Soundarya Sharma: ફિગરમાં બૉલીવુડની ટોચની અભિનેત્રીઓને ટક્કર આપે છે આ એક્ટ્રેસ

Updated: 20th September, 2020 15:19 IST | Sheetal Patel
  • સૌંદર્યાનો જન્મ 20 સપ્ટેમ્બર 1994નો રોજ નવી દિલ્હીમાં થયો હતો.

    સૌંદર્યાનો જન્મ 20 સપ્ટેમ્બર 1994નો રોજ નવી દિલ્હીમાં થયો હતો.

    1/30
  • ફિલ્મ રાંચી ડાયરીઝમાં સૌદર્યા શર્મા કામ કરી ચૂકી છે, તેમાં તેણે એક સ્મૉલ ટાઉન ગર્લની ભૂમિકા ભજવી હતી.

    ફિલ્મ રાંચી ડાયરીઝમાં સૌદર્યા શર્મા કામ કરી ચૂકી છે, તેમાં તેણે એક સ્મૉલ ટાઉન ગર્લની ભૂમિકા ભજવી હતી.

    2/30
  • આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કઈ ખાસ કમાલ કરી શકી નહીં પરંતુ ક્રિટિક્સ અને દર્શકોએ સૌંદર્યાને ઘણી પસંદ કરી હતી.

    આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કઈ ખાસ કમાલ કરી શકી નહીં પરંતુ ક્રિટિક્સ અને દર્શકોએ સૌંદર્યાને ઘણી પસંદ કરી હતી.

    3/30
  • એક ઈન્ટરવ્યૂમાં સૌંદર્યાએ ફિલ્મોમાં આવવાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. એમણે જણાવ્યું કે કેવી રીતે તે પરિવાર વિરૂદ્ધલ જઈને આ પદ પર પહોંચી હતી.

    એક ઈન્ટરવ્યૂમાં સૌંદર્યાએ ફિલ્મોમાં આવવાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. એમણે જણાવ્યું કે કેવી રીતે તે પરિવાર વિરૂદ્ધલ જઈને આ પદ પર પહોંચી હતી.

    4/30
  • સૌંદર્યા દિલ્હીની રહેવાસી છે. એનું બાળપણ દિલ્હીના પ્રીત વિહારમાં વીત્યું છે.

    સૌંદર્યા દિલ્હીની રહેવાસી છે. એનું બાળપણ દિલ્હીના પ્રીત વિહારમાં વીત્યું છે.

    5/30
  • સૌંદર્યા બાળપણથી જ એક એક્ટ્રેસ બનવા માંગતી હતી.

    સૌંદર્યા બાળપણથી જ એક એક્ટ્રેસ બનવા માંગતી હતી.

    6/30
  • સૌંદર્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'તે બે વાર તેના ઘરથી ભાગી ગઈ હતી કારણ કે તેના માતાપિતા તેની અભિનયની વિરુદ્ધ હતા.' તેણે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાનું ઘર છોડવું પડ્યું.

    સૌંદર્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'તે બે વાર તેના ઘરથી ભાગી ગઈ હતી કારણ કે તેના માતાપિતા તેની અભિનયની વિરુદ્ધ હતા.' તેણે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાનું ઘર છોડવું પડ્યું.

    7/30
  • સૌંદર્યાએ ફિલ્મ 'રાંચી ડાયરીઝ' માં ગુડિયા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર અને જિમી શેરગિલ જેવા મોટા કલાકારો પણ હતા.

    સૌંદર્યાએ ફિલ્મ 'રાંચી ડાયરીઝ' માં ગુડિયા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર અને જિમી શેરગિલ જેવા મોટા કલાકારો પણ હતા.

    8/30
  • તમને જણાવી દઈએ કે સૌંદર્યા એક્ટર અનુપમ ખેરના એક્ટિંગ સ્કૂલથી અભિનય શીખી છે. હાલમાં તેની પાસે કોઈ કામ નથી અને તે નવા પ્રોજેક્ટની શોધમાં છે.

    તમને જણાવી દઈએ કે સૌંદર્યા એક્ટર અનુપમ ખેરના એક્ટિંગ સ્કૂલથી અભિનય શીખી છે. હાલમાં તેની પાસે કોઈ કામ નથી અને તે નવા પ્રોજેક્ટની શોધમાં છે.

    9/30
  • સૌંદર્યા શર્મા MX PLAYER પર આવેલી વેબ સીરીઝ રક્તાંચલમાં પણ જોવા મળી હતી.

    સૌંદર્યા શર્મા MX PLAYER પર આવેલી વેબ સીરીઝ રક્તાંચલમાં પણ જોવા મળી હતી.

    10/30
  • અભિનેત્રી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પોતાની સેક્સી અને બૉલ્ડ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    અભિનેત્રી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પોતાની સેક્સી અને બૉલ્ડ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    11/30
  • સૌદર્યાની બૉલ્ડ અને બિકીનીમાં શૅર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવે છે.

    સૌદર્યાની બૉલ્ડ અને બિકીનીમાં શૅર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવે છે.

    12/30
  • સૌંદર્યા શર્મા એ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, તેમાં તેણે વગર બ્લાઉઝની સાડી પહેરી હતી.

    સૌંદર્યા શર્મા એ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, તેમાં તેણે વગર બ્લાઉઝની સાડી પહેરી હતી.

    13/30
  • સાડીમાં સૌંદર્યા શર્મા ઘણી ગ્લેમરસ અને હૉટ નજર આવી રહી હતી.

    સાડીમાં સૌંદર્યા શર્મા ઘણી ગ્લેમરસ અને હૉટ નજર આવી રહી હતી.

    14/30
  • જણાવી દઈએ કે બેચલર ઑફ ડેન્ટલ અભ્યાસ કર્યા પછી, સૌંદર્યા શર્માએ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં પણ કામ કર્યું હતું.

    જણાવી દઈએ કે બેચલર ઑફ ડેન્ટલ અભ્યાસ કર્યા પછી, સૌંદર્યા શર્માએ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં પણ કામ કર્યું હતું.

    15/30
  • એક ઑડિશન દરમિયાન સૌંદર્યા મુંબઈ આવી ગઈ હતી. 

    એક ઑડિશન દરમિયાન સૌંદર્યા મુંબઈ આવી ગઈ હતી. 

    16/30
  • મુંબઈ પહોંચીને તેમને સમજાયું કે તેણે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવી જોઈએ.

    મુંબઈ પહોંચીને તેમને સમજાયું કે તેણે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવી જોઈએ.

    17/30
  • ત્યારબાદ તેણે ACT 1 થિયેટર ગ્રુપ અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા NSD પાસેથી અભિનયની તાલીમ લીધી.

    ત્યારબાદ તેણે ACT 1 થિયેટર ગ્રુપ અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા NSD પાસેથી અભિનયની તાલીમ લીધી.

    18/30
  • સૌંદર્યા શર્મા ક્લાસિકલ સંગીત પણ શીખી છે. તે ગિટાર પણ વગાડે છે.

    સૌંદર્યા શર્મા ક્લાસિકલ સંગીત પણ શીખી છે. તે ગિટાર પણ વગાડે છે.

    19/30
  • એકંદરે, સૌંદર્યા શર્મામાં પ્રતિભાની કમી નથી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. 

    એકંદરે, સૌંદર્યા શર્મામાં પ્રતિભાની કમી નથી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. 

    20/30
  • જોકે, આ સમયે તે તેની ફિલ્મમાં નહીં, પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે તે ચર્ચામાં રહે છે. 

    જોકે, આ સમયે તે તેની ફિલ્મમાં નહીં, પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે તે ચર્ચામાં રહે છે. 

    21/30
  • 2015માં આવેલી ફિલ્મ મેરઠિયા ગેન્ગસ્ટર્સથી બૉલીવુડની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી સૌંદર્યા શર્મા કોરોના રોગચાળા વચ્ચે પોતાના શરીરને ફીટ બનાવવા પર જોર આપી રહી છે. 

    2015માં આવેલી ફિલ્મ મેરઠિયા ગેન્ગસ્ટર્સથી બૉલીવુડની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી સૌંદર્યા શર્મા કોરોના રોગચાળા વચ્ચે પોતાના શરીરને ફીટ બનાવવા પર જોર આપી રહી છે. 

    22/30
  • તે એબ્સ બનાવવા તરફ કામ કરી રહી છે અને તે કહે છે કે તે સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે.

    તે એબ્સ બનાવવા તરફ કામ કરી રહી છે અને તે કહે છે કે તે સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે.

    23/30
  • પોતાના ફિટ રાખવા માટે સૌંદર્યા દરરોજ 16 કિલોમીટર રનિંગ કરે છે, ફિગર અને કર્વ્સની દુનિયાની દીવાની છે.

    પોતાના ફિટ રાખવા માટે સૌંદર્યા દરરોજ 16 કિલોમીટર રનિંગ કરે છે, ફિગર અને કર્વ્સની દુનિયાની દીવાની છે.

    24/30
  • જિમ લૂકમાં મલાઈકા અરોરાને પણ ટક્કર આપે છે સૌંદર્યા શર્મા.

    જિમ લૂકમાં મલાઈકા અરોરાને પણ ટક્કર આપે છે સૌંદર્યા શર્મા.

    25/30
  • સૌંદર્યા પોષક આહાર લે છે અને તેના આહારની સંભાળ રાખે છે. 

    સૌંદર્યા પોષક આહાર લે છે અને તેના આહારની સંભાળ રાખે છે. 

    26/30
  • 25 વર્ષીય આ એક્ટ્રસની બૉલ્ડ અને સેક્સી તસવીર, જંગલમાં લાગેલી આગની જેમ ઝડપી વાઈરલ થઈ જાય છે.

    25 વર્ષીય આ એક્ટ્રસની બૉલ્ડ અને સેક્સી તસવીર, જંગલમાં લાગેલી આગની જેમ ઝડપી વાઈરલ થઈ જાય છે.

    27/30
  • બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સૌંદર્યા શર્મા પોતાના ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. તે કેટલી પણ વ્યસ્ત હોય પણ તે નિયમિત રીતે જિમ જાય છે.

    બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સૌંદર્યા શર્મા પોતાના ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે. તે કેટલી પણ વ્યસ્ત હોય પણ તે નિયમિત રીતે જિમ જાય છે.

    28/30
  • સૌંદર્યા શર્મા જિમ આઉટફિટમાં પણ ઘણી સુંદર નજર આવે છે.

    સૌંદર્યા શર્મા જિમ આઉટફિટમાં પણ ઘણી સુંદર નજર આવે છે.

    29/30
  • સૌંદર્યા શર્માને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા !!!!!!

    સૌંદર્યા શર્માને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા !!!!!!

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ 'રાંચી ડાયરીઝ'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ સૌંદર્યા શર્મા હાલ બૉલીવુડમાં નવા કામની શોધખોળ કરી રહી છે. તેમણે ફિલ્મ 'રાંચી ડાયરીઝ'માં એક સ્મૉલ ટાઉન ગર્લની ભૂમિકા ભજવી હતી. સૌંદર્યાનો જન્મ 20 સપ્ટેમ્બર 1994નો રોજ નવી દિલ્હીમાં થયો હતો. મલ્ટી ટેલેન્ટેડ સૌંદર્યા આમ તો ડૉક્ટર છે, પણ એક્ટિંગની દુનિયામાં ધીમે-ધીમે ફૅમસ થઈ રહી છે. સૌંદર્યા શર્મા ઘણી બૉલ્ડ અને સેક્સી છે, ઈન્સ્ટાગ્રામ આ વાતનો પુરાવો છે. તમે ઈન્સ્ટાગ્રામ પર એની તસવીરો જોઈ શકો છો. તો ચાલો જાણીએ એમના વિશે અને આટલા ફિટ ફિગર પાછળનું સીક્રેટ જાણીએ..

તસવીર સૌજન્ય- સૌંદર્યા શર્મા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 20th September, 2020 14:42 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK