રાનૂ મંડલ અને હિમેશનું ગીત 'તેરી મેરી કહાની' રીલિઝ, જુઓ તસવીરો

Sep 11, 2019, 18:17 IST
  • પશ્ચિમ બંગાળના સ્ટેશન પર ઈક પ્યાર કા નગમામાં ગીત ગાઈને જાણીતા થયેલા રાનૂ મંડલનું પહેલું ગીત તેરી મેરી કહાની રીલિઝ થઈ ગયું છે.

    પશ્ચિમ બંગાળના સ્ટેશન પર ઈક પ્યાર કા નગમામાં ગીત ગાઈને જાણીતા થયેલા રાનૂ મંડલનું પહેલું ગીત તેરી મેરી કહાની રીલિઝ થઈ ગયું છે.

    1/10
  • રાનૂ મંડલે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની કિસ્મત પલટશે અને તેઓ રાતો રાત સ્ટાર બની જશે.

    રાનૂ મંડલે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની કિસ્મત પલટશે અને તેઓ રાતો રાત સ્ટાર બની જશે.

    2/10
  • કેટલાક દિવસો પહેલા જ રાનૂનો વીડિયો વાયરલ થયો હતો. હવે તેમનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.

    કેટલાક દિવસો પહેલા જ રાનૂનો વીડિયો વાયરલ થયો હતો. હવે તેમનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.

    3/10
  • રાનૂ સાથે મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત હિમેશની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું છે.

    રાનૂ સાથે મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત હિમેશની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું છે.

    4/10
  • તમને જણાવી દઈએ છે કે હિમેશ જ એ શખ્સ છે જેમણે રાનૂને ગરીબીની દુનિયામાંથી નીકળીને બોલીવુડની દુનિયામાં કદમ રખાવ્યો છે.

    તમને જણાવી દઈએ છે કે હિમેશ જ એ શખ્સ છે જેમણે રાનૂને ગરીબીની દુનિયામાંથી નીકળીને બોલીવુડની દુનિયામાં કદમ રખાવ્યો છે.

    5/10
  • સિંગિગ રિઆલિટી શો સુપર સ્ટાર સિંગરમાં રાનૂનો અવાજ સાંભળીને હિમેશ એટલા ઈમ્પ્રેસ થયયા હતા ત્યારે રાનૂને એક ગીત ગવડાવવાનું વચન આપ્યું હતું. આ બાદ હિમેશે રાનૂ સાથે  ગીત શૂટ કર્યું.

    સિંગિગ રિઆલિટી શો સુપર સ્ટાર સિંગરમાં રાનૂનો અવાજ સાંભળીને હિમેશ એટલા ઈમ્પ્રેસ થયયા હતા ત્યારે રાનૂને એક ગીત ગવડાવવાનું વચન આપ્યું હતું. આ બાદ હિમેશે રાનૂ સાથે  ગીત શૂટ કર્યું.

    6/10
  • હિમેશે એક નાનકડી ક્લિપ પણ તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો હતો.

    હિમેશે એક નાનકડી ક્લિપ પણ તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો હતો.

    7/10
  • હવે કેટલાક દિવસોમાં હિમેશે રાનૂ સાથે ગીતત ગાઈને તેને રીલિઝ પણ કરી દીધું છે. ગીતની વાત કરીએ તો તે એક સોન્ગ છે.

    હવે કેટલાક દિવસોમાં હિમેશે રાનૂ સાથે ગીતત ગાઈને તેને રીલિઝ પણ કરી દીધું છે. ગીતની વાત કરીએ તો તે એક સોન્ગ છે.

    8/10
  • ગીતમાં હિમેશ અને રાનૂ અને હિમેશનો અવાજ એકબીજા સાથે મેચ કરી રહ્યો છે. તેનું મ્યુઝિક ખૂબ જ સારું છે.

    ગીતમાં હિમેશ અને રાનૂ અને હિમેશનો અવાજ એકબીજા સાથે મેચ કરી રહ્યો છે. તેનું મ્યુઝિક ખૂબ જ સારું છે.

    9/10
  • તમને જણાવી દઈએ કે હિમેશે રાનૂએ પોતાની ફિલ્મમાં માત્ર એક જ નહીં પરંતુ બે ગીત ગવડાવ્યા છે. તેરી મેરી કહાનીની સાથે રાનૂને ઈબાદત ગીતમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.

    તમને જણાવી દઈએ કે હિમેશે રાનૂએ પોતાની ફિલ્મમાં માત્ર એક જ નહીં પરંતુ બે ગીત ગવડાવ્યા છે. તેરી મેરી કહાનીની સાથે રાનૂને ઈબાદત ગીતમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું ગીત તેરી મેરી કહાની રીલિઝ થયું છે. આ પ્રસંગે ફિલ્મની કાસ્ટ હાજર રહી. જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK