જુઓ રાની, શ્રદ્ધા અને શિલ્પા શેટ્ટીનો એરપોર્ટ લુક

Mar 09, 2019, 15:17 IST
  • રાની મુખર્જી મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. પેપરાઝી દ્વારા એરપોર્ટ પર ફોટો ક્લિક કરતી વખતે સ્માઈલ કરી રહી હતી. 

    રાની મુખર્જી મુંબઈ એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. પેપરાઝી દ્વારા એરપોર્ટ પર ફોટો ક્લિક કરતી વખતે સ્માઈલ કરી રહી હતી. 

    1/8
  • રાની મુખર્જીએ સફેદ સ્વેટર ટોપ, બ્લૂ લેધર જોગર પેન્ટ અને ગુલાબી સ્પોર્ટસ શૂઝમાં સુંદર દેખાઈ રહી હતી. છેલ્લે રાની મુખર્જી 'હીચકી' ફિલ્મમાં જોવા મળી હતી અને આગામી 'મર્દાની 2'માં જોવા મળશે. 

    રાની મુખર્જીએ સફેદ સ્વેટર ટોપ, બ્લૂ લેધર જોગર પેન્ટ અને ગુલાબી સ્પોર્ટસ શૂઝમાં સુંદર દેખાઈ રહી હતી. છેલ્લે રાની મુખર્જી 'હીચકી' ફિલ્મમાં જોવા મળી હતી અને આગામી 'મર્દાની 2'માં જોવા મળશે. 

    2/8
  • મુંબઈ એરપોર્ટ પર શટરબગ દ્વારા ક્લિક કરવામાં આવે ત્યારે શ્રદ્ધા કપૂરની હસી રોકી શકી નહોતી. શ્રદ્ધા હાલમાં 'સાહો'ની શૂટિંગમાં વ્યસ્ત છે જે ફિલ્મનો એક્ટર પ્રભાસ છે.

    મુંબઈ એરપોર્ટ પર શટરબગ દ્વારા ક્લિક કરવામાં આવે ત્યારે શ્રદ્ધા કપૂરની હસી રોકી શકી નહોતી. શ્રદ્ધા હાલમાં 'સાહો'ની શૂટિંગમાં વ્યસ્ત છે જે ફિલ્મનો એક્ટર પ્રભાસ છે.

    3/8
  • શ્રદ્ધા પેસ્ટલ સ્ટ્રીપ્ડ સાઠીન પેન્ટશૂટમાં સુંદર દેખાઈ રહી હતી. સંપૂર્ણપણે એરપોર્ટ લુકમાં જોવા મળી હતી.

    શ્રદ્ધા પેસ્ટલ સ્ટ્રીપ્ડ સાઠીન પેન્ટશૂટમાં સુંદર દેખાઈ રહી હતી. સંપૂર્ણપણે એરપોર્ટ લુકમાં જોવા મળી હતી.

    4/8
  • મુંબઈ એરપોર્ટ પર ગૌતમ ગુલાટી પણ જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ બીગ બોસ સ્પર્ધક ગૌતમ ગુલાટીએ બ્લેક હુડી સાથે બ્લૂ ડેનિમ અને એન્કલ સાઈઝના બૂટ પહેરી જોવા મળ્યો હતો.

    મુંબઈ એરપોર્ટ પર ગૌતમ ગુલાટી પણ જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ બીગ બોસ સ્પર્ધક ગૌતમ ગુલાટીએ બ્લેક હુડી સાથે બ્લૂ ડેનિમ અને એન્કલ સાઈઝના બૂટ પહેરી જોવા મળ્યો હતો.

    5/8
  • ત્યારે શિલ્પા શેટ્ટી પર કેઝ્યુઅલમાં એરપોર્ટ પર જોવા મળી હતી. કેમરા સામે પોઝ આપી સુંદર દેખાઈ રહી હતી.

    ત્યારે શિલ્પા શેટ્ટી પર કેઝ્યુઅલમાં એરપોર્ટ પર જોવા મળી હતી. કેમરા સામે પોઝ આપી સુંદર દેખાઈ રહી હતી.

    6/8
  • હુમા કુરેશી પણ વિન્ટર લુકમાં પેપરાઝી દ્વારા ક્લિક કરેલી તસવીરમાં બ્યૂટિફૂલ લાગી રહી હતી. તેણે બ્લેક કોલ્ડ- સોલ્ડર ડ્રેસ સાથે બરગન્ડી કલરની વિન્ટર કેપ પહેરી હતી. 

    હુમા કુરેશી પણ વિન્ટર લુકમાં પેપરાઝી દ્વારા ક્લિક કરેલી તસવીરમાં બ્યૂટિફૂલ લાગી રહી હતી. તેણે બ્લેક કોલ્ડ- સોલ્ડર ડ્રેસ સાથે બરગન્ડી કલરની વિન્ટર કેપ પહેરી હતી. 

    7/8
  • સિંગર સોનુ નિગમ પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

    સિંગર સોનુ નિગમ પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

    8/8
  • loading...

ફોટોઝ વિશે

રાની મુખર્જી, શ્રદ્ધા કપૂર, ગૌતમ ગુલાટી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, હુમા કુરેશી અને સોનુ નિગમ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK