RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ

Aug 15, 2019, 11:47 IST
  • ગીતા રબારીએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. તેમણે સરહદ પર જઈને દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી.

    ગીતા રબારીએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. તેમણે સરહદ પર જઈને દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી.

    1/40
  • ભાઈ હાર્દિક રાવલને રાખડી બાંધતા જીનીતા રાવલ.

    ભાઈ હાર્દિક રાવલને રાખડી બાંધતા જીનીતા રાવલ.

    2/40
  • આપણા ખજૂર ભાઈ તેમની બહેનો સાથે.

    આપણા ખજૂર ભાઈ તેમની બહેનો સાથે.

    3/40
  • નીતિન જાનીને બે બહેનો છે. જેમનું નામ મનિષા અને આશા છે.

    નીતિન જાનીને બે બહેનો છે. જેમનું નામ મનિષા અને આશા છે.

    4/40
  • સિંગર પાર્થ ઓઝા બહેન સિમરન સાથે.

    સિંગર પાર્થ ઓઝા બહેન સિમરન સાથે.

    5/40
  • સિંગર રૂચિ ભાનુશાળી ભાઈ દીપને રાખડી બાંધતા.

    સિંગર રૂચિ ભાનુશાળી ભાઈ દીપને રાખડી બાંધતા.

    6/40
  • હેપ્પી ભાવસાર ભાઈ ધ્રુમિલ, હિતેન, વિદુર અને સાર્થક સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા.

    હેપ્પી ભાવસાર ભાઈ ધ્રુમિલ, હિતેન, વિદુર અને સાર્થક સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા.

    7/40
  • બહુના વિચાર અને ફ્રેન્ડ ઝોન ફેમ એક્ટર સંજય ગલસર બહેન ઋષિતા ગલસર સાથે.

    બહુના વિચાર અને ફ્રેન્ડ ઝોન ફેમ એક્ટર સંજય ગલસર બહેન ઋષિતા ગલસર સાથે.

    8/40
  • ટીચર ઑફ ધ યરની ટીમે સ્લમ વિસ્તારમાં જઈને બાળકો સાથે રક્ષાબંધન ઉજવી.

    ટીચર ઑફ ધ યરની ટીમે સ્લમ વિસ્તારમાં જઈને બાળકો સાથે રક્ષાબંધન ઉજવી.

    9/40
  • જાણીતા ગાયિકા કિંજલ દવેએ દેશની ખરા અર્થમાં રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી.

    જાણીતા ગાયિકા કિંજલ દવેએ દેશની ખરા અર્થમાં રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી.

    10/40
  • ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહે બહેન મોના સાથે પ્રેમના પર્વની ઉજવણી કરી.

    ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહે બહેન મોના સાથે પ્રેમના પર્વની ઉજવણી કરી.

    11/40
  • ક્રિકેટર જસપ્રીત બુમરાહ બહેન જુહિકા સાથે.  

    ક્રિકેટર જસપ્રીત બુમરાહ બહેન જુહિકા સાથે.

     

    12/40
  • મિડનાઈટ વિથ મેનકા ફિલ્મ ફેમ હાર્દિક સાંગાણીએ બહેનો કાજલ શાહ અને ઉમા સાંગાણી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.

    મિડનાઈટ વિથ મેનકા ફિલ્મ ફેમ હાર્દિક સાંગાણીએ બહેનો કાજલ શાહ અને ઉમા સાંગાણી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.

    13/40
  • અભિનેતા બાબુલ ભાવસારે બહેન નીતા ભાવસાર પાસે રાખડી બંધાવી.

    અભિનેતા બાબુલ ભાવસારે બહેન નીતા ભાવસાર પાસે રાખડી બંધાવી.

    14/40
  • અભિનેત્રી કિંજલ રાજપ્રિયા ભાઈ વત્સલ સાથે તસવીરમાં જોવા મળી રહી છે.

    અભિનેત્રી કિંજલ રાજપ્રિયા ભાઈ વત્સલ સાથે તસવીરમાં જોવા મળી રહી છે.

    15/40
  • નિરવ બારોટ બહેન શ્વેતા બારોટ સાથે

    નિરવ બારોટ બહેન શ્વેતા બારોટ સાથે

    16/40
  • નીરવ બારોટ બહેન પૂર્વિકા બારોટ સાથે

    નીરવ બારોટ બહેન પૂર્વિકા બારોટ સાથે

    17/40
  • બહેન પ્રગતિ બારોટ સાથે ભાઈ નીરવ બારોટ. ત્રણેય બહેનો પાસેથી રાખડી બંધાવતા નીરવ બારોટ પોતાની બહેન ભાવિની બારોટને પણ યાદ કરે છે. 

    બહેન પ્રગતિ બારોટ સાથે ભાઈ નીરવ બારોટ.

    ત્રણેય બહેનો પાસેથી રાખડી બંધાવતા નીરવ બારોટ પોતાની બહેન ભાવિની બારોટને પણ યાદ કરે છે. 

    18/40
  • પરિવાર અને ભાઈ સાથે કિંજલ આવી રીતે કરે છે ઉજવણી.

    પરિવાર અને ભાઈ સાથે કિંજલ આવી રીતે કરે છે ઉજવણી.

    19/40
  • અભિનેત્રી કિંજલ રાજપ્રિયા ભાઈ વત્સલ સાથે

    અભિનેત્રી કિંજલ રાજપ્રિયા ભાઈ વત્સલ સાથે

    20/40
  •  અદિતી ઠાકોર ભાઈ દેવાંશુ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા.

     અદિતી ઠાકોર ભાઈ દેવાંશુ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા.

    21/40
  • ગુજરાતી અભિનેતા મયુર ચૌહાણ તેમની બહેનો સાથે

    ગુજરાતી અભિનેતા મયુર ચૌહાણ તેમની બહેનો સાથે

    22/40
  • નાદિયા હિમાની તેના ભાઈ સાથે

    નાદિયા હિમાની તેના ભાઈ સાથે

    23/40
  • નાદિયા હિમાની તેમના ભાઈ સાથે

    નાદિયા હિમાની તેમના ભાઈ સાથે

    24/40
  • ગુજરાતી અને બોલીવુડ અભિનેતા જીમિત ત્રીવેદી તેમની બહેન કવિતા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.

    ગુજરાતી અને બોલીવુડ અભિનેતા જીમિત ત્રીવેદી તેમની બહેન કવિતા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી.

    25/40
  • અભિનેતા જીમિત ત્રીવેદી તેમની બહેન કવિતા સાથે

    અભિનેતા જીમિત ત્રીવેદી તેમની બહેન કવિતા સાથે

    26/40
  • અભિનેત્રી ઉર્વશી સોલંકી તેના ભાઈ મનીષ સોલંકી અને ભાભી અર્પિતા સોલંકી સાથે

    અભિનેત્રી ઉર્વશી સોલંકી તેના ભાઈ મનીષ સોલંકી અને ભાભી અર્પિતા સોલંકી સાથે

    27/40
  • અભિનેત્રી ઉર્વશી સોલંકી તેના ભાઈ મનીષ સોલંકી અને ભાભી અર્પિતા સોલંકી સાથે

    અભિનેત્રી ઉર્વશી સોલંકી તેના ભાઈ મનીષ સોલંકી અને ભાભી અર્પિતા સોલંકી સાથે

    28/40
  • કિંજલ દવે તેના લાડકવાયા ભાઈ વિરલ સાથે

    કિંજલ દવે તેના લાડકવાયા ભાઈ વિરલ સાથે

    29/40
  • કિંજલ દવે તેના લાડવાયા ભાઈ વિરલ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

    કિંજલ દવે તેના લાડવાયા ભાઈ વિરલ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

    30/40
  • ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડા તેમની બહેન સાથે

    ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડા તેમની બહેન સાથે

    31/40
  • ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડાએ તેમની બહેન સાથે રક્ષાબંધનની ઉજણી કરી

    ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડાએ તેમની બહેન સાથે રક્ષાબંધનની ઉજણી કરી

    32/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન માધવીબેન સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન માધવીબેન સાથે

    33/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન દિયા અને દ્રષ્ટી સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન દિયા અને દ્રષ્ટી સાથે

    34/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન હેમાલી મહેતા સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન હેમાલી મહેતા સાથે

    35/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે તેમની બહેન સાથે

    36/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે દ્રુતિ અગરવાલ સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે દ્રુતિ અગરવાલ સાથે

    37/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન માધવીબેન અને માલતીબેન સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન માધવીબેન અને માલતીબેન સાથે

    38/40
  • ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન વૃદ્ધિ લાલન સાથે

    ગુજરાતી અભિનેતા હિતેશભાઇ દવે બહેન વૃદ્ધિ લાલન સાથે

    39/40
  • મનુભાઈ રબારીને રાખડી બાંધતા ગીતાબેન રબારી.

    મનુભાઈ રબારીને રાખડી બાંધતા ગીતાબેન રબારી.

    40/40
  • loading...

ફોટોઝ વિશે

રક્ષાબંધન એટલે પ્રેમનું પર્વ. જ્યારે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની સુખાકારીની કામના કરે છે. આ પર્વની ઉજવણી આપણા સિતારાઓએ પણ કરી. ચાલો જોઈએ કેવી રહી તેમની રક્ષાબંધન.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK