Ram Kapoor:એક સમયે આવા લાગતા હતા આ એક્ટર

Published: Sep 01, 2019, 14:44 IST | Bhavin
  • રામ કપૂર છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતા. જો કે કેટલાક સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ મૂકીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ ફોટોઝમાં રામ કપૂર એકદમ પાતળા અને કૂલ લાગી રહ્યા છે. રામ કપૂરે પોતાના આ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. 

    રામ કપૂર છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતા. જો કે કેટલાક સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ મૂકીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ ફોટોઝમાં રામ કપૂર એકદમ પાતળા અને કૂલ લાગી રહ્યા છે. રામ કપૂરે પોતાના આ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. 

    1/23
  •  આ ફોટો જોઈને તમે જ સરખામણી કરી લો, કે એક સમયે કેવા લાગતા હતા રામ કપૂર. 10 જુલાઈએ રામ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટઝ પોસ્ટ કર્યા જેમાં તેમનું વેઈટ ટ્રાન્સફોર્મેશન દેખાતું હતું. 

     આ ફોટો જોઈને તમે જ સરખામણી કરી લો, કે એક સમયે કેવા લાગતા હતા રામ કપૂર. 10 જુલાઈએ રામ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટઝ પોસ્ટ કર્યા જેમાં તેમનું વેઈટ ટ્રાન્સફોર્મેશન દેખાતું હતું. 

    2/23
  • કસમ સે અને બડે અચ્છે લગતે હૈ સિરીયલ દ્વારા ફેમસ થયેલા રામ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. બે દાયકા લાંબા કરિયરમાં તેમણે પતિ, પિતા, બિઝનેસમેન અને ડબલ રોલ જેવી ઘણી ભૂમિકાઓ ભજવી છે. 1 સપ્ટેમ્બર 1973ના રોજ જન્મેલા રામે નૈનિતાલની શેરવૂડ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

    કસમ સે અને બડે અચ્છે લગતે હૈ સિરીયલ દ્વારા ફેમસ થયેલા રામ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. બે દાયકા લાંબા કરિયરમાં તેમણે પતિ, પિતા, બિઝનેસમેન અને ડબલ રોલ જેવી ઘણી ભૂમિકાઓ ભજવી છે. 1 સપ્ટેમ્બર 1973ના રોજ જન્મેલા રામે નૈનિતાલની શેરવૂડ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

    3/23
  • શેરવુડ કોલેજમાં એન્યુઅલ ફંક્શન માટેના પ્લે ચાર્લિઝ આન્ટ માટે રામ કપૂરે ઓડિશન આપ્યું અને નાટકમાં લીડ રોલ કર્યો. આ નાટકને આમીર રઝા હુસૈને ડિરેક્ટ કર્યું હતું. બસ ત્યારથી રામ કપૂર એક્ટિંગમાં છવાઈ ગયા.

    શેરવુડ કોલેજમાં એન્યુઅલ ફંક્શન માટેના પ્લે ચાર્લિઝ આન્ટ માટે રામ કપૂરે ઓડિશન આપ્યું અને નાટકમાં લીડ રોલ કર્યો. આ નાટકને આમીર રઝા હુસૈને ડિરેક્ટ કર્યું હતું. બસ ત્યારથી રામ કપૂર એક્ટિંગમાં છવાઈ ગયા.

    4/23
  • રામ કપૂરે 1998માં ટેલિવિઝન શૉ 'હીના'થી ડેબ્યુ કર્યો હતો. જેમાં સિમોન સિંઘ, રાહુલ ભટ્ટ, રાખી ટંડન, વકાર શેખ જેવા સ્ટાર હતા. સિરીયલ 'રિશ્તે'નો એક સીન

    રામ કપૂરે 1998માં ટેલિવિઝન શૉ 'હીના'થી ડેબ્યુ કર્યો હતો. જેમાં સિમોન સિંઘ, રાહુલ ભટ્ટ, રાખી ટંડન, વકાર શેખ જેવા સ્ટાર હતા. સિરીયલ 'રિશ્તે'નો એક સીન

    5/23
  • બાદમાં રામ કપૂરે ન્યાય, સંઘર્ષ અને કવિતા જેવી સિરીયલ્સમાં કામ કર્યું. જો કે 2000ના વર્,માં તેમને ઘર એક મંદિર નામનો શો મળ્યો. જેમાં તેમની સામે ગૌતમી ગાડગીલ લીડ રોલમાં હતા. બાદમાં રામે ગૌતમી સાથે જ લગ્ન કરી લીધા.

    બાદમાં રામ કપૂરે ન્યાય, સંઘર્ષ અને કવિતા જેવી સિરીયલ્સમાં કામ કર્યું. જો કે 2000ના વર્,માં તેમને ઘર એક મંદિર નામનો શો મળ્યો. જેમાં તેમની સામે ગૌતમી ગાડગીલ લીડ રોલમાં હતા. બાદમાં રામે ગૌતમી સાથે જ લગ્ન કરી લીધા.

    6/23
  • જો કે રામ કપૂરને સૌથી વધુ લોકપ્રિયતા 2006થી 2009 સુધી ચાલેલા શો કસમ સેથી મળી, જેમાં તેમણે જય વાલિયાનું પાત્ર ભજવ્યું હતું. જય વાલિયા અને બાનીની જોડી ખૂબ જ હિટ થઈ હતી. તસવીરમાંઃ કસમ સે સિરીયલનું દ્રશ્ય

    જો કે રામ કપૂરને સૌથી વધુ લોકપ્રિયતા 2006થી 2009 સુધી ચાલેલા શો કસમ સેથી મળી, જેમાં તેમણે જય વાલિયાનું પાત્ર ભજવ્યું હતું. જય વાલિયા અને બાનીની જોડી ખૂબ જ હિટ થઈ હતી. તસવીરમાંઃ કસમ સે સિરીયલનું દ્રશ્ય

    7/23
  • સિરીયલોમાં સફળ થયા બાદ રામ કપૂરે બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યો. આ વિશે વાત કરતા રામ કપૂરે મિડ ડેને કહ્યું હતું,'ઉડાન અને મેરે ડે કી મારુતિ સાથે જ મારી બોલીવુડ કરિયર શરૂ થઈ હતી.' તસવીરમાંઃ ગૌતમી ગાડગીલ સાથે ઘર એક મંદિરના સીનમાં રામ કપૂર 

    સિરીયલોમાં સફળ થયા બાદ રામ કપૂરે બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યો. આ વિશે વાત કરતા રામ કપૂરે મિડ ડેને કહ્યું હતું,'ઉડાન અને મેરે ડે કી મારુતિ સાથે જ મારી બોલીવુડ કરિયર શરૂ થઈ હતી.' તસવીરમાંઃ ગૌતમી ગાડગીલ સાથે ઘર એક મંદિરના સીનમાં રામ કપૂર 

    8/23
  • રામ કપૂરે કેટલીક કોમેડી ફિલ્મ્સમાં પણ કામ કર્યુ છે. તસવીરમાંઃ મોન્સૂન વેડિંગ ફિલ્મના એક દ્રશ્યમાં રામ કપૂર

    રામ કપૂરે કેટલીક કોમેડી ફિલ્મ્સમાં પણ કામ કર્યુ છે. તસવીરમાંઃ મોન્સૂન વેડિંગ ફિલ્મના એક દ્રશ્યમાં રામ કપૂર

    9/23
  • એક દાયકા દરમિયાન રામ કપૂરે બિગ સ્ક્રિન પર જુદા જુદા ઘણા રોલ્સ કર્યા છે. આ મામલે રામ કપૂરે કહ્યું હતું,'મને વેરાઈટી ગમે છે. મારે એક પ્રકારના રોલ વારંવાર નથી કરવા.' તસવીરમાંઃ હિતેન તેજવાની, રામ કપૂર, એક્તા કપૂર, કરણ જોહર અને રોનિત રોય

    એક દાયકા દરમિયાન રામ કપૂરે બિગ સ્ક્રિન પર જુદા જુદા ઘણા રોલ્સ કર્યા છે. આ મામલે રામ કપૂરે કહ્યું હતું,'મને વેરાઈટી ગમે છે. મારે એક પ્રકારના રોલ વારંવાર નથી કરવા.'
    તસવીરમાંઃ હિતેન તેજવાની, રામ કપૂર, એક્તા કપૂર, કરણ જોહર અને રોનિત રોય

    10/23
  • 2011માં રામ કપૂરની સાક્ષી તંવર સાથેની સિરીયલ બડે અચ્છે લગતે હે શરૂ થઈ હતી. એક બિઝનેસમેન અને એક મિડલ ક્લાસ યુવતીની આ લવસ્ટોરી હિટ થઈ હતી.

    2011માં રામ કપૂરની સાક્ષી તંવર સાથેની સિરીયલ બડે અચ્છે લગતે હે શરૂ થઈ હતી. એક બિઝનેસમેન અને એક મિડલ ક્લાસ યુવતીની આ લવસ્ટોરી હિટ થઈ હતી.

    11/23
  • બડે અચ્છે લગતે હે હિટ થયા બાદ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. આ શો બાદ રામ કપૂરે કહ્યુ હતું કે જ્યારે દર્શકો તમને સ્વીકારે ત્યારે જવાબદારી ખૂબ વધી જાય છે, તમે ફેન્સને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકો. તસવીરમાંઃ કરણ જોહર સાથે રામ કપૂર 

    બડે અચ્છે લગતે હે હિટ થયા બાદ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. આ શો બાદ રામ કપૂરે કહ્યુ હતું કે જ્યારે દર્શકો તમને સ્વીકારે ત્યારે જવાબદારી ખૂબ વધી જાય છે, તમે ફેન્સને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકો. તસવીરમાંઃ કરણ જોહર સાથે રામ કપૂર 

    12/23
  • તસવીરમાંઃ બડે અચ્છે લગતે હે દરમિયાન સાક્ષી તંવર સાથે રામ કપૂર

    તસવીરમાંઃ બડે અચ્છે લગતે હે દરમિયાન સાક્ષી તંવર સાથે રામ કપૂર

    13/23
  • રામ કપૂરની કરિયરનો ગ્રાફ ચડતો જ રહ્યો છે, જો કે આ એક્ટરને પોતાના કરિયરથી હજી સંતોષ નથી થયો. રામ કપૂર કહે છે કે,'તમને ગમતુ કામ કરવા મળે અને પૈસા મળે એ તો બધાનું સપનું હોય છે. મને ખબર છે દર વર્ષે કેટલા લોકો મુંબઈ આવે છે અને શો બિઝનેસમાં સફળ થાય છે. જો કે મારે હજી જ્યાં પહોંચવું છે ત્યાંનો રસ્તો લાંબો છે.' તસવીરમાંઃ ફિલ્મ એજન્ટ વિનોદના એક સીનમાં રામ કપૂર

    રામ કપૂરની કરિયરનો ગ્રાફ ચડતો જ રહ્યો છે, જો કે આ એક્ટરને પોતાના કરિયરથી હજી સંતોષ નથી થયો. રામ કપૂર કહે છે કે,'તમને ગમતુ કામ કરવા મળે અને પૈસા મળે એ તો બધાનું સપનું હોય છે. મને ખબર છે દર વર્ષે કેટલા લોકો મુંબઈ આવે છે અને શો બિઝનેસમાં સફળ થાય છે. જો કે મારે હજી જ્યાં પહોંચવું છે ત્યાંનો રસ્તો લાંબો છે.' તસવીરમાંઃ ફિલ્મ એજન્ટ વિનોદના એક સીનમાં રામ કપૂર

    14/23
  •  કેટલાક સમય પહેલા રામ કપૂરનું વજન ખૂબ જ વધી ગયું હતું. જો કે બાદમાં તેમણે વર્ક આઉટ કરી વજન ઘટાડ્યું છે. આ મામલે રામે કહ્યું હતું,'મારા કરિયર માટે મારુ જે ફિઝિક હતું, તેનાથી હું ખુશ હતો. પરંતુ આમ રહેવું હેલ્ધી નથી. એટલે વજન ઘટાડવું પડ્યું.'

     કેટલાક સમય પહેલા રામ કપૂરનું વજન ખૂબ જ વધી ગયું હતું. જો કે બાદમાં તેમણે વર્ક આઉટ કરી વજન ઘટાડ્યું છે. આ મામલે રામે કહ્યું હતું,'મારા કરિયર માટે મારુ જે ફિઝિક હતું, તેનાથી હું ખુશ હતો. પરંતુ આમ રહેવું હેલ્ધી નથી. એટલે વજન ઘટાડવું પડ્યું.'

    15/23
  •  રામ કપૂરે પોતાની લાઈફસ્ટાઈલમાં ખૂબ મોટો ચેન્જ કર્યો છે. તેઓ ચેન સ્મોકર હતા. અને 17 વર્ષ સુધી તેઓ રોજની 2 પેકેટ સિગરેટ ફૂંકી જતા હતા. જો કે કેટલાક વર્ષ પહેલા રામ કપૂરે સ્મોકિંગ છોડી દીધું છે. તસવીરમાંઃ ફિલ્મ ઉડાનના પ્રમોશન દરમિયાન કાન્સમાં રામ કપૂર

     રામ કપૂરે પોતાની લાઈફસ્ટાઈલમાં ખૂબ મોટો ચેન્જ કર્યો છે. તેઓ ચેન સ્મોકર હતા. અને 17 વર્ષ સુધી તેઓ રોજની 2 પેકેટ સિગરેટ ફૂંકી જતા હતા. જો કે કેટલાક વર્ષ પહેલા રામ કપૂરે સ્મોકિંગ છોડી દીધું છે. તસવીરમાંઃ ફિલ્મ ઉડાનના પ્રમોશન દરમિયાન કાન્સમાં રામ કપૂર

    16/23
  • યશ ચોપરા, આશા ભોસલે અને પદ્મિની કોલ્હાપુરે સાથે રામ કપૂર

    યશ ચોપરા, આશા ભોસલે અને પદ્મિની કોલ્હાપુરે સાથે રામ કપૂર

    17/23
  • રામ કપૂરની ફિલ્મ અને ટેલિવિઝન કરિયર સફળ રહી છે. રામ આનો શ્રેય તેમની પત્ની ગૌતમીને આપે છે. રામ અને ગૌતમનીને સિયા અને અક્સ નામના બે બાળકો પણ છે.

    રામ કપૂરની ફિલ્મ અને ટેલિવિઝન કરિયર સફળ રહી છે. રામ આનો શ્રેય તેમની પત્ની ગૌતમીને આપે છે. રામ અને ગૌતમનીને સિયા અને અક્સ નામના બે બાળકો પણ છે.

    18/23
  • ગૌતમી પણ એક્ટ્રેસ છે, જો કે લગ્ન બાદ તેમણે પ્રોફેશનને થોડું ધીમુ પાડ્યું છે. તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શન દરમિયાન રામ કપૂર અને ગૌતમી કપૂર

    ગૌતમી પણ એક્ટ્રેસ છે, જો કે લગ્ન બાદ તેમણે પ્રોફેશનને થોડું ધીમુ પાડ્યું છે. તસવીરમાંઃ એક એવોર્ડ ફંક્શન દરમિયાન રામ કપૂર અને ગૌતમી કપૂર

    19/23
  •  રામ કપૂર સંપૂર્ણ રીતે પારિવારિક વ્યક્તિત્વ છે. તેઓ કામ અને પરિવારને બેલેન્સ કરવાનું જાણે છે. તસવીરમાંઃ પત્ની ગૌતમી સાથે રામ કપૂર

     રામ કપૂર સંપૂર્ણ રીતે પારિવારિક વ્યક્તિત્વ છે. તેઓ કામ અને પરિવારને બેલેન્સ કરવાનું જાણે છે. તસવીરમાંઃ પત્ની ગૌતમી સાથે રામ કપૂર

    20/23
  • રામ કપૂર કહે છે કે પર્સનલ લાઈફમાં મારા પિતા મારા હીરો છે. હું તેમની પાસેથી એક જ વાત શીખ્યો છું કે એવું કશું ન કરો જેનો તમને પાછળથી પસ્તાવો થાય. અને જો કર્યું છે, તો પાછળથી પસ્તાવો ન કરો, તેને સ્વીકારીને આગળ વધો. 

    રામ કપૂર કહે છે કે પર્સનલ લાઈફમાં મારા પિતા મારા હીરો છે. હું તેમની પાસેથી એક જ વાત શીખ્યો છું કે એવું કશું ન કરો જેનો તમને પાછળથી પસ્તાવો થાય. અને જો કર્યું છે, તો પાછળથી પસ્તાવો ન કરો, તેને સ્વીકારીને આગળ વધો. 

    21/23
  • પરિવાર વિશે વાત કરતા રામ કપૂરે કહ્યું હતું,'હું નાનો હતો ત્યારે મારા પપ્પા કામ કરતા અને મમ્મીએ અમને મોટા કર્યા. જો કે મારા પિતા મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. જ્યારે ટાઈમ મળે ત્યારે હું પગૌતમી અને બાળકો સાથે સમય વીતાવું છું.'

    પરિવાર વિશે વાત કરતા રામ કપૂરે કહ્યું હતું,'હું નાનો હતો ત્યારે મારા પપ્પા કામ કરતા અને મમ્મીએ અમને મોટા કર્યા. જો કે મારા પિતા મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. જ્યારે ટાઈમ મળે ત્યારે હું પગૌતમી અને બાળકો સાથે સમય વીતાવું છું.'

    22/23
  • વર્ક ફ્રંટની વાત કરીએ તો રામ કપૂર છેલ્લે વેબ શો  કર લે તુ ભી મહોબ્બતમાં દેખાયા હતા. જેમાં તેમન સાથે સાક્ષી તંવર, હિતેન તેજવાની અને કરિશ્મા તન્ના હતા.  

    વર્ક ફ્રંટની વાત કરીએ તો રામ કપૂર છેલ્લે વેબ શો  કર લે તુ ભી મહોબ્બતમાં દેખાયા હતા. જેમાં તેમન સાથે સાક્ષી તંવર, હિતેન તેજવાની અને કરિશ્મા તન્ના હતા.  

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન અને બોલીવુડ એક્ટર રામ કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે આપણે જોઈએ રામ કપૂરની એક્ટિંગની સફર. જોઈએ એક સમયે રામ કપૂર કેવા લાગતા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK