ય ફિલ્મોમાં 'પત્થર કે ફૂલ', 'અંદાજ અપના અપના', 'દિલવાલે', 'ઝિદ્દી', 'લાડલા', 'દમન', 'અક્સ', 'ઘરવાલી બહારવાલી', 'દુલ્હેરાજા', 'રાજાજી', 'અંખિયોં સે ગોલી મારે' જેવી ફિલ્મો સામેલ છે.

    રવીના મુખ્ય ફિલ્મોમાં 'પત્થર કે ફૂલ', 'અંદાજ અપના અપના', 'દિલવાલે', 'ઝિદ્દી', 'લાડલા', 'દમન', 'અક્સ', 'ઘરવાલી બહારવાલી', 'દુલ્હેરાજા', 'રાજાજી', 'અંખિયોં સે ગોલી મારે' જેવી ફિલ્મો સામેલ છે.

    27/30
  • 46 વર્ષે પણ રવીના ટંડન ઘણી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ દેખાય છે.

    46 વર્ષે પણ રવીના ટંડન ઘણી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ દેખાય છે.

    28/30
  •  રવીના ટંડને હિન્દી ફિલ્મો સિવાય તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

     રવીના ટંડને હિન્દી ફિલ્મો સિવાય તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    29/30
  • ઘણા વર્ષો સુધી ફિલ્મોથી બ્રેક લીધા બાદ રવીના ટંડનની ગોવિંદા અને મહિમા ચૌધરી સાથેની છેલ્લી ફિલ્મ 'સેન્ડવિચ' 2006માં રિલીઝ થઈ હતી, પણ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી. સેન્ડવિચ ફિલ્મ બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

    ઘણા વર્ષો સુધી ફિલ્મોથી બ્રેક લીધા બાદ રવીના ટંડનની ગોવિંદા અને મહિમા ચૌધરી સાથેની છેલ્લી ફિલ્મ 'સેન્ડવિચ' 2006માં રિલીઝ થઈ હતી, પણ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી. સેન્ડવિચ ફિલ્મ બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

'મોહરા', 'શૂલ', 'દમન' અને 'સત્તા' સહિત અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલી એક્ટ્રેસ રવીના ટંડનનો આજે જન્મદિવસ છે. રવીનાએ પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ પત્થર કે ફૂલ દ્વારા કરી હતી, પરંતુ તેને સફળતા 'મોહરા' ફિલ્મથી મળી હતી. હાલ રવીના ટંડનની ઉંમર 46 વર્ષ છે, પરંતુ આજે પણ તે ઘણી ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી છે. તો ચાલો રવીના ટંડનના જન્મદિવસે જણાવીએ એમના વિશે વધુ અને કરીએ ગ્લેમરસ તસવીર પર એક નજર..

તસવીર સૌજન્ય - રવીના ટંડન ઈન્સ્ટાગ્રામ

First Published: 26th October, 2020 16:31 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK