હેન્ડસમ અને બ્યુટીફુલનો રોમાન્સ એટલે શશી કપૂર અને જેનિફર કેન્ડલનું પેશનેટ કનેક્શન

Updated: Sep 07, 2020, 22:46 IST | Keval Trivedi
 • 28 ફેબ્રુઆરી, 1933ના રોજ જન્મેલી જેનીફર કિન્ડલ ઈંગ્લીશ એક્ટ્રેસ હતાં અને મુંબઈનાં ફેમસ પૃથ્વી થિયેટરના સ્થાપકોમાંની એક હતાં.તેમનાં પેરેન્ટ્સ જોફરી કીન્ડલ અને લોરા લીડેલ ટ્રાવેલિંગ થિયેટર કંપની ‘શેક્સપિયરાના’ ચલાવતા હતા.

  28 ફેબ્રુઆરી, 1933ના રોજ જન્મેલી જેનીફર કિન્ડલ ઈંગ્લીશ એક્ટ્રેસ હતાં અને મુંબઈનાં ફેમસ પૃથ્વી થિયેટરના સ્થાપકોમાંની એક હતાં.તેમનાં પેરેન્ટ્સ જોફરી કીન્ડલ અને લોરા લીડેલ ટ્રાવેલિંગ થિયેટર કંપની ‘શેક્સપિયરાના’ ચલાવતા હતા.

  1/19
 • શશી કપૂર અને જેનિફરની જોડી પરફેક્ટથી પણ કંઇ ગણી વધારે હતી.

  શશી કપૂર અને જેનિફરની જોડી પરફેક્ટથી પણ કંઇ ગણી વધારે હતી.

  2/19
 • બેંગલોરમાં એક નાટક વખતે શશી કપૂર અને જેનિફર

  બેંગલોરમાં એક નાટક વખતે શશી કપૂર અને જેનિફર

  3/19
 • વર્ષો સુધી તે ઈંગલૅન્ડમાં રિલેટિવ સાથે રહ્યાં હતાં. તેમનાં પેરેન્ટ્સ કેન્ડલને ભારત પ્રવાસે લાવ્યા અને ‘શેક્સપિયરાના’માં જોડાયા બાદ ભારતમાં આવીને કુટુંબ સાથે રહેવા લાગ્યા હતા.

  વર્ષો સુધી તે ઈંગલૅન્ડમાં રિલેટિવ સાથે રહ્યાં હતાં. તેમનાં પેરેન્ટ્સ કેન્ડલને ભારત પ્રવાસે લાવ્યા અને ‘શેક્સપિયરાના’માં જોડાયા બાદ ભારતમાં આવીને કુટુંબ સાથે રહેવા લાગ્યા હતા.

  4/19
 • બાળકો સાથેની એક અત્યંત હુંફાળી ભાસતી તસવીર

  બાળકો સાથેની એક અત્યંત હુંફાળી ભાસતી તસવીર

  5/19
 • આ સમયગાળામાં જ શશી કપૂર ‘શેક્સપિયરાના’માં જોડાયા હતા. જેનિફર સાથેની પહેલી મુલાકાત બાબતે શશી કપૂરે મિડ-ડેને કહ્યું હતું કે, પૃથ્વી થિયેટરમાં મે એક સુંદર છોકરીને ઑડિયન્સમાં જોઈ જેણે સ્કાર્ફ પહેર્યો હતો અને કાનમાં ભારે બુટ્ટી પહેરી હતી. મારા માટે તે જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. બે વર્ષ બાદ મેં જેનિફર સાથે લગ્ન કર્યાં હતા.

  આ સમયગાળામાં જ શશી કપૂર ‘શેક્સપિયરાના’માં જોડાયા હતા. જેનિફર સાથેની પહેલી મુલાકાત બાબતે શશી કપૂરે મિડ-ડેને કહ્યું હતું કે, પૃથ્વી થિયેટરમાં મે એક સુંદર છોકરીને ઑડિયન્સમાં જોઈ જેણે સ્કાર્ફ પહેર્યો હતો અને કાનમાં ભારે બુટ્ટી પહેરી હતી. મારા માટે તે જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. બે વર્ષ બાદ મેં જેનિફર સાથે લગ્ન કર્યાં હતા.

  6/19
 • તેમની વચ્ચેની પેશન અભિનય હોય તો ય છલકાઇ આવતી...

  તેમની વચ્ચેની પેશન અભિનય હોય તો ય છલકાઇ આવતી...

  7/19
 • 1958માં જેનિફર અને શશી કપૂરે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે- કુનાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર. ફોટોમાં શશી કપૂર, જેનિફર કપૂર અને દિકરો કુનાલ કપૂર છે. કુનાલે વિજેતા (1982), ઉત્સવ (1984) અને ત્રિકાલ (1985)માં એક્ટિંગ કરી છે.

  1958માં જેનિફર અને શશી કપૂરે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે- કુનાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર. ફોટોમાં શશી કપૂર, જેનિફર કપૂર અને દિકરો કુનાલ કપૂર છે. કુનાલે વિજેતા (1982), ઉત્સવ (1984) અને ત્રિકાલ (1985)માં એક્ટિંગ કરી છે.

  8/19
 • 1965માં શશી કપૂર અને જેનિફર કેન્ડલની પહેલી ફિલ્મ શેક્સપિયર વાલા આવી, જેમાં જેનિફરની બહેન ફેલીસીટી કીન્ડલ લીડ એક્ટ્રેસ હતી અને જેનિફરના પેરેન્ટ્સ જોફરી કેન્ડલ અને લોરા લીડેલ પણ ફિલ્મમાં હતા. જોકે જેનિફરનો આમાં નાનકડો રોલ હતો.

  1965માં શશી કપૂર અને જેનિફર કેન્ડલની પહેલી ફિલ્મ શેક્સપિયર વાલા આવી, જેમાં જેનિફરની બહેન ફેલીસીટી કીન્ડલ લીડ એક્ટ્રેસ હતી અને જેનિફરના પેરેન્ટ્સ જોફરી કેન્ડલ અને લોરા લીડેલ પણ ફિલ્મમાં હતા. જોકે જેનિફરનો આમાં નાનકડો રોલ હતો.

  9/19
 • હેન્ડસમનેસ અને બ્યુટિફૂલનેસનું પરફેક્ટ મેચ એટલે કેન્ડલ કપૂર કપલ..

  હેન્ડસમનેસ અને બ્યુટિફૂલનેસનું પરફેક્ટ મેચ એટલે કેન્ડલ કપૂર કપલ..

  10/19
 • તેઓ પોતાના થિએટર ટ્રૂપ્સ સાથે ઘણું ટ્રાવેલ કરતા...

  તેઓ પોતાના થિએટર ટ્રૂપ્સ સાથે ઘણું ટ્રાવેલ કરતા...

  11/19
 • 1982માં જેનિફર કેન્ડલને ટર્મિનલ કોલન કેન્સર થયુ અને 1984માં તેમનું નિધન થયું હતું. તેમની ખોટ શશી કપૂરના જીવનમાં હંમેશા માટે રહી હતી. ફોટોઃ શશી કપૂર, જેનિફર કપૂર અને કુનાલ કપૂર.

  1982માં જેનિફર કેન્ડલને ટર્મિનલ કોલન કેન્સર થયુ અને 1984માં તેમનું નિધન થયું હતું. તેમની ખોટ શશી કપૂરના જીવનમાં હંમેશા માટે રહી હતી. ફોટોઃ શશી કપૂર, જેનિફર કપૂર અને કુનાલ કપૂર.

  12/19
 • જેનિફર કેન્ડલ કપૂરમાં ડિસિપ્લીનની જબરદસ્ત સમજ હતી. જેનિફરે જ શશી કપૂરને સમજાવ્યું કે રવિવાર એટલે ફેમિલી ડે હોય. તેઓ રવિવારે ફરજિયાત સાથે જ લંચ કરતા હતા. બ્રેકફાસ્ટમાં શશી કપૂરને જેનિફર ફક્ત એક કપ કોફી અને બટર વિનાના ટોસ્ટ આપતી હતી, આ રૂટિન વર્ષો સુધી રહ્યું હતું. તેથી જ શશી કપૂરની લીન બોડી કાયમ રહી હતી. ફોટોઃ એક એવોર્ડ ફંક્શનમાં જેનિફર કેન્ડલ અને શશી કપૂર બેઠાં હતા.

  જેનિફર કેન્ડલ કપૂરમાં ડિસિપ્લીનની જબરદસ્ત સમજ હતી. જેનિફરે જ શશી કપૂરને સમજાવ્યું કે રવિવાર એટલે ફેમિલી ડે હોય. તેઓ રવિવારે ફરજિયાત સાથે જ લંચ કરતા હતા. બ્રેકફાસ્ટમાં શશી કપૂરને જેનિફર ફક્ત એક કપ કોફી અને બટર વિનાના ટોસ્ટ આપતી હતી, આ રૂટિન વર્ષો સુધી રહ્યું હતું. તેથી જ શશી કપૂરની લીન બોડી કાયમ રહી હતી. ફોટોઃ એક એવોર્ડ ફંક્શનમાં જેનિફર કેન્ડલ અને શશી કપૂર બેઠાં હતા.

  13/19
 • નાની સંજના સાથે શશી કપૂર

  નાની સંજના સાથે શશી કપૂર

  14/19
 • આ ફોટો કરણ કપૂરે 1979/80માં પાડ્યો હતો. ફોટો ગોવાના એક માછીમારના કૉટેજનો છે, જેને આ કુટુંબે ‘લવ હાઉસ’ નામ આપ્યું છે. કરણ કપૂર પાસે આ એક જ ફોટો છે જેમાં તેમના પેરેન્ટ્સ એક જ ફોટોમાં છે.

  આ ફોટો કરણ કપૂરે 1979/80માં પાડ્યો હતો. ફોટો ગોવાના એક માછીમારના કૉટેજનો છે, જેને આ કુટુંબે ‘લવ હાઉસ’ નામ આપ્યું છે. કરણ કપૂર પાસે આ એક જ ફોટો છે જેમાં તેમના પેરેન્ટ્સ એક જ ફોટોમાં છે.

  15/19
 • કરણ કપૂરે આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરતા લખ્યું કે, દરરોજ સાંજે તેઓ લવ હાઉસથી બીચમાં ચાલતા. પપ્પા લૂંગી અને ટી-શર્ટ પહેરતા અને મમ્મી કફ્તાન પહેરતી હતી. ફોટામાં પાછળ જે બોટ છે તેની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. અમે ત્રણેય- કુનાલ, સંજના અને હું બાંગડા મચ્છી પકડવા માટે મિત્રો સાથે ગામમાં જતા હતા. 

  કરણ કપૂરે આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરતા લખ્યું કે, દરરોજ સાંજે તેઓ લવ હાઉસથી બીચમાં ચાલતા. પપ્પા લૂંગી અને ટી-શર્ટ પહેરતા અને મમ્મી કફ્તાન પહેરતી હતી. ફોટામાં પાછળ જે બોટ છે તેની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. અમે ત્રણેય- કુનાલ, સંજના અને હું બાંગડા મચ્છી પકડવા માટે મિત્રો સાથે ગામમાં જતા હતા. 

  16/19
 • આ ફોટામાં શશી કપૂર અને તેમની પુત્રી સંજના કપૂર છે. એક વખત શશી કપૂરે મિડ-ડેને કહ્યું હતું કે, દરરોજ નીરસ પાર્ટીમાં એ જ નીરસ લોકો સાથે જવા કરતા જેનિફર અને બાળકો સાથે શામીઆનામાં મુવી અને કૉફી પર જવું વધુ મહત્વનું છે.

  આ ફોટામાં શશી કપૂર અને તેમની પુત્રી સંજના કપૂર છે. એક વખત શશી કપૂરે મિડ-ડેને કહ્યું હતું કે, દરરોજ નીરસ પાર્ટીમાં એ જ નીરસ લોકો સાથે જવા કરતા જેનિફર અને બાળકો સાથે શામીઆનામાં મુવી અને કૉફી પર જવું વધુ મહત્વનું છે.

  17/19
 • આંખોમાં સ્પષ્ટ રોમાન્સ દેખાય છે, ખરુંને...

  આંખોમાં સ્પષ્ટ રોમાન્સ દેખાય છે, ખરુંને...

  18/19
 • 1981માં 36 ચોરિંગી લેન માટે જેનિફર કીન્ડલ BAFTA એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થઈ હતી. તેમણે બોમ્બે ટોકી (1970), જુનુન (1978), હીટ એન્ડ ડસ્ટ (1983) અને ઘી બૈરી (1984)માં પણ કામ કર્યું છે. આ ફોટો સુંદરમ થિયેટરનો  છે જેમાં બસેરાના પ્રિમિયર શોમાં જેનિફર કપૂર તેમની પુત્રી સંજના કપૂર આવ્યા હતા. આદિત્ય ભટ્ટાચાર્ય અને સંજના કપૂરના લગ્ન થવાના થોડા સમય પહેલા જ જેનિફર કિન્ડલનું નિધન થયું હતું. 

  1981માં 36 ચોરિંગી લેન માટે જેનિફર કીન્ડલ BAFTA એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થઈ હતી. તેમણે બોમ્બે ટોકી (1970), જુનુન (1978), હીટ એન્ડ ડસ્ટ (1983) અને ઘી બૈરી (1984)માં પણ કામ કર્યું છે. આ ફોટો સુંદરમ થિયેટરનો  છે જેમાં બસેરાના પ્રિમિયર શોમાં જેનિફર કપૂર તેમની પુત્રી સંજના કપૂર આવ્યા હતા. આદિત્ય ભટ્ટાચાર્ય અને સંજના કપૂરના લગ્ન થવાના થોડા સમય પહેલા જ જેનિફર કિન્ડલનું નિધન થયું હતું. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

શશી કપૂરનાં પત્ની જેનિફર કિન્ડલની આજે પૂણ્યતિથી છે. એમનો રોમાન્સ ગજબ હતો અને તેઓ સાથે પેશનેટ લાગતાં, જુઓ તસવીરો.  (ફોટોઝઃ મિડ-ડે અને કરણ કપૂરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK