રાજકુમાર રાવનો ફિલ્મોમાં કઈક અલગ જ હોય છે અંદાજ, જુઓ ફોટોઝ

Updated: Sep 05, 2019, 08:16 IST | Vikas Kalal
 • રાબ્તા: ફિલ્મ રાબ્તામાં રાજ કુમાર રાવે 324 વર્ષ ઘરડા વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. જ્યારે તેમનો લૂક જાહેર કરાયો ત્યારે કોઈ તેમની ઓળખી ન હોતુ શક્યુ.

  રાબ્તા: ફિલ્મ રાબ્તામાં રાજ કુમાર રાવે 324 વર્ષ ઘરડા વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. જ્યારે તેમનો લૂક જાહેર કરાયો ત્યારે કોઈ તેમની ઓળખી ન હોતુ શક્યુ.

  1/10
 • સિટીલાઈટ્સ: ફિલ્મ સિટીલાઈટ્સમાં રાજ કુમાર રાવે એક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે ગરીબ છે અને તેના માથે દેવું છે. સપના પાછળ ભાગતા હજારો વ્યક્તિની સ્ટોરીના લીડ રાજ કુમારનો સિમ્પલ લૂક ઘણો એક્ટ્રેક્ટીવ હતો.

  સિટીલાઈટ્સ: ફિલ્મ સિટીલાઈટ્સમાં રાજ કુમાર રાવે એક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે ગરીબ છે અને તેના માથે દેવું છે. સપના પાછળ ભાગતા હજારો વ્યક્તિની સ્ટોરીના લીડ રાજ કુમારનો સિમ્પલ લૂક ઘણો એક્ટ્રેક્ટીવ હતો.

  2/10
 • ઓમેર્ટા: હસંલ મહેતાની ફિલ્મ ઓમેર્ટા માટે રાજ કુમાર રાવે કામ કર્યું. ફિલ્મમાં રાજ કુમાર રાવે પાકિસ્તાની મૂળ બ્રિટિશ આતંકવાદી અહમદ ઓમર સઈદ શેખની ભૂમિકા ભજવી હતી.

  ઓમેર્ટા: હસંલ મહેતાની ફિલ્મ ઓમેર્ટા માટે રાજ કુમાર રાવે કામ કર્યું. ફિલ્મમાં રાજ કુમાર રાવે પાકિસ્તાની મૂળ બ્રિટિશ આતંકવાદી અહમદ ઓમર સઈદ શેખની ભૂમિકા ભજવી હતી.

  3/10
 • અમી સાયરા બાનુ: અમી સાયરા બાનુ નામની બંગાળી ફિલ્મમાં કિન્નરની ભૂમિકા ભજવી હતી જો કે કોઈ કારણસર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહી.

  અમી સાયરા બાનુ: અમી સાયરા બાનુ નામની બંગાળી ફિલ્મમાં કિન્નરની ભૂમિકા ભજવી હતી જો કે કોઈ કારણસર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહી.

  4/10
 • બહેન હોગી તેરી: બહેન હોગી તેરી ફિલ્મમાં એક સિંપલ પણ વિચિત્ર લવસ્ટોરીમા રાજકુમાર રાવે શ્રુતિ હસન સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવે મહાદેવનો અવતાર પણ અપનાવ્યો હતો.

  બહેન હોગી તેરી: બહેન હોગી તેરી ફિલ્મમાં એક સિંપલ પણ વિચિત્ર લવસ્ટોરીમા રાજકુમાર રાવે શ્રુતિ હસન સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવે મહાદેવનો અવતાર પણ અપનાવ્યો હતો.

  5/10
 • શાહિદ: 26/11 હુમલામાં શંકના આધારે ધરપકડ કરાયેલા આંતકીઓ તરફથી કેસ લડતા વકીલ તરીકે જોવા મળ્યા રાજકુમાર રાવ. આ ફિલ્મ બાયોગ્રાફિક ડ્રામા હતી.

  શાહિદ: 26/11 હુમલામાં શંકના આધારે ધરપકડ કરાયેલા આંતકીઓ તરફથી કેસ લડતા વકીલ તરીકે જોવા મળ્યા રાજકુમાર રાવ. આ ફિલ્મ બાયોગ્રાફિક ડ્રામા હતી.

  6/10
 • ટ્રેપ્ડ: એક વ્યક્તિની સ્ટોરી જે ભૂલથી એક બિલ્ડીંગમાં ફસાઈ જાય છે. ફિલ્મ જેટલી દર્દનાક છે રાજકુમારની એક્ટિંગ એટલી જ ઈમ્પ્રેસિવ

  ટ્રેપ્ડ: એક વ્યક્તિની સ્ટોરી જે ભૂલથી એક બિલ્ડીંગમાં ફસાઈ જાય છે. ફિલ્મ જેટલી દર્દનાક છે રાજકુમારની એક્ટિંગ એટલી જ ઈમ્પ્રેસિવ

  7/10
 • બોઝ: એકતા કપૂરની વેબ ચેનલ alt બાલાજીની વેબ સિરીઝ બેઝમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અવતારમાં જોવા મળ્યા રાજકુમાર રાવ. તેમના લૂકને જોઈને કહી શકાય કે આ રોલ માટે કેમ તે પરફેક્ટ છે.

  બોઝ: એકતા કપૂરની વેબ ચેનલ alt બાલાજીની વેબ સિરીઝ બેઝમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અવતારમાં જોવા મળ્યા રાજકુમાર રાવ. તેમના લૂકને જોઈને કહી શકાય કે આ રોલ માટે કેમ તે પરફેક્ટ છે.

  8/10
 • બરેલી કી બર્ફી: જો કોઈને સાબિત કરવુ હોય કે રાજકુમાર રાવ કેટલા સારા એક્ટર છે તો તેમને બરેલી કી બર્ફી બતાવવી જોઈએ. એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે દબંગ બનવાની એક્ટિંગ કરે છે તે જોવા જેવુ છે.

  બરેલી કી બર્ફી: જો કોઈને સાબિત કરવુ હોય કે રાજકુમાર રાવ કેટલા સારા એક્ટર છે તો તેમને બરેલી કી બર્ફી બતાવવી જોઈએ. એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે દબંગ બનવાની એક્ટિંગ કરે છે તે જોવા જેવુ છે.

  9/10
 • ન્યૂટન: લોકોને વોટ કરાવવા માટે નક્સલી વિસ્તારમાં ગભરાયા વગર પહોચતા રાજકુમારનો અંદાજ હટકે હતો. ફિલ્મ ક્રિટિક્સે રાજકુમાર રાવની એક્ટિંગ અને ફિલ્મ વખાણ કર્યા હતા.

  ન્યૂટન: લોકોને વોટ કરાવવા માટે નક્સલી વિસ્તારમાં ગભરાયા વગર પહોચતા રાજકુમારનો અંદાજ હટકે હતો. ફિલ્મ ક્રિટિક્સે રાજકુમાર રાવની એક્ટિંગ અને ફિલ્મ વખાણ કર્યા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે તેમના ટેલેન્ટના કારણે થોડા જ સમયમાં આગવી ઓળખ બનાવી છે. આ સ્ટાર્સ જ્યારે સિલ્વર સ્ક્રિન પર આવે છે ત્યારે કમાલ કરે છે. આ સ્ટાર્સમાંથી એક એટલે રાજ કુમાર રાવ. રાજ કુમાર રાવની એક્ટિંગ બોલીવુડને મળેલી એક ભેટ છે એમ કહી શકાય. રાજ કુમારના લાખો અવનવા ફેન્સ છે પરંતુ રાજ કુમાર રાવ પણ તેમના ફિલ્મી અવતાર માટે એક્સપિરિમેન્ટ કરતા રહે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK