વિકીની બાળપણની અને અત્યારની તસવીરો, જુઓ કેટલો બદલાયો બર્થ-ડે બૉય

Updated: 16th May, 2020 15:49 IST | Shilpa Bhanushali
 • વિકી કૌશલ જાણીતા સ્ટન્ટ મેન જે પછીથી એક્શન ડાયરેક્ટર બન્યા તેવા શામ કૌશલનો દીકરો છે. વિકી કૌશલે 2015માં પોતાનો બોલીવુડ ડેબ્યૂ મસાન હિન્દી ફિલ્મ દ્વારા કર્યો.

  વિકી કૌશલ જાણીતા સ્ટન્ટ મેન જે પછીથી એક્શન ડાયરેક્ટર બન્યા તેવા શામ કૌશલનો દીકરો છે. વિકી કૌશલે 2015માં પોતાનો બોલીવુડ ડેબ્યૂ મસાન હિન્દી ફિલ્મ દ્વારા કર્યો.

  1/16
 • મસાન પહેલા વિકી કૌશલે પોતાની એક્ટિંગ ડેબ્યૂ અનુરાગ કશ્યપની ખૂબ જ જાણીતી ફિલ્મ ગેન્ગ્સ ઑફ વાસેપુરમાં કર્યો હતો. જેમાં વિકી કૌશલે નાના ઓમી એટલે કે કુનાલ કપૂરનું પાત્ર ભજવ્યું હતું. જોકે તે આ પહેલા પણ કેમેરા સામે આવી ચૂક્યો હતો. 

  મસાન પહેલા વિકી કૌશલે પોતાની એક્ટિંગ ડેબ્યૂ અનુરાગ કશ્યપની ખૂબ જ જાણીતી ફિલ્મ ગેન્ગ્સ ઑફ વાસેપુરમાં કર્યો હતો. જેમાં વિકી કૌશલે નાના ઓમી એટલે કે કુનાલ કપૂરનું પાત્ર ભજવ્યું હતું. જોકે તે આ પહેલા પણ કેમેરા સામે આવી ચૂક્યો હતો. 

  2/16
 • તસવીરમાં રિચા ચઢ્ઢા, નીરજ ઘાયવાન, શ્વેતા ત્રિપાઠી અને વિકી કૌશલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જોવા મળ્યા હતા.

  તસવીરમાં રિચા ચઢ્ઢા, નીરજ ઘાયવાન, શ્વેતા ત્રિપાઠી અને વિકી કૌશલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જોવા મળ્યા હતા.

  3/16
 • તસવીરમાં બાળક વિકી સાથે હ્રિતિક રોશન.

  તસવીરમાં બાળક વિકી સાથે હ્રિતિક રોશન.

  4/16
 • બોલીવુડ બાદશાહ શાહ રુખ ખાન સાથે વિકીની બાળપણથી યુવાની સુધીની તસવીરો...

  બોલીવુડ બાદશાહ શાહ રુખ ખાન સાથે વિકીની બાળપણથી યુવાની સુધીની તસવીરો...

  5/16
 • ડાન્સ કરતા વિકી કૌશલ ખડખડાટ હસતો ખૂબ જ કૂલ લાગે છે.

  ડાન્સ કરતા વિકી કૌશલ ખડખડાટ હસતો ખૂબ જ કૂલ લાગે છે.

  6/16
 • સ્કૂલમાં પોતાનો જન્મદિવસ ઉજવતી વખતની વિકી કૌશલની તસવીર જેમાં તેણે જે સ્માઇલ આપી છે તે આજે પણ જાણે તેના હોઠ પર સતત જોવા મળે છે.

  સ્કૂલમાં પોતાનો જન્મદિવસ ઉજવતી વખતની વિકી કૌશલની તસવીર જેમાં તેણે જે સ્માઇલ આપી છે તે આજે પણ જાણે તેના હોઠ પર સતત જોવા મળે છે.

  7/16
 • તસવીરમાં તમે જોઇ શકો છો કે વિકી કૌશલ અને ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કેવી મસ્તી કરી રહ્યો છે.

  તસવીરમાં તમે જોઇ શકો છો કે વિકી કૌશલ અને ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કેવી મસ્તી કરી રહ્યો છે.

  8/16
 • વિકી કૌશલ પિતા શામ કૌશલ, માતા વિણા કૌશલ અને અભિનેતા ભાઈ સની કૌશલ

  વિકી કૌશલ પિતા શામ કૌશલ, માતા વિણા કૌશલ અને અભિનેતા ભાઈ સની કૌશલ

  9/16
 • બાળપણમાં કેવો સરસ મજાનો ગટુડો લાગતો હતો વિકી, તમને પણ લાગે છે ને ક્યૂટ.

  બાળપણમાં કેવો સરસ મજાનો ગટુડો લાગતો હતો વિકી, તમને પણ લાગે છે ને ક્યૂટ.

  10/16
 • મનમર્ઝિયા(2018)ના સેટ પરથી વિકી કૌશલની એક તસવીર.

  મનમર્ઝિયા(2018)ના સેટ પરથી વિકી કૌશલની એક તસવીર.

  11/16
 • શાળા દરમિયાન થતાં ફેન્સી ડ્રેસ કૉમ્પિટીશનમાં જિસસ ક્રાઇસ્ટના લૂકમાં બાળક વિકી.

  શાળા દરમિયાન થતાં ફેન્સી ડ્રેસ કૉમ્પિટીશનમાં જિસસ ક્રાઇસ્ટના લૂકમાં બાળક વિકી.

  12/16
 • નાના ભાઈ સનીને લાડ લડાવતો તેને સપોર્ટ કરતો મોટો ભાઈ વિકી કૌશલ.

  નાના ભાઈ સનીને લાડ લડાવતો તેને સપોર્ટ કરતો મોટો ભાઈ વિકી કૌશલ.

  13/16
 • પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શૅર કરતાં વિકી કૌશલે કહ્યું કે, "fridge potato". જ્યારે આ તસવીર વિકી કૌશલે શૅર કરી ત્યારે ભાઈ સનીએ તરત કોમેન્ટ કરીને કહ્યું કે "હૉટ તો તું છે જ હવે ક્યૂટનેસનું ખાતું પણ તું જ ખોલીશ કે? હદ છે યાર કોમેન્ટ્સ મેળવવાની."

  પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શૅર કરતાં વિકી કૌશલે કહ્યું કે, "fridge potato". જ્યારે આ તસવીર વિકી કૌશલે શૅર કરી ત્યારે ભાઈ સનીએ તરત કોમેન્ટ કરીને કહ્યું કે "હૉટ તો તું છે જ હવે ક્યૂટનેસનું ખાતું પણ તું જ ખોલીશ કે? હદ છે યાર કોમેન્ટ્સ મેળવવાની."

  14/16
 • આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બન્ને ભાઈઓ કેટલા સુંદર દેખાય છે.

  આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બન્ને ભાઈઓ કેટલા સુંદર દેખાય છે.

  15/16
 • વિકી કૌશલને ગુજરાતી મિડડે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  વિકી કૌશલને ગુજરાતી મિડડે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  16/16
 • loading...

ફોટોઝ વિશે

વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. આજે વિકી કૌશલ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે જોઇએ વિકીની રૅર અને અનસીન તસવીરો, જાણીએ તેની લાઇફ જર્નીની કેટલીક રસપ્રદ વાતો...

તસવીર સૌજન્ય વિકી કૌશલ ઇન્સ્ટાગ્રામ

First Published: 16th May, 2020 15:20 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK