રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

Aug 27, 2019, 09:20 IST
  • દર અઠવાડિયાની જેમ આ વખતે પણ રણબીર, અર્જુન, અપારશક્તિ સહિતના સ્ટાર્સ ફૂટબોલ રમતા જોવા મળ્યા.

    દર અઠવાડિયાની જેમ આ વખતે પણ રણબીર, અર્જુન, અપારશક્તિ સહિતના સ્ટાર્સ ફૂટબોલ રમતા જોવા મળ્યા.

    1/6
  • અપારશક્તિ ખુરાના જે છેલ્લે જબરિયા જોડીમાં જોવા મળ્યા હતા. તેની સ્ટ્રીટ ડાન્સર, પતિ, પત્ની ઔર વો, કૂલી નં. વન જેવી ફિલ્મો આવી રહી છે.

    અપારશક્તિ ખુરાના જે છેલ્લે જબરિયા જોડીમાં જોવા મળ્યા હતા. તેની સ્ટ્રીટ ડાન્સર, પતિ, પત્ની ઔર વો, કૂલી નં. વન જેવી ફિલ્મો આવી રહી છે.

    2/6
  • રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, મૌની રોય પણ જોવા મળશે.

    રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, મૌની રોય પણ જોવા મળશે.

    3/6
  • મિડ-ડેને માહિતી મળી છે કે રણબીર કપૂર ફિલ્મમાં ડીજેની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 2020માં રિલીઝ થશે.

    મિડ-ડેને માહિતી મળી છે કે રણબીર કપૂર ફિલ્મમાં ડીજેની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 2020માં રિલીઝ થશે.

    4/6
  • રણબીર કપૂર યશરાજ ફિલ્મ્સની શમસેરામાં પણ જોવા મળશે.

    રણબીર કપૂર યશરાજ ફિલ્મ્સની શમસેરામાં પણ જોવા મળશે.

    5/6
  • અર્જુન કપૂર પણ અન્ય સિતારાઓ સાથે ફૂટબોલ રમતો જોવા મળ્યો.

    અર્જુન કપૂર પણ અન્ય સિતારાઓ સાથે ફૂટબોલ રમતો જોવા મળ્યો.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

રણબીર કપૂર, અર્જુન કપૂર, સચિન જોશી, અપારશક્તિ ખુરાના જુહુમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા. અમારી પાસે છે તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK