Randeep Hooda: ઘોડે સવારી અને ફોટોગ્રાફીના શોખીન આ હૉટ એક્ટરના રૅર ફોટોઝ

Updated: Aug 20, 2020, 18:26 IST | Chirantana Bhatt
  • રણદીપ હુડાનો જન્મ 20 ઓગસ્ટ, 1976ના હરિયાણાના રોહતકમાં થયો હતો. તેના પિતા ડો.રણબીર હૂડા એક મેડિકલ સર્જન છે અને માતા આશા દેવી હૂડા સોશ્યિલ વર્કર છે. તેની મોટી બહેન અંજલી હૂડા સંગવાન ડોક્ટર અને વેઈટ લોસ, ડાઈબિટીઝ કંટ્રોલની સ્પેશ્યિલીસ્ટ છે. જ્યારે નાનો ભાઈ સંદિપ હૂડા એન્જિનિયર છે.

    રણદીપ હુડાનો જન્મ 20 ઓગસ્ટ, 1976ના હરિયાણાના રોહતકમાં થયો હતો. તેના પિતા ડો.રણબીર હૂડા એક મેડિકલ સર્જન છે અને માતા આશા દેવી હૂડા સોશ્યિલ વર્કર છે. તેની મોટી બહેન અંજલી હૂડા સંગવાન ડોક્ટર અને વેઈટ લોસ, ડાઈબિટીઝ કંટ્રોલની સ્પેશ્યિલીસ્ટ છે. જ્યારે નાનો ભાઈ સંદિપ હૂડા એન્જિનિયર છે.

    1/20
  • રણદીપે કહ્યું કે, મારી બહેન પણ પપ્તાની જેમ ડોક્ટર બની અ આજે તે દેશની અગ્રણી ઓબીસીટી મેડિસિન સ્પેશ્યિલીસ્ટ છે. હું તેની સાથે ખૂબ જોડાયેલો છે. ફોટામાં રણદીપની મમ્મી, તેની બહેન અંજલી અને રણદીપ છે.

    રણદીપે કહ્યું કે, મારી બહેન પણ પપ્તાની જેમ ડોક્ટર બની અ આજે તે દેશની અગ્રણી ઓબીસીટી મેડિસિન સ્પેશ્યિલીસ્ટ છે. હું તેની સાથે ખૂબ જોડાયેલો છે. ફોટામાં રણદીપની મમ્મી, તેની બહેન અંજલી અને રણદીપ છે.

    2/20
  • અંજલી મારાથી અમૂક વર્ષ મોટી છે. એમએનએસએસ રાય એકેડમીમાં તે નેશનલ સ્વિમિંગ ટીમમાં હતી. સ્કૂલમાં તે વેસ્ટ સાઈડ સ્ટોરીમાં મોટી બહેનને એક્ટ કરતા જોતા રણદીપ પણ પ્રોત્સાહિત થતો હતો. ફોટામાં રણદીપ તેની બહેન અંજલી હૂડા સાંગવાન સાથે છે.

    અંજલી મારાથી અમૂક વર્ષ મોટી છે. એમએનએસએસ રાય એકેડમીમાં તે નેશનલ સ્વિમિંગ ટીમમાં હતી. સ્કૂલમાં તે વેસ્ટ સાઈડ સ્ટોરીમાં મોટી બહેનને એક્ટ કરતા જોતા રણદીપ પણ પ્રોત્સાહિત થતો હતો. ફોટામાં રણદીપ તેની બહેન અંજલી હૂડા સાંગવાન સાથે છે.

    3/20
  • ચાર્લસ શોભરાજ ફિલ્મ કરતી વખતે રણદીપે તેની બહેન માટે સલાહ લીધી હતી કે આ પાત્ર માટે તેણે ફિઝીકલી ટ્રાન્સફોર્મ થવુ જોઈએ કે નહીં. એક્ટરનું બૅન્ક અકાઉન્ટ પણ તેની બહેન જ સંભાળે છે. - ફોટો રણદીપના બાળપણનો છે, જેમાં તેની મોટી બહેન અને નાનો ભાઈ છે.

    ચાર્લસ શોભરાજ ફિલ્મ કરતી વખતે રણદીપે તેની બહેન માટે સલાહ લીધી હતી કે આ પાત્ર માટે તેણે ફિઝીકલી ટ્રાન્સફોર્મ થવુ જોઈએ કે નહીં. એક્ટરનું બૅન્ક અકાઉન્ટ પણ તેની બહેન જ સંભાળે છે. - ફોટો રણદીપના બાળપણનો છે, જેમાં તેની મોટી બહેન અને નાનો ભાઈ છે.

    4/20
  • ઑસ્ટ્રેલિયામાં માર્કેટિંગમાં MBA કર્યા બાદ મોનસુન વેડિંગ ફિલ્મથી રણદીપે શરૂઆત કરી હતી. તે પછી ડરના ઝરૂરી હે, ડી કંપની અને રુ બ રુમાં તે જોવા મળ્યો હતો. જોકે ફેન્સને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈમાં રણદીપનો પોલીસનો રોલ ખૂબ જ ગમ્યો હતો. ફોટોમાં રણદીપ તેના પિતા સાથે છે.

    સ્ટ્રેલિયામાં માર્કેટિંગમાં MBA કર્યા બાદ મોનસુન વેડિંગ ફિલ્મથી રણદીપે શરૂઆત કરી હતી. તે પછી ડરના ઝરૂરી હે, ડી કંપની અને રુ બ રુમાં તે જોવા મળ્યો હતો. જોકે ફેન્સને વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈમાં રણદીપનો પોલીસનો રોલ ખૂબ જ ગમ્યો હતો. ફોટોમાં રણદીપ તેના પિતા સાથે છે.

    5/20
  • વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મ બાદ રણદીપના જીવનમાં બદલાવ આવ્યો હતો. આ પહેલા તેની એક્ટિંગ ઉપર સવાલ થતા હતા. જોકે ડિરેક્ટર્સ અને પ્રોડક્શન હાઉસને સમજાયુ કે રણદીપ મોટા કીરદાર નિભાવી શકે છે. ફોટામાં રણદીપ તેના સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે છે.

    વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મ બાદ રણદીપના જીવનમાં બદલાવ આવ્યો હતો. આ પહેલા તેની એક્ટિંગ ઉપર સવાલ થતા હતા. જોકે ડિરેક્ટર્સ અને પ્રોડક્શન હાઉસને સમજાયુ કે રણદીપ મોટા કીરદાર નિભાવી શકે છે. ફોટામાં રણદીપ તેના સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે છે.

    6/20
  • એક દશક પહેલાની વાત કરીએ તો રણદીપની એક પછી એક ફિલ્મ ફ્લોપ જતી હતી. તેને લાગતુ હતુ કે એક્ટિંગ તેનું પ્રોફેશન નથી. તે થિયેટર કરવા લાગ્યો. વર્ષ 2011માં તેણે કહ્યું હતું કે, મારી અંદર આગ છે કારણ કે મે મોટી તકોને ગુમાવી છે. હું પોતાનામાં જ મગ્ન હતો. માત્ર ’એક્સ્ટ્રા બ્લડ’ સાથેનો યંગ બોય હતો. મને એવુ લાગતુ હતુ કે મારે ફક્ત કેમેરા સમક્ષ ઉભા રહેવાનુ છે પરંતુ હવે મને સમજાય છે કે હુ ખોટો હતો. એક ફિલ્મ એ સંપૂર્ણ ટીમના પરિશ્રમથી બને છે. હું નસીરૂદ્દીન શાહનો આભારી છું કેમ કે મને તેમની સાથે ગોડોટમાં કામ કરવા મળ્યું, મને સમજાય છે કે એવા પ્રોજેક્ટ્સ અને રોલ્સ કરવા જોઈએ જે લોકો યાદ કરે.

    એક દશક પહેલાની વાત કરીએ તો રણદીપની એક પછી એક ફિલ્મ ફ્લોપ જતી હતી. તેને લાગતુ હતુ કે એક્ટિંગ તેનું પ્રોફેશન નથી. તે થિયેટર કરવા લાગ્યો. વર્ષ 2011માં તેણે કહ્યું હતું કે, મારી અંદર આગ છે કારણ કે મે મોટી તકોને ગુમાવી છે. હું પોતાનામાં જ મગ્ન હતો. માત્ર ’એક્સ્ટ્રા બ્લડ’ સાથેનો યંગ બોય હતો. મને એવુ લાગતુ હતુ કે મારે ફક્ત કેમેરા સમક્ષ ઉભા રહેવાનુ છે પરંતુ હવે મને સમજાય છે કે હુ ખોટો હતો. એક ફિલ્મ એ સંપૂર્ણ ટીમના પરિશ્રમથી બને છે. હું નસીરૂદ્દીન શાહનો આભારી છું કેમ કે મને તેમની સાથે ગોડોટમાં કામ કરવા મળ્યું, મને સમજાય છે કે એવા પ્રોજેક્ટ્સ અને રોલ્સ કરવા જોઈએ જે લોકો યાદ કરે.

    7/20
  • રણદીપ હૂડાના રિક્લુસિવ (એકાંત) નેચરને લોકો ઘમંડી સમજી બેસે છે. પરંતુ એક્ટર વાસ્તવિક જીવનમાં વિપરીત છે. રણદીપે કહ્યું કે, હું પોતાને બદલવાનો પ્રયત્ન કરું છું. હું અસંતુલિત જીવન જીવ્યો છું. જો હું સ્મોકીંગ, ડ્રિન્કીંગ કરવા બેસું તો ખૂબ જ કરું છું, ફરવા જાઉં તો પણ ફૂલ ઓન હોલિડે એન્જોય કરું. તેવી જ રીતે હું જ્યારે કામ કરું ત્યારે હું કામમાં જ ધ્યાન આપું છું. લોકોને મળવાનો મારી પાસે સમય હોતો નથી. હું શાંત વ્યક્તિ છું. હું મારામાં જ રહું છું એટલે લોકોને એવી ગેરસમજ થાય છે કે હું ઘમંડી છું.’ ફોટો સરબજીતના સેટનો છે.

    રણદીપ હૂડાના રિક્લુસિવ (એકાંત) નેચરને લોકો ઘમંડી સમજી બેસે છે. પરંતુ એક્ટર વાસ્તવિક જીવનમાં વિપરીત છે. રણદીપે કહ્યું કે, હું પોતાને બદલવાનો પ્રયત્ન કરું છું. હું અસંતુલિત જીવન જીવ્યો છું. જો હું સ્મોકીંગ, ડ્રિન્કીંગ કરવા બેસું તો ખૂબ જ કરું છું, ફરવા જાઉં તો પણ ફૂલ ઓન હોલિડે એન્જોય કરું. તેવી જ રીતે હું જ્યારે કામ કરું ત્યારે હું કામમાં જ ધ્યાન આપું છું. લોકોને મળવાનો મારી પાસે સમય હોતો નથી. હું શાંત વ્યક્તિ છું. હું મારામાં જ રહું છું એટલે લોકોને એવી ગેરસમજ થાય છે કે હું ઘમંડી છું.’ ફોટો સરબજીતના સેટનો છે.

    8/20
  • રણદીપના અગાઉ સુશ્મિતા સેન અને નીતુ ચંદ્રા સાથે સંબંધ રહ્યા છે. રણદીપના સવાલ કરવામાં આવ્યો કે તેમને ક્યારે પણ એવુ લાગ્યું કે તેમની સાથે દગો થયો છે? આ સામે એક્ટરે કહ્યું કે, મારા પેરેન્ટ્સ મિડલ ઈસ્ટમાં કામ કરતા હતા. તેમણે મને દાદી પાસે મૂક્યો જેથી તે પોતે મારા એજ્યુકેશન માટે કમાઈ શકે. પણ જ્યારે તે મને છોડીને ગયા ત્યારે હું નાનો હતો. ઘણા વર્ષો સુધી મને એવું લાગ્યું કે મારી સાથે દગો થયો છે અને તે મને છોડીને જતા રહ્યા છે.’ ફોટામાં તે પિતા સાથે છે.

    રણદીપના અગાઉ સુશ્મિતા સેન અને નીતુ ચંદ્રા સાથે સંબંધ રહ્યા છે. રણદીપના સવાલ કરવામાં આવ્યો કે તેમને ક્યારે પણ એવુ લાગ્યું કે તેમની સાથે દગો થયો છે? આ સામે એક્ટરે કહ્યું કે, મારા પેરેન્ટ્સ મિડલ ઈસ્ટમાં કામ કરતા હતા. તેમણે મને દાદી પાસે મૂક્યો જેથી તે પોતે મારા એજ્યુકેશન માટે કમાઈ શકે. પણ જ્યારે તે મને છોડીને ગયા ત્યારે હું નાનો હતો. ઘણા વર્ષો સુધી મને એવું લાગ્યું કે મારી સાથે દગો થયો છે અને તે મને છોડીને જતા રહ્યા છે.’ ફોટામાં તે પિતા સાથે છે.

    9/20
  • રણદીપે કહ્યું કે, મારું ફેમીલી મારા માટે સૌથી મોટી ક્રિટીક છે. તેઓ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડના હોવાથી ઓડિયન્સ તરીકે તેમનો મત રજૂ કરે છે. તેમનો સપોર્ટ છે મને. ’ ફોટામાં રણદીપ તેની મમ્મી સાથે છે.

    રણદીપે કહ્યું કે, મારું ફેમીલી મારા માટે સૌથી મોટી ક્રિટીક છે. તેઓ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડના હોવાથી ઓડિયન્સ તરીકે તેમનો મત રજૂ કરે છે. તેમનો સપોર્ટ છે મને. ’ ફોટામાં રણદીપ તેની મમ્મી સાથે છે.

    10/20
  • મોટા ભાગના લોકોને લાગે છે કે રણદીપ હૂડા એન્ટી-સોશ્યિલ છે, પરંતુ તેમને લોકો સાથે રહેવું ગમે છે. એક્ટરે કહ્યું કે, હું વર્ષમાં એક કે બે પાર્ટીમાં જાઉ છું. જ્યારે પાર્ટીમાં લોકો તમારી પાસે આવીને તમારા કામની સરાહના કરે તો થોડુંં અજીબ લાગે. આવા સમયે તમે પોતાનો યાદ અપાવો છો કે તમારા કામની સરાહના થઈ રહી છે કારણ કે તમે સારું કામ કરો છો, તો મહેનત કરવાનું ચાલુ રાખો. ’ ફોટો લવ આજ કલ 2નો છે.

    મોટા ભાગના લોકોને લાગે છે કે રણદીપ હૂડા એન્ટી-સોશ્યિલ છે, પરંતુ તેમને લોકો સાથે રહેવું ગમે છે. એક્ટરે કહ્યું કે, હું વર્ષમાં એક કે બે પાર્ટીમાં જાઉ છું. જ્યારે પાર્ટીમાં લોકો તમારી પાસે આવીને તમારા કામની સરાહના કરે તો થોડુંં અજીબ લાગે. આવા સમયે તમે પોતાનો યાદ અપાવો છો કે તમારા કામની સરાહના થઈ રહી છે કારણ કે તમે સારું કામ કરો છો, તો મહેનત કરવાનું ચાલુ રાખો. ’ ફોટો લવ આજ કલ 2નો છે.

    11/20
  • ઓસ્ટ્રેલિયામાં ભણતા સમયે રણદીપે ઘણી પાર્ટ ટાઈમ જોબ કરી હતી. રણદીપે કહ્યું કે, ’કેબ ડ્રાઈવર, બારટેન્ડર તરીકે કામ કરતો હતો. મે જીગોલો બનવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે એજન્ટે મને કપલ પાસે જવાનુ કહ્યું ત્યારે હું ત્યાથી નિકળી ગયો અને આ કામ છોડી દીધું. ’ ફોટો હાઈવે મુવીના સેટનો છે જેમાં એક્ટર ઈમ્તિયાઝ અલી સાથે છે.

    ઓસ્ટ્રેલિયામાં ભણતા સમયે રણદીપે ઘણી પાર્ટ ટાઈમ જોબ કરી હતી. રણદીપે કહ્યું કે, ’કેબ ડ્રાઈવર, બારટેન્ડર તરીકે કામ કરતો હતો. મે જીગોલો બનવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે એજન્ટે મને કપલ પાસે જવાનુ કહ્યું ત્યારે હું ત્યાથી નિકળી ગયો અને આ કામ છોડી દીધું. ’ ફોટો હાઈવે મુવીના સેટનો છે જેમાં એક્ટર ઈમ્તિયાઝ અલી સાથે છે.

    12/20
  • રણદીપ હૂડા હોર્સ રાઈડર પણ છે. ઘોડા માટે તેને ખૂબ પ્રેમ છે અને તેની પાસે શહેરમાં અમૂક ઘોડા પણ છે. સ્કૂલના દિવસોથી જ રણદીપ હોર્સ રાઈડર બન્યો હતો.

    રણદીપ હૂડા હોર્સ રાઈડર પણ છે. ઘોડા માટે તેને ખૂબ પ્રેમ છે અને તેની પાસે શહેરમાં અમૂક ઘોડા પણ છે. સ્કૂલના દિવસોથી જ રણદીપ હોર્સ રાઈડર બન્યો હતો.

    13/20
  • હોર્સ રાઈડીંગ બાબતે તેમણે કહ્યું કે, એક્ટિંગ અને હોર્સ રાઈડીંગમાં ઘણી સમાનતા છે. એક એક્ટર તરીકે તમારે વિષય સમજીને તે પાત્રને અપનાવવાનું હોય છે. જ્યારે હોર્સ રાઈડીંગમાં તમે અને ઘોડો એક સંવાદ સાધો પછી તમારી દોસ્તી થાય અને પછી બંનેના કનેક્શનથી રાઈડીંગ સરળ થાય છે.

    હોર્સ રાઈડીંગ બાબતે તેમણે કહ્યું કે, એક્ટિંગ અને હોર્સ રાઈડીંગમાં ઘણી સમાનતા છે. એક એક્ટર તરીકે તમારે વિષય સમજીને તે પાત્રને અપનાવવાનું હોય છે. જ્યારે હોર્સ રાઈડીંગમાં તમે અને ઘોડો એક સંવાદ સાધો પછી તમારી દોસ્તી થાય અને પછી બંનેના કનેક્શનથી રાઈડીંગ સરળ થાય છે.

    14/20
  • ફોટોમાં રણદીપ હૂડાના ક્યુટ ડોગનું નામ બામ્બી છે. એક્ટરે માન્યું કે તે કોઈ એનિમલ કૉઝમાં ચેમ્પિયન નથી. પરંતુ તેણે ઘણા પ્રાણીઓની મદદ કરી છે. બામ્બી ઘાયલ રખડતો ડોગી હતો જે એક્ટરનો પૅટ છે.

    ફોટોમાં રણદીપ હૂડાના ક્યુટ ડોગનું નામ બામ્બી છે. એક્ટરે માન્યું કે તે કોઈ એનિમલ કૉઝમાં ચેમ્પિયન નથી. પરંતુ તેણે ઘણા પ્રાણીઓની મદદ કરી છે. બામ્બી ઘાયલ રખડતો ડોગી હતો જે એક્ટરનો પૅટ છે.

    15/20
  • દાણચોરી થતી હતી તેવા પંખીઓની પણ તેણે મદદ કરી છે. 

    દાણચોરી થતી હતી તેવા પંખીઓની પણ તેણે મદદ કરી છે. 

    16/20
  • ક્રિસ હેમસર્વથી એક્સટ્રેક્શનમાં રણદીપ હીડાએ ઈન્ટરનેશનલ લેવલે એન્ટ્રી કરી છે. તેણે ન્યુ યોર્ક અને લોસ એન્જલસની હોલિવુડ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે કરાર કર્યા છે.આપણે રણદીપની આ નવી શરૂઆત પણ જોશું. 

    ક્રિસ હેમસર્વથી એક્સટ્રેક્શનમાં રણદીપ હીડાએ ઈન્ટરનેશનલ લેવલે એન્ટ્રી કરી છે. તેણે ન્યુ યોર્ક અને લોસ એન્જલસની હોલિવુડ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે કરાર કર્યા છે.આપણે રણદીપની આ નવી શરૂઆત પણ જોશું. 

    17/20
  • રણદીપ હૂડા બહુ જ હૉટ છે અને એણે પોતાના રોલ માટે બૉડી ટ્રાન્સફોર્મેશન્સ કર્યા છે છતાં પણ એ બહુ ડેશિંગ લાગે છે. 

    રણદીપ હૂડા બહુ જ હૉટ છે અને એણે પોતાના રોલ માટે બૉડી ટ્રાન્સફોર્મેશન્સ કર્યા છે છતાં પણ એ બહુ ડેશિંગ લાગે છે. 

    18/20
  • એ પ્રાણીઓનું જતન કરતો હોય ત્યારે વધારે વ્હાલો લાગવા માંડતો હોય છે.

    એ પ્રાણીઓનું જતન કરતો હોય ત્યારે વધારે વ્હાલો લાગવા માંડતો હોય છે.

    19/20
  • હેપ્પી બર્થ ડે હૉટ હૂડા!

    હેપ્પી બર્થ ડે હૉટ હૂડા!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે એક્ટર રણદીપ હૂડાનો બર્થડે છે. તેમના 44માં જન્મદિવસે તેમના બાળપણની યાદો, પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સફરના ફૉટોઝ તમે પહેલાં નહીં જોયા હોય.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK