HBD Ranjeet: 300થી વધુ રેપ સીન કરીને બન્યા વિલેન, માએ કહ્યું આ...

Published: 12th November, 2020 13:38 IST | Shilpa Bhanushali
  • રંજીતે પોતાના ફિલ્મી કરિઅરમાં 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

    રંજીતે પોતાના ફિલ્મી કરિઅરમાં 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

    1/18
  • એક સમય હતો જ્યારે તેમની ઓળખ બોલીવુડમાં રેપિસ્ટના નામે થતી. તેમણે લગભગ 300 જેટલી ફિલ્મોમાં વિલેન તરીકે કામ કર્યું છે.

    એક સમય હતો જ્યારે તેમની ઓળખ બોલીવુડમાં રેપિસ્ટના નામે થતી. તેમણે લગભગ 300 જેટલી ફિલ્મોમાં વિલેન તરીકે કામ કર્યું છે.

    2/18
  • 70 અને 80ના દાયકામાં રંજીત બોલીવુડના જાણીતા વિલેન્સમાં મોખરે હતા.

    70 અને 80ના દાયકામાં રંજીત બોલીવુડના જાણીતા વિલેન્સમાં મોખરે હતા.

    3/18
  • આજે પણ તેમના આ અંદાજ માટે ઓળખવામાં આવે છે. રંજીત સાથે જોડાયેલા આમ તો અનેક કિસ્સા છે. પણ એક કિસ્સો એવો છે જે સાંભળીને બધાં આશ્ચર્યચકિત રહી જશે.

    આજે પણ તેમના આ અંદાજ માટે ઓળખવામાં આવે છે. રંજીત સાથે જોડાયેલા આમ તો અનેક કિસ્સા છે. પણ એક કિસ્સો એવો છે જે સાંભળીને બધાં આશ્ચર્યચકિત રહી જશે.

    4/18
  • રંજીતે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. એમાંથી મોટાભાગની ફિલ્મોમાં રેપ સીન કર્યા છે.

    રંજીતે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. એમાંથી મોટાભાગની ફિલ્મોમાં રેપ સીન કર્યા છે.

    5/18
  • રંજીતે પોતે પણ આ ફિલ્મો જોઇ નથી જેમાં તેમણે આ પ્રકારના સીન્સ કર્યા છે.

    રંજીતે પોતે પણ આ ફિલ્મો જોઇ નથી જેમાં તેમણે આ પ્રકારના સીન્સ કર્યા છે.

    6/18
  • પોતે પોતાની ફિલ્મો નથી જોઇ તે વિશે રંજીતે પોતે એક ટેલીવિઝન શૉ દરમિયાન જણાવ્યું હતું.

    પોતે પોતાની ફિલ્મો નથી જોઇ તે વિશે રંજીતે પોતે એક ટેલીવિઝન શૉ દરમિયાન જણાવ્યું હતું.

    7/18
  • રજીંત એકવાર અભિનેતા શક્તિ કપૂર સાથે ટેલીવિઝન શૉ 'એન્ટરટેઇન્મેન્ટ કી રાત'માં સામેલ થયા હતા.

    રજીંત એકવાર અભિનેતા શક્તિ કપૂર સાથે ટેલીવિઝન શૉ 'એન્ટરટેઇન્મેન્ટ કી રાત'માં સામેલ થયા હતા.

    8/18
  • ટેલીવિઝન શૉ 'એન્ટરટેઇન્મેન્ટ કી રાત'માં સામેલ થતી વખતે તેમણે જણાવ્યું કે લગભગ 150 ફિલ્મોમાં રેપ સીન કર્યા છે. પણ તેમણે પોતે અત્યાર સુધી માત્ર 10 ફિલ્મો જ જોઇ છે.

    ટેલીવિઝન શૉ 'એન્ટરટેઇન્મેન્ટ કી રાત'માં સામેલ થતી વખતે તેમણે જણાવ્યું કે લગભગ 150 ફિલ્મોમાં રેપ સીન કર્યા છે. પણ તેમણે પોતે અત્યાર સુધી માત્ર 10 ફિલ્મો જ જોઇ છે.

    9/18
  • રંજીતે પોતાની એક્ટિંગ વિશે પરિવારના રિએક્શનની વાત કરતા કહ્યું કે, "જ્યારે ઘરવાળાએ ટીવી પર રેપિસ્ટનું પાત્ર ભજવતા જોયા તો મને ઘરમાં જવા નહોતો દીધો."

    રંજીતે પોતાની એક્ટિંગ વિશે પરિવારના રિએક્શનની વાત કરતા કહ્યું કે, "જ્યારે ઘરવાળાએ ટીવી પર રેપિસ્ટનું પાત્ર ભજવતા જોયા તો મને ઘરમાં જવા નહોતો દીધો."

    10/18
  • 'માતા-પિતા, સગાં-સંબંધી બધાએ મારી સાથે સંબંધ રાખવાનું બંધ કરી દીધો. નાતો તોડી દીધો હતો'

    'માતા-પિતા, સગાં-સંબંધી બધાએ મારી સાથે સંબંધ રાખવાનું બંધ કરી દીધો. નાતો તોડી દીધો હતો'

    11/18
  • રંજીતની મમ્મીએ કહ્યું "તે એવું કામ કર્યું છે, હવે અમે લોકોને શું મોં બતાવશું?"

    રંજીતની મમ્મીએ કહ્યું "તે એવું કામ કર્યું છે, હવે અમે લોકોને શું મોં બતાવશું?"

    12/18
  • રંજીત પોતાની હેલ્થ વિશે વાત કરતા જણાવે છે કે તેઓ ક્યારેય જિમ નથી ગયા.

    રંજીત પોતાની હેલ્થ વિશે વાત કરતા જણાવે છે કે તેઓ ક્યારેય જિમ નથી ગયા.

    13/18
  • તેમના સમયમાં આજ જેવો જિમનો ક્રેઝ નહોતો.

    તેમના સમયમાં આજ જેવો જિમનો ક્રેઝ નહોતો.

    14/18
  • જીવનમાં ન ક્યારેય નૉન વેજ ખાધું, કે ન ક્યારેય દારૂ પીધો.

    જીવનમાં ન ક્યારેય નૉન વેજ ખાધું, કે ન ક્યારેય દારૂ પીધો.

    15/18
  • અભિનેતા રંજીતે અમર અકબર એન્થની, ધર્માત્મા, હાઉસફુલ 2, નમક હલાલ, પ્રેમ પ્રતિજ્ઞા, કરણ અર્જુન, લાવારિસ, કૈદી, કોયલા, મુકદ્દર કા સિકંદર, શર્મીલી, ખોટે સિક્કે, ઇન્કલાબ, તેજા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    અભિનેતા રંજીતે અમર અકબર એન્થની, ધર્માત્મા, હાઉસફુલ 2, નમક હલાલ, પ્રેમ પ્રતિજ્ઞા, કરણ અર્જુન, લાવારિસ, કૈદી, કોયલા, મુકદ્દર કા સિકંદર, શર્મીલી, ખોટે સિક્કે, ઇન્કલાબ, તેજા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    16/18
  • રંજીત પોતાના કામને લઈને ખૂબ જ પેશનેટ છે. અને આ તેમની એક્ટિંગમાં સ્પષ્ટ રીતે દેખાઇ પણ આવે છે.

    રંજીત પોતાના કામને લઈને ખૂબ જ પેશનેટ છે. અને આ તેમની એક્ટિંગમાં સ્પષ્ટ રીતે દેખાઇ પણ આવે છે.

    17/18
  • આજે રંજીતના જન્મદિવસે તેમને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    આજે રંજીતના જન્મદિવસે તેમને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના જાણીતા વિલન રંજીત પોતાની એક્ટિંગ માટે હંમેશાં વખાણાયા છે. રંજીતનું નામ આજે પણ બોલીવુડના સૌથી ખતરનાક વિલેનમાં મોખરે છે. આજે તેમના જન્મદિવસે જાણો કેટલીક રસપ્રદ વાતો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK