કેમ રણવીર સિંહ પહોચ્યો કપિલ દેવ પાસે ટ્રેનિંગ લેવા

Apr 06, 2019, 14:59 IST
  • રણવીર સિંહ તેની આગામી ફિલ્મ '83માં કપિલ દેવનો રોલ કરશે

    રણવીર સિંહ તેની આગામી ફિલ્મ '83માં કપિલ દેવનો રોલ કરશે

    1/7
  • આ ફિલ્મ 1983માં વર્લ્ડ કપમાં થયેલી ભારતની ઐતિહાસિક જીત પર બની રહી છે. ફિલ્મમાં રણવીર સિવાય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

    આ ફિલ્મ 1983માં વર્લ્ડ કપમાં થયેલી ભારતની ઐતિહાસિક જીત પર બની રહી છે. ફિલ્મમાં રણવીર સિવાય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

    2/7
  • રણવીર સિંહ અને કપિલ દેવ અને અન્ય સ્ટારકાસ્ટ 1983ની ટીમના મેમ્બરો સાથે ધર્મશાળા મેદાન પર સાથે જોવા મળ્યા હતા.

    રણવીર સિંહ અને કપિલ દેવ અને અન્ય સ્ટારકાસ્ટ 1983ની ટીમના મેમ્બરો સાથે ધર્મશાળા મેદાન પર સાથે જોવા મળ્યા હતા.

    3/7
  • રણવીર સિંહ રુટિન પ્રમાણે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો

    રણવીર સિંહ રુટિન પ્રમાણે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો

    4/7
  • કપિલ દેવ એન્ડ બ્રિગેડે 1983 ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગ્રુપ ફોટો શૅર કર્યો હતો

    કપિલ દેવ એન્ડ બ્રિગેડે 1983 ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગ્રુપ ફોટો શૅર કર્યો હતો

    5/7
  • રણવીર તેના અંદાજમાં જ દેખાઈ રહ્યો હતો. હાલમાં ગલી બોયની સક્સેસ બાદ ફિલ્મનો એક પોઝ આપ્યો હતો.

    રણવીર તેના અંદાજમાં જ દેખાઈ રહ્યો હતો. હાલમાં ગલી બોયની સક્સેસ બાદ ફિલ્મનો એક પોઝ આપ્યો હતો.

    6/7
  • ફિલ્મ 1983 ભારતની વર્લ્ડ કપ પર બની રહી છે. જેમાં ઈતિહાસના એ પળોને ફરી તાજા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

    ફિલ્મ 1983 ભારતની વર્લ્ડ કપ પર બની રહી છે. જેમાં ઈતિહાસના એ પળોને ફરી તાજા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

રણવીર સિંહ આ દિવસોમાં ક્રિકેટર બની રહ્યો છે. ક્રિકેટર બનવા માટે રણવીર સિંહ ખાસ ક્રિકેટર સ્પેશિયલ કપિલ દેવ પાસે ટ્રેનિંગ લેવા પહોચ્યો છે.  રણવીર સિંહ તેની આગામી ફિલ્મ '83 ફિલ્મની તૈયારીઓ કરી રહ્યો છે અને ફિલ્મમાં કપિલ દેવનો રોલ કરશે. કપિલ દેવની સ્ટાઈલને કોપી કરવા ખાસ ટ્રેનિંગ લઈ રહ્યો છે રણવીર. જુઓ તેની ટ્રેનિંગની ખાસ તસવીરો (ફોટો: પલ્લવ પાલિવાલ )

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK